By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    1 week ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Editor
Last updated: 2025/06/18 at 5:54 PM
1 week ago
Share
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
SHARE

26થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે જેના પગલે ગુજરાતમાં સચરાચર વરસાદ ખાબકશે

અગ્ર ગુજરાત રાજકોટ

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલે હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસશે.ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રમાં ફરી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વડોદરા, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ જુલાઈની શરૂઆતમાં ભારે વરસાદ વરસી શકે છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે.
અંબાલાલે વધુ એક વરસાદી સિસ્ટમ વિશે પણ અનુમાન વ્યક્ત કર્યું છે. 26થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેના પગલે ગુજરાતમાં વરસાદી માહોલ જમાવટ કરશે.આ સિસ્ટમના પગલે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે. અંબાલાલ પટેલના કહવા મુજબ અમદાવાદમાં હજુ પણ હળવાથી ભારે ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે. છે.સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.દિવમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 22, 23, 24 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં મૂશળધાર વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને લઇને આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ભરૂચ, સુરત, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા,, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નોંધનિય છે કે, સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે.હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય રાજસ્થાન પર લો પ્રેશર સક્રિય થતા અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

You Might Also Like

PM મોદી આ 5 દેશની કરી શકે છે મુલાકાત, જાણો કારણ

Congressની ખુરશી ખતરામાં હતી એટલે ઈમરજન્સી લાગુ કરી હતી: અમિત શાહ

અરવલ્લીના માલપુરમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ

India: 108 દિવસમાં 30 પત્નીઓની પતિઓએ હત્યા કરી, પતિ-પત્ની બંધનની ક્રૂરતાથી હત્યા

Raja Raghuvanshi Murder Case: ઈન્દોર પહોંચેલી શિલોંગ પોલીસને મળ્યો નવો પુરાવો

TAGGED: agragujrat, ambalal patel, ashok patel, gujrat rain, news, rain in saurastr, rajkot news, varsad
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Türkiyeના રાષ્ટ્રપતિ એર્દોગને 'નેતન્યાહુ' ની સરખામણી હિટલર સાથે કરી
આંતરરાષ્ટ્રીય

Türkiyeના રાષ્ટ્રપતિ એર્દોગને 'નેતન્યાહુ' ની સરખામણી હિટલર સાથે કરી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં કરાશે ઉજવણી
International Yoga Day : ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા યોગ ડેની ઉજવણી કરાઈ
Knowledge: ઈરાન હજુ સુધી કેમ ના બનાવી શક્યો પરમાણુ હથિયાર?
Raja Raghuvanshi Murder Case: ઈન્દોર પહોંચેલી શિલોંગ પોલીસને મળ્યો નવો પુરાવો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?