By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  અમદાવાદમાં સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડીંગના ધામે હાઇપ્રોફાઇલ પાર્ટીમાં પોલીસનો વિક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

 અમદાવાદમાં સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડીંગના ધામે હાઇપ્રોફાઇલ પાર્ટીમાં પોલીસનો વિક્ષેપ

Editor
Last updated: 2026/01/16 at 6:38 PM
2 months ago
Share
 અમદાવાદમાં સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડીંગના ધામે હાઇપ્રોફાઇલ પાર્ટીમાં પોલીસનો વિક્ષેપ
SHARE

 અમદાવાદમાં સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડીંગના ધામે હાઇપ્રોફાઇલ પાર્ટીમાં પોલીસનો વિક્ષેપ

શરાબ, શબાબ, હુક્કાના કસ, બાઇટીંગ લેતી ચાર યુવતી સહિત ૨૧ ઝડપાયા : પોલીસે સેમ્પલ લઇ મેડિકલ ટેસ્ટ માટે સિવિલ મોકલ્યા

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા ‘સેન્ટેરિયલ વિસ્ટા’ના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસે દરોડો પાડતા દોડધામ મચી હતી. ડીજે સાથે ચાલી રહેલી પાર્ટીના રંગમાં ભંગ પાડતા પોલીસને ઘટનાસ્થળેથી 4 યુવતીઓ અને 17 યુવકો સહિત 21 લોકો મળી આવ્યા છે. આ ઉપરાંત ધાબા પર શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટી માટે રખાયેલી દારૂની બોટલ, બાઈટીંગ અને વિવિધ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા. કુશલ શાહ નામના વ્યકિતએ પાર્ટી આયોજીત કરી હોવાની વિગતો મળી આવી છે.

હાઈપ્રોફાઈલ પાર્ટી પર થયેલા દરોડા અંગે મળતી માહિતી અનુસાર, વાસી ઉત્તરાયણની ઉજવણી દરમિયાન સેન્ટેનિયલ વિસ્ટા એપાર્ટમેન્ટના ટેરેસ પર DJ પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં હાજર કેટલાક મિત્રો દારૂના નશામાં બૂમાબૂમ અને ઉછાળકૂદ કરતા હોવાથી આસપાસના રહેવાસીઓ પરેશાન બન્યા હતા.

કંટ્રોલ રૂમમાં મળેલી ફરિયાદ બાદ પોલીસ જયારે ટેરેસ પર પહોંચી ત્યારે ત્યાં બિયર બાર તૈયાર હતો, જેમાં મોંઘી વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી. સાથે લીચી, કાચી કેરી, ઈલાયચી સહિતના ફળો અને અન્ય ખાણીપીણી પણ રાખવામાં આવી હતી. હુક્કાબાર જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂની બોટલો અને અન્ય સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ધાબા પર ચાલી રહેલી પાર્ટીમાં દારૂની સાથે ખાણીપીણીની અને હુક્કાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખારેક,લીચી, એલચી,કાચી કેરી,બિસ્કિટ સહિતની અલગ અલગ વાનગીઓના કાઉન્ટર હતા. મોંઘા ભાવની દારૂની બોટલો ઉપરાંત વિવિધ ફ્લેવરના હુક્કા મળી આવ્યા છે. પોલીસ પાર્ટી પર ત્રાટકે તે પહેલાં એક બિલ્ડરનો પુત્ર ફરાર થઈ ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. તેને બચાવવા માટે સિનિયર અધિકારીઓ દ્વારા ભલામણો થતી હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે, જોકે પોલીસ દ્વારા આ બાબતનો ઇનકાર કરવામાં આવ્યો છે. ધાબા પરથી શરૂઆતમાં 4 યુવતી અને 12 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે, પોલીસને જોઈ નાસી ગયેલા 5 જેટલા યુવકો શંકાસ્પદ રીતે પોલીસ સમક્ષ રજૂ થતા પોલીસ તમામને ઘટનાસ્થળે લાવી હતી.

You Might Also Like

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની માર્ચ મહિનાના અંતમાં સંભવિત જાહેરાત

સસ્તા અનાજના દુકાનદારોને રાજય સરકાર કમિશન પેટે હવે રૂ.૧૮૫નું ચૂકવણું કરશે

ગુજરાતમાં માર્ચના અંતિમ સપ્તાહમાં UCC બિલ ગૃહમાં લાવવાની તૈયારીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજકોટ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Editor By Editor 2 days ago
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
 ગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું : દબાણો તોડી પડાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?