By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad News: રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે 2800 કરોડના ચેક અર્પણ કરાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad News: રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે 2800 કરોડના ચેક અર્પણ કરાયા

AgraGujarat Rajkot
Last updated: 2025/12/17 at 5:15 PM
3 months ago
Share
Ahmedabad News: રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે 2800 કરોડના ચેક અર્પણ કરાયા
SHARE

Contents
શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો આટલા રૂપિયા આવતા હોય તો કામ તો કરવું જ પડે રીવરફ્રન્ટનો વિકાસ જોયો હશે આજે ક્રુઝ ફરે છે રાજ્યના અનેક શહેરો સ્વચ્છતામાં આગળ વધ્યા

અમદાવાદ ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતમાં મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિસ્તારના વિકાસ માટે આજે નાણાં ભંડોળની ફાળવણીનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના શહેરોના વિકાસ માટે ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.

શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો

ગુજરાત સરકારે શહેરી વિકાસ માટે રૂપિયા 2800 કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાને 780, સુરત મનપાને 657, વડોદરા મનપાને 235, રાજકોટ મનપાને 195 કરોડની સહાય અર્પણ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે વર્ષ 2025-26ના શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કર્યો છે. સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. અમૃત મિશનના અસરકારક અમલમાં ગુજરાત દેશના ટોચના ત્રણ રાજ્યોમા સ્થાન પામ્યું છે.

આટલા રૂપિયા આવતા હોય તો કામ તો કરવું જ પડે

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આટલા રૂપિયા આવતા હોય તો કામ તો કરવું જ પડે. ઓછામાં ઓછો 40 કરોડ રૂપિયાનો ચેક મળવાનો છે. ગુજરાતમાં કોમનવેલ્થ યોજવાની તક મળી છે. 2025માં પહેલી વખત શહેરી વિકાસ વર્ષ યોજાયું છે. 2005માં જે મોટા કોર્પોરેશન હતા તેમાં પણ 10 હજાર કે 15 હજારનું કામ કરવા માટે કમિશનર ની પાછળ ૧૫ દિવસ ફરવું પડે એમ અમારે ત્યાં બધા કહેતા. હું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હતો ત્યારે જનરલ બોર્ડમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી હશે ત્યાં સુધી વિકાસના કામ અટકશે નહિ.

આયોજન નહિ કરો તો તમે પાછળ પડતા જશો

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક વખત એસીમાં બેસવાની ટેવ પડે એટલે એસી વગર રહેવું મુશ્કેલ બને.જો કે આપણે સારી ટેવ પાડી છે.પહેલા વિકાસના કામ વિચારી શકતા નહોતા અને આજે નાનામાં નાની પાલિકા નાનામાં નાની સુવિધા પૂરી કરવા માટે કામ કરે છે. મુળ સુવિધાના કામ પૂરા થયા છે એટલે આ કામ કરી રહ્યા છે.નગરપાલિકામાં નાણાં વપરાતા નથી અને પડ્યા રહે છે.જો આયોજન નહિ કરો તો તમે પાછળ પડતા જશો.હવે પૈસાનો વધારો થવાનો છે ઘટવાના નથી. એટલે પૈસા વાપરવાની કેપેસિટી તમારે વધારવી પડશે.

રીવરફ્રન્ટનો વિકાસ જોયો હશે આજે ક્રુઝ ફરે છે

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિકાસ કરવા માટે રાજકીય ઇચ્છા શક્તિ હોવી જોઈએ.રીવરફ્રન્ટનો વિકાસ જોયો હશે આજે ક્રુઝ ફરે છે. સ્માર્ટ સિટી મિશન અન્વયે આજે ગુજરાત આગળ છે.પર્યાવરણના પડકારોને પહોંચી વળવા ગ્રીન સ્પેસ, ગ્રીન કોરિડોરમાં કામગિરી હાથ ધરી છે.પાલિકાના વિજ બીલ બચે એ માટે સોલર પેનલનો ઉપયોગ થાય એ જરૂરી છે.૧૪.૯ મેગાવોટ ક્ષમતાના ૧૨૦ પ્રોજેક્ટ થકી આજે શહેરોમાં પાવર જનરેશન શરૂ થયું છે.

રાજ્યના અનેક શહેરો સ્વચ્છતામાં આગળ વધ્યા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતુંકે, મુખ્યમંત્રીના કાર્યકાળમાં રાજ્યના અનેક શહેરો સ્વચ્છતામાં આગળ વધ્યા છે. કોંગ્રેસના રાજમાં કચેરીઓમાં પાણીના ટેન્કર માટે પણ બધા ધક્કા ખાતા હતાં. રસ્તા, સ્ટ્રીટ લાઈટ બનાવવાનો વિચાર કોંગ્રેસે કર્યો જ નથી. રે રહેતા હોય અને દૂર ચાલીને જઈએ ત્યારે રસ્તો આવતો હતો. મારી ઉંમરના લોકોએ સુવર્ણકાળ જોયો છે એટલે જુની વાત અમને યાદ ન હોય.આજે કોઈ શહેર સ્વચ્છતા તો કોઈ શહેર પાણી ચોખ્ખું કરવામાં તો કોઈ શહેર ગ્રીન કવર કરવામાં આગળ છે. નવી બનેલી ૯ મનપામાં એક બાદ એક રસ્તા, સ્વચ્છતા, વ્યવસ્થામાં અનેકગણો વધારો આવ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: માવઠાથી અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોને 5330 કરોડથી વધુ સહાય ચૂકવાઈ, 26.60 લાખ અરજીઓ મંજૂર

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજકોટ

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Editor By Editor 2 days ago
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?