By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    21 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: AMC સ્લોટર હાઉસમાં નિયત ક્વોટાની તુલનાએ વધુ ભેંસોની ગેરકાયદે કતલકરાતી હોવાનો આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

AMC સ્લોટર હાઉસમાં નિયત ક્વોટાની તુલનાએ વધુ ભેંસોની ગેરકાયદે કતલકરાતી હોવાનો આક્ષેપ

agragujaratnews
Last updated: 2024/07/21 at 1:17 AM
2 years ago
Share
AMC સ્લોટર હાઉસમાં નિયત ક્વોટાની તુલનાએ વધુ ભેંસોની ગેરકાયદે કતલકરાતી હોવાનો આક્ષેપ
SHARE

  • શાસક પક્ષના MLAના કામો થતા ન હોવાની સંકલન સમિતિમાં ફરિયાદો
  • સ્વિમિંગ પૂલોમાં કર્મીઓને અડધો પગાર ચૂકવી AMCને રૂ. 1.71 કરોડનું નુકસાન પહોંચાડાયું
  • અધિકારીઓ MLAને સાંભળશે નહીં તો સંકલન સમિતિની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલને બોલાવવા પડશે

AMC સંચાલિત સ્લોટર હાઉસમાં નક્કી કરાયેલ ક્વોટાની સરખામણીએ વધુ ભેંસોની ગેરકાયેદસર રીતે કતલ કરાતી હોવાનો અને AMCના સ્વિમિંગ પૂલોમાં કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા અડધો જ પગાર ચૂકવાતો હોવાનો એલિસબ્રિજના MLA અમિત શાહે આક્ષેપ કર્યો છે.

અમદાવાદના MP, MLAની જિલ્લા કલેક્ટર અને AMC કમિશનર સાથે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં અશાંત ધારાનો અમલ, BJPના રાજમાં શાસક પક્ષના MLAના કામો થતા ન હોવાનો વિપક્ષના ધારાસભ્યે મારેલો ટોણા, ધાર્મિક સ્થાનોને આપેલી નોટિસ, વગેરે જેવા મુદ્દે વ્યાપક રજુઆતો કરાઈ હતી. જો અધિકારીઓ MLAને સાંભળશે નહીં તો સંકલન સમિતિની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલને બોલાવવા પડશે.

એલિસબ્રિજના MLA અમિત શાહે જણાવ્યું કે, AMCના સ્વીમિંગ પુલનો કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીએ પગાર પેટે રૂ. 3 કરોડ, 70 લાખ AMC પાસેથી લઈને કર્મીઓને રૂ. 1 કરોડ, 80 લાખ ચૂકવીને કર્મચારીઓનું શોષણ કરવા ઉપરાંત AMCને રૂ. 1 કરોડ, 71 લાખનું નુકસાન પહોંચાડયું છે. વાસણામાં મ્યુનિ.ની જગ્યામાં 17 વર્ષમાં 97 મુદત પડી છે. આ બાબતે સારા વકીલ રોકી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. વેજલપુર ધારાસભ્યે રજૂઆત કરી હતી કે, સ્લમ વિસ્તારોમાં માંસ – મચ્છી અને મટનની દુકાનો દૂર કરવા કાર્યવાહી થતી નથી. જમાલપુરના MLA ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યો પણ અધિકારીઓ સામે લાચાર છે. તેઓના કામ થતા નથી ભાજપના ધારાસભ્ય રજૂઆત કરી હતી કે જે હાટકેશ્વર બ્રિજનું નિરાકરણ લવાયું નથી. દાણીલીમડાના ધારાસભ્યે જણાવ્યું હતું કે, ભાજપના MP, MLA વારંવાર રજૂઆત કરતા હોવા છતાં કામો ના થતા હોય સામાન્ય લોકોનો પ્રશ્નોનો ક્યાંથી ઉકેલ આવે ?

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
ધર્મ

વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?