By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :તક્ષશિલાકાંડ બાદ સરકારે કહેલું રૂ.129કરોડ ખર્ચ્યા છે,હવે ક્યાંય આગનો-ભડકોય નહીં થાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :તક્ષશિલાકાંડ બાદ સરકારે કહેલું રૂ.129કરોડ ખર્ચ્યા છે,હવે ક્યાંય આગનો-ભડકોય નહીં થાય

agragujaratnews
Last updated: 2024/05/31 at 6:37 AM
2 years ago
Share
Ahmedabad :તક્ષશિલાકાંડ બાદ સરકારે કહેલું રૂ.129કરોડ ખર્ચ્યા છે,હવે ક્યાંય આગનો-ભડકોય નહીં થાય
SHARE

  • માનવ અધિકાર આયોગમાં સોગંદનામું કરીને ક્યાં ક્યાં કરોડોનો ખર્ચ કર્યો તે બતાવી ખાત્રી આપેલી
  • મુખ્ય સચિવના નિર્દેશથી શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવે સોગંદનામું કરેલું, આયોગે સંતોષ વ્યક્ત કરેલો
  • ફાયર સર્વિસિઝને મજબૂત બનાવવા રૂ. 96 કરોડ ખર્ચ્યા

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોચિંગ ક્લાસમાં નવમી ડિસેમ્બર, 2019ના દિવસે આગ લાગી અને 32 વિદ્યાર્થીઓના કરૂણ મૃત્યુ થયેલા તેના પગલે રાજ્યના માનવ અધિકાર આયોગે મુખ્ય સચિવને નોટિસ પાઠવી હવે પછી આ પ્રકારની માનવ-સર્જિત દુર્ઘટનાઓ ન સર્જાય તે માટે કેવા અને કયા પગલાં ભરવા માંગો છો તેનો ખુલાસો મંગાવેલો. મુખ્ય સચિવના નિર્દેશથી શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવે એક સોગંદનામું કરી આયોગને એવી ખાત્રી આપેલી કે રાજ્યભરમાં ફાયર પ્રિવેન્શન અને સંલગ્ન પાસાંમાં રૂ. 129 કરોડ કરતાં પણ વધુ રકમ ખર્ચી હોવાથી હવે પછી રાજ્યમાં ક્યાંય આગનો ભડકો પણ નહીં થાય. માનવ અધિકાર આયોગે પણ આ જવાબ વાંચી એકદમ સંતોષ વ્યક્ત કરી મામલા પર પૂર્ણવિરામ મુકી દીધું હતું.

પરંતુ 25મી મે, 2024ના દિવસે રાજકોટમાં TRP ગેમિંગ ઝોનમાં જે વિકરાળ આગ લાગી તેમાં બાળકો સહિત 30ના એવા કરૂણ મોત થયા છે કે તેમની ઓળખ માટે પણ FSL પરીક્ષણ કરવા પડયા હતા. આ ઘટના માટે જવાબદાર કોણ તેના કારણો શોધવામાં જે એક પછી એક પડળો ખુલતા જાય છે તેમાં સ્થાનિક ફાયર વિભાગ જ અગ્નિશમન માટે અત્યંત વિલંબથી પહોંચ્યો હોવાની વાતથી તમામ સત્તાવાળાઓના આંખ આડા કાન અને સલામતીની ખાતરીના નામે મીંડુ હોવાના પરિબળો જવાબદાર હોવાનું ખુલતું જાય છે. તો સવાલ એ થાય કે, ચાર વર્ષ પહેલાં જ ફાયર વિભાગના 32 ડિવિઝન અને 130 મહાનગર-નગર પાલિકાઓમાં અગ્નિશમન અને અગ્નિ-પ્રતિરોધક (પ્રિવેન્શન) માટે રૂ. 128.81 કરોડ વાપર્યા હોવાનો જે સરકારે દાવો કરેલો તેમ છતાં આવી વિભીષિકા ઘટી કેવી રીતે? અને તેમાં આટલી મોટી સંખ્યામાં જાનહાનિ કેમ નિવારી ન શકાઈ?

ફાયર સર્વિસિઝને મજબૂત બનાવવા રૂ. 96 કરોડ ખર્ચ્યા

સંયુક્ત સચિવે કરેલા સોગંદનામા અનુસાર, તક્ષશીલા દુર્ઘટના પછીના જ વર્ષે સરકારે રૂ. 96.24 કરોડ તો રાજ્યના 32 ફાયર ડિવિઝન અને 130 નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી સેવાઓ અને માળખું સુદ્રઢ બનાવવા ખર્ચ કર્યો હતો.

ફાયર વિભાગની નવી 672 પોસ્ટ માટે રૂ. 23 કરોડ

રાજ્ય સરકારે તમામ 130 નગરપાલિકાઓ-મહાનગરપાલિકામાં ફાયર વિભાગની નવી 672 પોસ્ટ માટે 100 ટકા પગાર અને ભથ્થાં ચૂકવવા રૂ. 23 કરોડથી વધુની રકમ ફાળવવાની બાંહેધરી આપી હતી.

સરકાર વાતો કરે છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેતી નથી :એનજીઓ

ફાયર સેફટી મુદ્દે સરકાર દ્વારા એનએચઆરસી અને ગુજરાત હાઈકોર્ટમાં લેખિતમાં જણાવ્યુ હતુ કે, ફાયર સેફટી માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમ છતા આગની ઘટનાઓ સતત બની રહી હોવાનું એનજીઓ સાથે સંકળાયેલા કિરીટી રાઠોડએ જણાવ્યુ છે. ખરેખર સરકાર તપાસપંચ નિમે છે પરંતુ તપાસપંચ દ્વારા કરવામાં આવતી ભલામણોનો કોઈ અમલ જ કરતી નથી.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સહિત રાજયભરમાં ૬.૨૮ લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના પરીક્ષા
રાજકોટ

રાજકોટ સહિત રાજયભરમાં ૬.૨૮ લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના પરીક્ષા

Editor By Editor 1 day ago
બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈનું માર્ગ અકસ્માતે મોત
ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?