By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad:નિકોલ વિસ્તારમાં સફાઈ કર્મીઓની અછત, ઠેર ઠેર કચરાના ઢગલાંથી સ્માર્ટ સિટીની પ્રતિષ્ઠા ખરડાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad:નિકોલ વિસ્તારમાં સફાઈ કર્મીઓની અછત, ઠેર ઠેર કચરાના ઢગલાંથી સ્માર્ટ સિટીની પ્રતિષ્ઠા ખરડાય છે

AgraGujarat Rajkot
Last updated: 2025/12/24 at 4:02 AM
3 months ago
Share
Ahmedabad:નિકોલ વિસ્તારમાં સફાઈ કર્મીઓની અછત, ઠેર ઠેર કચરાના ઢગલાંથી સ્માર્ટ સિટીની પ્રતિષ્ઠા ખરડાય છે
SHARE

ભારત સરકાર દ્વારા એક બાજુ શહેરને સ્વચ્છતા અભિયાન માટેના એવોડૅ મળી રહ્યા છે, અને બીજી બાજુ એ પૂર્વ વિસ્તામાં નિકોલ જેવા ઝડપથી વિકસિત થતા વિસ્તારમાં ક્ષેત્રફ્ળ અને વસ્તીનીની દૃષ્ટિએ સૌથી મોટા એવા નિકોલ-કઠવાડા વોર્ડમાં હાલ માત્ર 400 જેટલાં જ સફાઇ કામદારો મુકેલ છે. નિકોલમાં સફાઇના પાંચ જેટલા બીટ છે નિકોલ ગામમાં 2, બેટી બચાવ અર્બન સેન્ટરમાં 2 અને કઠવાડામાં 1 પરતું તેમા હાલ માત્ર 400 સફાઇ કામદારો છે જે અપુરતા હોય તેવું વિસ્તામાં ફરતા લાગે છે.

હાલ પૂર્વના આટલા મોટા અને ઝડપથી વિકસિત વિસ્તારમાં 1000 સફાઇ કામદારો હોવા જોઈએ જેથી રોડ રસ્તા પરથી સફાઇ સમયસર થઈ શકે. ખાસ કરીને નિકોલના એમ.જી.રોડ ઉપર આવેલ મલબાર હિલ- શાહીકુટિરથી કેશર હારમનિ રોડ, રાજભવન બંગ્લોઝથી ઝાલાવાડી કુમાર છાત્રાલય સુધીનો રોડ તેમજ ભક્તિ સર્કલથી નિકોલ પોલીસ સ્ટેશન સુધીના આ તમામ રોડ કે જે ત્રણ કિલોમીટર મુખ્ય રોડ હોવા છતા એક પણ રોડ ઉપર સવાર સાંજ સફાઇ કામદાર મુકેલા ના હોવાથી નિયમિતપણે સફાઇ થતી નથી. આ ઉપરાત નવા વિકસિત વિસ્તાર એવા રાજભવન બંગ્લોઝની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કમાં પણ સફાઇ કામદાર ફાળવેલ ના હોવાથી સિનિયર સિટીઝનોને દરરોજ ઉંમરલાયક હોવા છતા સફાઇ જાતે કરવી પડી રહી છે. સફાઇના અભાવે એમ.જી રોડ ઉપરની બંને બાજુએ ફૂટપાથ ઉપર કચરાના ઢગલાઓ અને ગંદકી જોવા મળે છે ત્યારે નિકોલના આ વિસ્તારમાં નિયમિતપણે સફાઇ થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ ખાતા દ્વારા સફાઇ કામદારોને મુકવામાં આવે તેવી સ્થાનિક એમજી રોડ તથા ભક્તિ સર્કલ વિસ્તારની 40 જેટલી સોસાયટીના રહીશોની માંગણી રહેલી છે.

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ના નામે દરેક ટેક્સમાં 0.50% સ્વચ્છતાનો ટેક્ષ વસુલ કરવામાં આવે છે, ત્યારે લોકોના આરોગ્ય માટે ખુબજ જરૂરી એવી સફાઇ નિયમિતપણે થાય તે જરૂરી છે. સફાઇ કામદારો કાયમી ધોરણે આ રોડ ઉપર મુકવા બાબતે સ્થાનિક કાઉન્સિલરો તથા નિકોલના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર સમક્ષ નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવી છે. પરંતુ બજેટ દરમિયાન તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોની રજૂઆત રહેલી છે.

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં યોગ્ય ફાળવણી કરવામાં આવે તેવી માંગ

શહેરમાં આગામી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાને માત્ર ત્રણ વર્ષ બાકી છે તે મેગા સિટી શહેરની આ દશા અને હાલત છે. પૂવૅ અમદાવાદમાં થી મ્યુનિસિપલ કોર્પોરેશન 80% વેરા ઉઘરાવીને પૂવૅ અમદાવાદ પ્રત્યે જ વહાલાં દવલાની નિતિ રાખે છે ત્યારે તંત્ર દ્વારા 70% બજેટ પૂવૅનાવિસ્તારમાં ફાળવી શહેરનો સમતોલ વિકાસ કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકો ઇચ્છી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
રાજકોટ

BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર

Editor By Editor 5 days ago
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?