By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    18 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: AGF VS NED: નેધરલેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

AGF VS NED: નેધરલેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

agragujaratnews
Last updated: 2023/11/03 at 8:42 AM
2 years ago
Share
AGF VS NED: નેધરલેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
SHARE

  • નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
  • વનડેમાં આ બંને ટીમો વચ્ચે કુલ 9 મેચ રમાઈ

અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે આજે વર્લ્ડકપની 34મી મેચ રમવામાં આવશે. આ મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે નેધરલેન્ડે જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન આજે મેચ જીતશે, તો તેના માટે સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો ખુલ્લો રહેશે.

આજે વનડે વર્લ્ડકપ 2023માં નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે રમાશે. આ બંને ટીમો પહેલીવાર વર્લ્ડકપમાં આમને-સામને આવશે. અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટમાં 6માંથી ત્રણ મેચ જીતી છે, જ્યારે નેધરલેન્ડે 6માંથી 2 મેચ જીતી છે.

અફઘાનિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવાની તક

આજની મેચ અફઘાનિસ્તાન માટે ખૂબ જ ખાસ બની રહી છે કારણ કે અફઘાનિસ્તાન માટે હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની તક છે, જો ટીમ આજે જીતશે તો તે સેમીફાઈનલ તરફ મજબૂત પગલું ભરશે. બીજી તરફ નેધરલેન્ડ પણ સેમીફાઈનલની રેસમાં છે પરંતુ તેની પાસે એટલી તકો નથી કારણ કે નેધરલેન્ડ માત્ર 2 મેચ જીતી શક્યું છે. આવી સ્થિતિમાં હવે નેધરલેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરશે.

બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ

વનડે ક્રિકેટમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમી છે. જેમાં અફઘાનિસ્તાને 7 મેચ અને નેધરલેન્ડે 2 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2022માં રમી હતી. આ ઉપરાંત આ બંને ટીમો વર્લ્ડકપમાં પહેલીવાર આમને સામને આવી રહી છે. આવી સ્થિતિમાં બંને ટીમો વર્લ્ડકપમાં એકબીજા સામે જીત સાથે શાનદાર શરૂઆત કરવા માંગશે.

બંને ટીમના ટોચના ખેલાડીઓ

હશમતુલ્લાહ શાહિદી અને ગુરબાઝ અફઘાનિસ્તાન તરફથી બેટિંગમાં શાનદાર ફોર્મમાં છે અને ટીમ માટે સતત રન પણ બનાવી રહ્યા છે. હશમતુલ્લાહ શાહિદી વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. આ સિવાય રાશિદ ખાન શાનદાર બોલિંગ કરી રહ્યો છે. આ વર્લ્ડકપમાં રાશિદના નામે અત્યાર સુધી 7 વિકેટ છે.

જો આપણે નેધરલેન્ડના ખેલાડીઓની વાત કરીએ તો ટીમના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તેણે આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 204 રન બનાવ્યા છે જેમાં બે ફિફ્ટી સામેલ છે. બોલિંગમાં, બાસ ડી લીડે સારા ફોર્મમાં છે અને તે પહેલાથી જ 11 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

નેધરલેન્ડ- વેસ્લે બેર્રેસી, એક્સ ઓ’ડોડ, કોલિન એકરમેન, સાઈબ્રાંડ એંગલબ્રેટ, સ્કોટ એડવર્ડ્સ(કેપ્ટન અને વિકેટકીપર), બાસ ડી લીડે, સાકિબલ ઝુલ્ફિકાર, લોગન વેન બીક, રૂલોફ વેન ડેર મેરવે, આર્યન દત્ત, પોલ વેન મીકેરેન

અફઘાનિસ્તાન- રહમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, રહમત શાહ, હશતુલ્લાહ શાહીદી(કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ઈકરામ અલીખિલ(વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુઝીબ ઉર રહેમાન, ફઝહલક ફારૂકી, નૂર અહેમદ

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 2 days ago
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?