By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :મિલકત વેચાણની રોકડમાં મળેલી રકમ જાહેર કરવાની કોઈ જરૂર નથી :હાઈકોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :મિલકત વેચાણની રોકડમાં મળેલી રકમ જાહેર કરવાની કોઈ જરૂર નથી :હાઈકોર્ટ

agragujaratnews
Last updated: 2024/07/20 at 2:31 AM
2 years ago
Share
Ahmedabad :મિલકત વેચાણની રોકડમાં મળેલી રકમ જાહેર કરવાની કોઈ જરૂર નથી :હાઈકોર્ટ
SHARE

  • IT એક્ટ-54માં ક્યાંય નિર્દેશ નથી કે રિટર્નમાં રોકડ જાહેર કરવી પડે
  • કલમ-54 હેઠળ મુક્તિના દાવાને રદબાતલ કરવાનો સેટલમેન્ટ બોર્ડનો હુકમ રદ
  • જમીનના ખરીદ-વેચાણના વ્યવહારો થકી અઘોષિત આવક મેળવી છે

ઇન્કમટેક્સ એકટની કલમ-54 હેઠળ મુકિત (એકઝમ્પશન)નો દાવો કરતી વખતે વેચાણની રોકડમાં મળેલી રકમ જાહેર કરવાની કોઇ આવશ્યકતા નથી એમ ગુજરાત હાઇકોર્ટે એક અગત્યના ચુકાદા મારફ્તે ઠરાવ્યું છે.

ઇન્કમટેક્સ એકટની કલમ-54 હેઠળ મુકિતના દાવાને ફ્ગાવી દેવાના સેટલમેન્ટ બોર્ડના સંબંધિત હુકમને તેટલા પૂરતો જસ્ટિસ ભાર્વગ ડી.કારીઆ અને જસ્ટિસ નિરલ આર.મહેતાની ખંડપીઠે રદબાતલ ઠરાવ્યો હતો અને સેટલમેન્ટ બોર્ડના હુકમમાં સુધારો કરવા સાથે આ ચુકાદો જાહેર કર્યો હતો. ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે ઇન્કમટેક્સ એકટની કલમ-54ની જોગવાઇ ધ્યાને લેતાં તેમાં એવું કયાંય નિર્દેશિત થતું નથી કે, જેમાં ઇન્કટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કલમ-54 હેઠળના મુકિતના દાવા વખતે વેચાણની રોકડમાં મળેલી રકમને જાહેર કરવી પડે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત તા.6-3-2018ના રોજ અરજદારના ત્યાં સર્ચ પ્રોસિડિંગ્સ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમ્યાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને મટિરીયલ્સ મળી આવ્યા જે જપ્ત કરાયા હતા. બાદમાં આઇટી એકટની કલમ-153-એ હેઠળની કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેથી અરજદારે સેટલમેન્ટ કમિશનર સમક્ષ વર્ષ 2011-12થી વર્ષ 2018-19 દરમ્યાનની કુલ આવક રૂ.2,99,15,288 જાહેર કરી હતી. અરજદારે એમ પણ જણાવ્યું કે, જમીનના ખરીદ-વેચાણના વ્યવહારો થકી અઘોષિત આવક મેળવી છે. જેની સામે મિલ્કતના વેચાણ માટે બિનહિસાબી વેચાણની રકમમાંથી બંગલાના બાંધકામમાં બિનહિસાબી રોકાણ પણ અરજદારે જાહેર કર્યું હતું.

અરજદારે રહેણાંક બંગલાના વેચાણ પર મળેલા લાંબા ગાળાના મૂડી નફા પર ઇન્કમટેક્સ એકટની કલમ-54 અન્વયે મુકિતનો દાવો કર્યો હતો. પરંતુ તે સેટલમેન્ટ બોર્ડ દ્વારા નામંજૂર કરાયો હતો. જેને પગલે હાઈકોર્ટની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે, આઇટી એકટની કલમ-54 હેઠળ મુકિતનો દાવો નામંજૂર કરવાનો સેટલમેન્ટ બોર્ડનો નિર્ણય કાયદાકીય જોગવાઇથી સુસંગત નથી. સેટલમેન્ટ બોર્ડનો નિર્ણય ભૂલભરેલો છે. હકીકતમાં, અરજદાર કલમ-54 હેઠળના ડિડકશન(કપાત) માટે હકદાર છે. કારણ કે, રૂ.2,40,14,000ની રોકડ રકમના સંદર્ભમાં અરજદારે અઘોષિત આવકના ભાગરૂપે આ વેચાણ પહેલેથી જ જાહેર કર્યું છે અને અરજદારે બંગલાની મિલ્કત ખરીદીમાં રોકાણ કર્યું છે. હાઇકોર્ટે સેટલમેન્ટ કમિશનનો રૂ.2,40,14,000ની રોકડ પૂરતુ કપાત(ડિડક્શન) નકારવાના નિર્ણયને કાયદાકીય જોગવાઇથી વિપરીત ગણાવી રદબાતલ ઠરાવ્યો હતો.

અરજદાર ડિડક્શનનો લાભ મેળવવા હકદાર

હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, અરજદાર કલમ-54 હેઠળ કપાત(ડિડકશન)નો લાભ મેળવવા હકદાર છે કારણ કે, અરજદાર દ્વારા અઘોષિત આવકના ભાગરૂપે રોકડમાં મેળવેલી રકમ મિલ્કતની ખરીદીમાં ચૂકવવામાં આવી છે, તેથી એક વખત જયારે તે અઘોષિત આવક જાહેર કરી દેવાઇ છે ત્યારે અરજદારને કલમ-54 હેઠળ ડિડકશનનો લાભ મળવાપાત્ર બનેછે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
રાજકોટ

 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર

Editor By Editor 2 days ago
સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?