By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બોલીવુડમાં આવ્યાના 65 વર્ષ બાદ ધર્મેન્દ્રએ બદલ્યું પોતાનું નામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

બોલીવુડમાં આવ્યાના 65 વર્ષ બાદ ધર્મેન્દ્રએ બદલ્યું પોતાનું નામ

agragujaratnews
Last updated: 2024/02/09 at 10:37 PM
2 years ago
Share
બોલીવુડમાં આવ્યાના 65 વર્ષ બાદ ધર્મેન્દ્રએ બદલ્યું પોતાનું નામ
SHARE

  • શાહિદ-કૃતિની ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ ફિલ્મ રીલીઝ
  • ફિલ્મમાં શાહિદ-કૃતિની સાથે સાથે જોવા મળશે ગરમ-ધરમ
  • ધરમપાજીને તેમના બાળપણના નામ સાથે અપાઈ છે ક્રેડિટ 

શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા આખરે આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લઈને ફેન્સમાં ગજબની એક્સાઈટમેન્ટ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયાથી લઈને ક્રિટીક્સ સુધી ફિલ્મને સારા રિવ્યુ મળી રહ્યા છે. આ ફિલ્મમાં શાહિદ અને કૃતિ ઉપરાંત બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર પણ જોવા મળશે. પરંતુ આ ફિલ્મમાં ધરમપાજીને ધર્મેન્દ્ર નહીં પરંતુ અન્ય કોઈ નામથી ક્રેડિટ આપવામાં આવી છે.

ધરમપાજીએ બદલ્યું નામ

જી હા, બોલિવૂડમાં એન્ટ્રી કર્યાના 64 વર્ષ બાદ ધર્મેન્દ્રએ પોતાનું નામ બદલી નાખ્યું છે. તેમણે પોતાનું નામ બદલ્યું છે અને આ ફિલ્મમાં તેમના નવા નામનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયામાં ધરમપાજીને ધર્મેન્દ્ર સિંહ દેઓલના નામે ક્રેડિટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે ધર્મેન્દ્રનું બાળપણનું નામ ધરમ સિંહ દેઓલ હતું. જો કે, હજુ સુધી ધર્મેન્દ્રએ પોતે આની જાહેરાત કરી નથી અને ન તો તેમણે ક્યાંય પોતાનું નામ બદલ્યું છે.

આ પહેલા ધર્મેન્દ્ર પોતાના નામની આગળ કે પાછળ ક્યારેય કોઈ સરનેમ નહોતા લગાવતા. જણાવી દઈએ કે તેરી બાત મેં ઐસા ઉલઝા જિયામાં ધર્મેન્દ્ર શાહિદ કપૂરના દાદાની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં તેમનો એક નાનો રોલ છે.

તેરી બાત મેં ઐસા ઉલઝા જિયાની વાર્તા

ફિલ્મની સ્ટોરી અંગે વાત કરીએ તો આ એક સાય-ફાઇ ફિલ્મ છે. તેમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં કૃતિ એક રોબોટ છે, જ્યારે શાહિદ એક સામાન્ય માણસ છે અને કૃતિના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ આ બંનેની લવ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મની વાર્તા એકદમ અનોખી છે જે દર્શકોને પસંદ આવી રહી છે. આટલું જ નહીં, ફિલ્મના ગીતો પણ ફેન્સની ફેવરેટ લિસ્ટમાં આવી ગયા છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
ગુજરાત

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

Editor By Editor 6 days ago
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?