By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વાહન વેચાણમાં ગેરરીતિ આચરનાર ડીલરોને કમિશનર કચેરી છાવરતી હોવાનો આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વાહન વેચાણમાં ગેરરીતિ આચરનાર ડીલરોને કમિશનર કચેરી છાવરતી હોવાનો આક્ષેપ

agragujaratnews
Last updated: 2024/02/19 at 11:49 AM
2 years ago
Share
વાહન વેચાણમાં ગેરરીતિ આચરનાર ડીલરોને કમિશનર કચેરી છાવરતી હોવાનો આક્ષેપ
SHARE

  • વાહન ડીલરોએ નવા વાહનના વેચાણમાં અમલ કરવાના નિયમો માત્ર કાગળ પર જ
  • રાજ્યની વિવિધ ઇ્ર્ંમાંથી ડીલરના ટીસી રદ-સસ્પેન્ડની 10 અરજી, છતાં કાર્યવાહી નહીં
  • અમદાવાદમાંથી પણ ટીસી રદ-સસ્પેન્ડની અરજી મોકલાઇ હોવાનું જાણવા મળ્યું

રાજ્યની આરટીઓમાં વાહન અને લાઇસન્સ સબંધિત કામગીરીમાં સામાન્ય વ્યક્તિ ભૂલ કરે તો નિયમ મુજબ દંડાય છે, જ્યારે તહેવારમાં કેટલાક વાહન ડીલરે નંબરપ્લેટ વગર નવા વાહન વેચી દીધા હોવા છતાં વાહનવ્યવહાર કમિશનર કચેરી તરફથી હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. વાહનના વેચાણમાં ગેરરીતિ આચરનાર કેટલાક વાહન ડીલરોને કમિશનર કચેરી છાવરી રહ્યું હોવાનો પૂર્વ અધિકારીઓએ આક્ષેપ કર્યો છે. રાજ્યની વિવિધ આરટીઓમાં 10 ડીલરનો ટીસી રદ-સસ્પેન્ડની અંદાજે 10 અરજી મોકલાઈ છે, પરંતુ હજી સુધી એક પણ ડીલર સામે કાર્યવાહી નહીં કરી અરજી દબાવી રાખી છે. અમદાવાદમાંથી પણ ટીસી રદ-સસ્પેન્ડની અરજી મોકલાઇ હોવાનું જાણવા મળ્યું છે. ડીલરોએ નવા વાહનના વેચાણમાં અમલ કરવાના નિયમ માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે.

વાહનવ્યવહાર કચરીએ આરટીઓમાં થતાં નવા વાહનના રજિસ્ટ્રેશનની કામગીરી વાહન ડીલરોને સોંપી છે. જેની સામે કેટલાક વાહન ડીલરોએ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. હજી કોર્ટ કેસ ચાલી રહ્યો છે. કચેરી દ્વારા જાહેર કરાયેલા નિયમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, નંબરપ્લેટ વગર વાહન વેચી શકાશે નહીં. આમ છતાં કેટલાક વાહન ડીલરોએ ગત તહેવારોમાં આરટીઓ પ્રોસેસ વગર અને નંબર પ્લેટ વગર વાહનો વેચી દીધા છે. આમ છતાં વાહનવ્યવહાર કમિશનર કચેરીએ કોઇ કાર્યવાહી કરી નથી. ઉલ્લેખનીય છેકે, ટી.સી.રદ-સસ્પેન્ડની સત્તા હવે કમિશનર કચેરી પાસે છે. જેથી નવા વાહનના વેચાણમાં કોઈ ડીલર ખોટું કરે તો સબંધિત આરટીઓ કચેરીએ પુરાવા સાથે અરજી કમિશનર કચેરીને મોકલી આપવાની રહે છે. જેના આધારે કમિશનર કચેરી નિર્ણય કરે છે. આમ છતાં ટીસીરદ-સસ્પેન્ડની અરજીઓનો નિકાલ નહીં કરીને સંબંધિત વાહન ડીલરોને છાવરવામાં આવી રહ્યા છે. તેવો પૂર્વ અધિકારીઓએ આક્ષેપ કર્યો છે. એક ડીલરે કહ્યું કે, કમિશનર વ્હાલાદવલાની નીતિ અપનાવી રહ્યા છે. જેના લીધે કેટલાક વાહન ડીલરો ખોટું કરવાનું મોકળું મેદાન મળી ગયું છે. કેટલાક વાહન ડીલરો તો આરટીઓ ફીના નામે નવા વાહન પર આડેધડ ચાર્જ લઇ રહ્યા છે. સિસ્ટમથી અજાણ ગ્રાહકો બિનજરૂરી લુંટાતા હોવા છતાં સરકારી બાબુઓ ચૂપકીદિ સેવી રહ્યા છે.

ડીલરોએ નવા વાહનના વેચાણમાં અમલ કરવાના નિયમ

  • ડીલરો દ્વારા એચએસઆરપી ફીટ કર્યા સિવાય નવું વાહન વેચી શકશે નહીં.
  •  ડિલીવરીના સમય ફોર્મ નં.20,21,22 સેલ ઇન્વોઇસ સહિતના તમામ દસ્તાવેજો સ્કેન કરીને સિક્કો મારી સર્વરમાં અપલોડ કરવાના રહેશે. ઓરિજીનલ દસ્તાવેજ વાહન માલિકને આપી દેવાના રહેશે.
  •  વાહન ડિલરે ઇ-દસ્તાવેજની નકલ રાખવાની અને ઓથોરિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવાની રહેશે.
  •  વાહનના રોડ ટેક્સની રકમ ભરીને તેની રસીદ વાહન 4.0 પોર્ટલમાં અપલોડ કરવાની રહેશે.
  •  ફોર્મ નં.20માં નોંધાયેલા નામ-સરનામા મુજબ પુરાવા હોવા જોઇએ.
  •  ઇન્સ્પેક્શન રિપોર્ટ પર ચેસીસ નંબરની પેન્સીલ પ્રિન્ટ લઇ અપલોડ કરવાની રહેશે.
  •  દસ્તાવેજની ચકાસણી કરીને અપલોડ કરવાના રહેશે.
  •  ડીલર વાહનની કેટેગરી, કલર અને પ્રકારની માહિતી સબમિટી કર્યા પછી બદલી શકશે નહીં. ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં મૂંઝવણ હોય તો આરટીઓ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
  •  રજિસ્ટ્રેશન ફી અને ટેક્ષનું પત્રક પોર્ટલમાં સબમિટી કરવાનું રહેશે.
  •  સીએનએ ફેર્મ ભરાયું હોય તો વાહનના પસંદગીનો નંબર રેન્ડમ પદ્ધતિથી ફળવવાનો રહેશે નહીં.
  •  વાહનના પુરાવા અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી ડિલરની રહેશે

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
રાજકોટ

પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી

Editor By Editor 5 days ago
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?