- અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ
- વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન
- રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. ખોખરા અમરાઈવાડીમાં વરસાદ વરસાદ ખાબક્યો છે. બીજી બાજુ રબારી કોલોની વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે.
આજે આ શહેરમાં મેઘરાજા ધમરોળશે?
હવામાન વિભાગ મુજબ, આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે.
- વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન
- રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી
- વરસાદી ટ્રફ પસાર થતાં વરસાદની આગાહી
- ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
- પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે
- અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી
- નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી
- નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી
- સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલીમાં વરસાદની આગાહી
- ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવા વરસાદની આગાહી
- પંચમહાલ, દાહોદ, વડોદરામાં હળવા વરસાદની આગાહી


