By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    24 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad News: ચાંદલોડિયામાં શો-રૂમમાં ચોરીની ઘટના, ત્રણ મહિલાઓએ આપ્યો અંજામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad News: ચાંદલોડિયામાં શો-રૂમમાં ચોરીની ઘટના, ત્રણ મહિલાઓએ આપ્યો અંજામ

AgraGujarat Rajkot
Last updated: 2025/11/27 at 2:49 PM
4 months ago
Share
Ahmedabad News: ચાંદલોડિયામાં શો-રૂમમાં ચોરીની ઘટના, ત્રણ મહિલાઓએ આપ્યો અંજામ
SHARE

Contents
 ડ્રેસનું ટ્રાયલ લેવા માટે ટ્રાયલ રૂમમાં ગઈમહિલાઓ વારાફરતી ડ્રેસના ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઈ અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ

અમદાવાદ શહેરમાં ગુનાની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે ચાંદલોડિયામાં શો-રૂમમાં ચોરીની ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે. વધતી જતી ચોરીની ઘટનાને કારણે દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 ડ્રેસનું ટ્રાયલ લેવા માટે ટ્રાયલ રૂમમાં ગઈ

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ચાંદલોડિયામાં આવેલા એક કપડાના શો-રૂમમાં ત્રણ મહિલાઓ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ત્રણ મહિલાઓએ ડ્રેસનું ટ્રાયલ લેવા માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. જ્યાં તેણે એક જોડી ડ્રેસના બદલે બે ડ્રેસ લઈને ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ શો-રૂમ માલિક દ્વારા સ્ટોક ચેક કરવામાં આવતા થઈ હતી. આ મહિલાઓએ 15000થી વધુની કિંમતના કપડાની ચોરી કરી હતી.

મહિલાઓ વારાફરતી ડ્રેસના ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઈ 

ચાંદલોડિયામાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને હાથફેરાની ઘટના સામે આવી છે. ત્રણ અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવી ચોરી કરી હતી. મહિલાઓ વારાફરતી ડ્રેસના ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. ટ્રાયલ રૂમમાં જતી વખતે સ્ટાફની નજર ચૂકવીને એક જોડી ડ્રેસના બદલે બે જોડી ડ્રેસ લઈને જતી હતી.

રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની કરી ચોરી

કોઈપણ પ્રકારની ખરીદી કર્યા વગર આ મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી. બીજા દિવસે જ્યારે દુકાનનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડી ઓછી જણાતા માલિકને શંકા ગઈ હતી. શંકાના આધારે દુકાન માલિકે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર હકીકત સામે આવી હતી. મહિલાઓએ આશરે રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની કરી ચોરી છે.

અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ

સમગ્ર મામલે દુકાન માલિક કૃણાલભાઈએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ત્રણેય અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ મામલે શો-રૂમ માલિકે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – Ethiopia volcano eruption: ઇથોપિયામાં મહાવિસ્ફોટ: 12,000 વર્ષ બાદ ફાટેલા જ્વાળામુખીની રાખ ગુજરાત સુધી પહોંચશે?

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
રાજકોટ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

Editor By Editor 3 days ago
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?