By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 minutes ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અલ્પના મિત્રને કલીન ચીટ મળશે? : મનપાના વર્તુળોમાં ચર્ચા શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

અલ્પના મિત્રને કલીન ચીટ મળશે? : મનપાના વર્તુળોમાં ચર્ચા શરૂ

agragujaratnews
Last updated: 2024/08/17 at 8:15 PM
2 years ago
Share
અલ્પના મિત્રને કલીન ચીટ મળશે? : મનપાના વર્તુળોમાં ચર્ચા શરૂ
SHARE

ફાઇલકાંડમાં નવ ઇજનેરોએ બિલ પાસ કરાવવામાં ગંભીર વહિવટી બેદરકારી દાખવ્યાનું બહાર આવ્યું છે

રાજકોટ મનપામાં જેમના નામના સિક્કા પડતા હતા તે નિવૃત સિટિ ઇજનેર અલ્પના મિત્રાને ફાઇલકાંડમાં કલીનચીટ મળી જશે તેવી વાતો મનપાના વર્તુળોમાં ચર્ચાવા માંડી છે. નિવૃત સિટી ઈજનેરે કરોડો રૂ।.ના વોટરવર્ક્સ અને ડ્રેનેજ મેઈન્ટનન્સના બિલોની મંજુરી માટે ફાઈલો પોતાના ઘરે મંગાવ્યાની ગંભીર ઘટના અન્વયે મ્યુનિ.કમિશનર દ્વારા વિજીલન્સ તપાસ સોંપાઈ છે જેનો રિપોર્ટ હજુ બાકી છે અને તપાસ પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળે છે. પરંતુ, મહાપાલિકાના ઈજનેરો સહિતના સૂત્રોમાંથી આજ સુધી મળેલી વિગતો પરથી નીકળતા તારણ મૂજબ ફાઈલ કાંડમાં અલ્પના મિત્રાને સાગઠીયા જેવી ગુનાહિત બેદરકારીમાંથી ક્લીન ચીટ મળી જવાના એંધાણ મળ્યા છે. 

અનેકવિધ સૂત્રોનો સંપર્ક સાધતા પ્રાપ્ત વિગત અનુસાર કૂલ 37 ફાઈલો અને 58 રજીસ્ટર,એમ.બી. કબજે કરાઈ છે તેમાં હજુ સુધી અલ્પના મિત્રાએ ઘરે સહી કરી હોય તેવી એક પણ ફાઈલ મળી નથી. જો કે, અલ્પના મિત્રાએ ઈજનેરોને સહી કરવા માટે ઘરે બોલાવ્યા અને તેમના બંગલામાંથી પણ ફાઈલ કબજે કરાઈ છે ત્યારે આ કૃત્ય શિસ્તભંગ,નિયમભંગનું પ્રથમનજરે જ દેખાય છે.  અલ્પના મિત્રાએ આ માટે મ્યુનિ.કમિશનરની પૂર્વ મંજુરી લેવાની હતી પરંતુ, તે લીધી નથી તે બહાર આવી ગયું છે. 

બીજી તરફ, આ નિવૃત સિટી ઈજનેરના ઘરે ફાઈલ લઈને પહોંચેલા 9 એન્જિનિયરો,માં નાયબ કાર્યપાલક ઈજનેરો કપિલ જોષી, દિવ્યેશ ત્રિેદી, વી.એચ.ઉમટ, એચ.એમ.ખખ્ખર તથા અધિક મદદનીશ ઈજનેરોમાં અશ્વીન કણજારીયા, હિરેનસિંહ જાડેજા, દેવરાજ મોરી, આસિ.એન્જિનિયર રાજેશ રાઠોડ અને વર્ક આસિસ્ટન્ટ અંકિત તળાવીયાએ ઓફિસના મહત્વના દસ્તાવેજો કોઈની પણ મંજુરી વગર ઓફિસ બહાર નિવૃત અધિકારીના ઘરે લઈ જવાનો શિસ્તભંગ આચર્યો છે. ઉપરાંત સંબંધિતોનો સંપર્ક સાધતા જણાવ્યા અનુસાર આ બિલો સહી કરાવવા મિત્રાના ટેબલ પર મુકાયાનું જણાવતા ઈજનેરોએ આ અન્વયે જરૂરી નોંધ કરાવી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે. 

એકંદરે અગ્નિકાંડમાં જેમ પોલીસ કમિશનરની જવાબદારી ન ઠરી, મ્યુનિ.કમિશનરની હજુ સુધી જવાબદારી નક્કી કરીને પગલા નથી લેવાયા અને પદાધિકારીઓની તો કોઈ જ જવાબદારી નથી દેખાઈ તેમ હવે ફાઈલ કાંડમાં પણ વગદાર પૂર્વ અધિકારી  મુક્ત થઈ જશે કે હળવા પગલા લેવાશે તેના પર મીટ મંડાઈ છે. 

 

You Might Also Like

ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો

 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
ગોંડલ

ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ

Editor By Editor 2 days ago
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?