By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    23 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈસ્લામાબાદ હાઇકોર્ટની કાર્યકારી પીએમ કાકરને ફટકાર,કહ્યું: કોઈ કાયદાથી ઉપર નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઈસ્લામાબાદ હાઇકોર્ટની કાર્યકારી પીએમ કાકરને ફટકાર,કહ્યું: કોઈ કાયદાથી ઉપર નથી

agragujaratnews
Last updated: 2024/02/19 at 9:05 PM
2 years ago
Share
ઈસ્લામાબાદ હાઇકોર્ટની કાર્યકારી પીએમ કાકરને ફટકાર,કહ્યું: કોઈ કાયદાથી ઉપર નથી
SHARE

  • ગુમ થયેલા બલૂચ વિદ્યાર્થીઓના કેસમાં બીજા સમન્સમાં પણ કાકર ગેરહાજર
  • પીએમ કોર્ટમાં હાજર રહેવાને પોતાનું અપમાન ન સામને: ઈસ્લામાબાદ હાઈકોર્ટ
  • નવેમ્બર મહિનામાં પણ કોર્ટ સમક્ષ હાજર નહોતા થયા કાર્યકારી પ્રધાનમંત્રી કાકર

ઈસ્લામાબાદ હાઈકોર્ટે સોમવારે ગુમ થયેલા બલૂચ વિદ્યાર્થીઓને લગતા એક કોર્ટ કેસમાં બીજી વખત કોર્ટમાં હાજર ન થવા બદલ પાકિસ્તાનના કાર્યકારી પ્રધાનમંત્રી અનવારુલ હક કાકરને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે પીએમ કાકરને ચેતવણી આપતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. હાઈકોર્ટના જજ મોહસીન અખ્તર કયાનીએ સુનાવણી દરમિયાન કહ્યું કે કાર્યકારી વડાપ્રધાને કોર્ટમાં હાજર થવાને અપમાન ન ગણવું જોઈએ.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, જજ કયાનીએ કહ્યું કે કાર્યકારી પ્રધાનમંત્રીએ આગામી સુનાવણી માટે કરાચી ન જતાં કોર્ટમાં હાજર થવું જોઈએ. તેમણે કહ્યું કે અહીં કોઈ કાયદાથી ઉપર નથી. પ્રધાનમંત્રીને એટલા માટે બોલાવવામાં આવ્યા કે તેઓ જવાબદાર છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી 28 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે અને પીએમ કાકરને ફરીથી સમન્સ પાઠવવામા આવ્યા છે.

નવેમ્બરમાં પણ કોર્ટ સમક્ષ હાજર નહોતા થયા કાકર

પાકિસ્તાનના કાર્યકારી પ્રધાનમંત્રી કાકર બીજી વખત કોર્ટમાં હાજર નથી થયા. ગત વર્ષે નવેમ્બરમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે સરકારને ગુમ થયેલા બલૂચ વિદ્યાર્થીઓને સાત દિવસમાં શોધી કાઢવા માટે નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો અધિકારીઓ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે, તો પ્રધાનમંત્રી કાકરને તેમના પ્રધાનો અને ગૃહ અને સંરક્ષણ સચિવો સાથે 29 નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે. પરંતુ, કાકર વિદેશ પ્રવાસ પર હોવાથી કોર્ટમાં હાજર થઈ શક્યા નહોતા.

અહેવાલ અનુસાર, પાકિસ્તાન સરકાર વારંવાર કોર્ટને ખાતરી આપે છે કે ગુમ થયેલા વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં જ ઘરે પરત લાવવામાં આવશે. 13 ફેબ્રુઆરીના રોજ સુનાવણી દરમિયાન આશ્વાસન છતાં બલૂચ વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં સરકારી અધિકારીઓની નિષ્ફળતા પર કોર્ટે પીએમ કાકર અને તેમના બે કેબિનેટ મંત્રીઓને સમન્સ પાઠવ્યા હતા.

સોમવારે જસ્ટિસ કયાનીએ ગુમ થયેલા વિદ્યાર્થીઓ પર તપાસ પંચની ભલામણોને લાગુ કરવા સંબંધિત અરજી પર ફરીથી સુનાવણી કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીને બોલાવવાનો હેતુ એ જાણવાનો હતો કે તેઓ તેમની ફરજોમાં કેમ નિષ્ફળ રહ્યા છે. અહેવાલો અનુસાર, બળજબરીથી ગાયબ કરવામાં આવેલ બલૂચ લોકોને શોધી કાઢવા અને જવાબદાર વ્યક્તિઓ અથવા સંગઠનો પર જવાબદારી નક્કી કરવા માટે 2011માં તપાસ પંચની રચના કરવામાં આવી હતી.

બલૂચ પર દમન આચરવા માટે કુખ્યાત છે પાક સેના

સંસાધનથી સમૃદ્ધ બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે પરંતુ તેની વસ્તી સૌથી ઓછી છે. અલગતાવાદી વિદ્રોહના કારણે અહીં લાંબા સમયથી અશાંતિ છે. અહી, પાકિસ્તાની સેના દ્વારા બલૂચ લોકો પર ક્રૂર દમન અને લોકોને બળજબરીથી ગાયબ કરવાની ઘટનાઓ સામાન્ય છે. ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાન સરકારે સ્વીકાર્યું હતું કે બલૂચિસ્તાનમાં લગભગ 50 લોકો ગુમ થયા છે. ગયા વર્ષે 29 નવેમ્બરે સુનાવણી દરમિયાન પાકિસ્તાનના એટર્ની જનરલ મન્સૂર ઉસ્માન અવાને કોર્ટને માહિતી આપી હતી કે ગુમ થયેલા 50 લોકોમાંથી 22 લોકોએન શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના 28 લોકોનો કોઈ પત્તો મળ્યો નથી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
રાજકોટ

દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી

Editor By Editor 5 days ago
માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો
 રાજકોટમાં પોલિંગ ઓફિસરો અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને અપાશે તાલીમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?