By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    46 minutes ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા હવે AMC મિસ્ટ વાનનો ઉપયોગ કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા હવે AMC મિસ્ટ વાનનો ઉપયોગ કરશે

agragujaratnews
Last updated: 2023/12/11 at 11:26 AM
2 years ago
Share
અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા હવે AMC મિસ્ટ વાનનો ઉપયોગ કરશે
SHARE

  • પ્રદૂષણથી શ્વાસ, ફેફસાં, હાર્ટની તકલીફોમાં વધારો થતાં નવો પ્રયોગ
  • વૃક્ષોના પાંદડા પર જામેલી ધૂળ દૂર કરી શોષી લેવા મિસ્ટ મશીનો ખરીદાશે
  • રોડ ડસ્ટ, ધૂળના રજકણને કારણે એર પોલ્યુશનમાં વધારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એર ક્વોલિટીમાં સુધારો કરવા માટે રૂ. 44 લાખના ખર્ચે મીસ્ટ વાન ખરીદવામાં આવી છે. મિસ્ટ મશીન દ્વારા ડાબી અને જમણી બાજુએ કેનન ફરતી રાખીને 25 માઈક્રોનની સાઈઝના વોટર પાર્ટિકલ્સ સ્પ્રે કરવામાં આવે છે અને તેના પરિણામે 90થી 95 ફુટની લંબાઈના એરિયામાં હવામાં રહેલા ડસ્ટના પોલ્યુશનમાં ઘટાડો જોવા મળે છે. અમદાવાદની હવામાં રોડ ડસ્ટ, ધૂળના રજકણને કારણે એર પોલ્યુશનમાં વધારો થતો હોય છે અને તેના કારણે શહેરમાં ફેફસાં, શ્વાસ અને હાર્ટની બિમારી ધરાવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. આગામી દિવસોમાં શહેરના મુખ્ય માર્ગો પરના મોટાં ઝાડના પાંદડા વગેરે પર જામી જતી ડસ્ટ- ધૂળ દૂર કરવા માટે વધુ મિસ્ટ મશીન ખરીદવામાં આવશે. જેના પરિણામે અમદાવાદની એર ક્વોલિટીમાં નોંધપાત્ર સુધારો થશે અને એર પોલ્યુશનમાં ઘટાડો થશે અને તેના લીધે શ્વાસ, ફેફસાંના દર્દીઓની હાલાકી હળવી થશે

AMC દ્વારા શહેરની એર ક્વોલિટીમાં સુધારો કરવા અને નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે એર ક્વોલિટી ઈમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત મીસ્ટ વાન ખરીદવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાંથી એકત્રિત કરવામાં આવતા કચરાનો પિરાણા ડમ્પિંગ સાઈટ પર નિકાલ કરાય છે અને ડમ્પિંગ સાઈટ પર કાર્યરત બાયો-માઈનિંગ પ્રોજેક્ટની જુદી જુદી મશીનરીઓ દ્વારા સતત થતી કામગીરીને કારણે વેસ્ટ સેગ્રેગેશનની કામગીરી દરમિયાન હવામાં ફેલાતી ડસ્ટને કારણે એર પોલ્યુશનમાં વધારો થતો જોવા મળે છે. મીસ્ટ વાન દ્વારા C & D વેસ્ટના નિકાલ અને ટ્રાન્સપોર્ટેશનમાં એર પોલ્યુશનને અંકુશમાં લેવામાં સફળતા મળે છે. મિસ્ટ મશીનનો ઉપયોગ કરીને આ કામગીરી દરમિયાન સતત મિસ્ટ સ્પ્રે કરવામાં આવે છે અને 25 માઈક્રોનની સાઈઝના વોટર પાર્ટિકલ્સ સ્પ્રેના પરિણામે 90થી 95 ફૂટની લંબાઈના એરિયામાં હવામાં રહેલા ડસ્ટના પોલ્યુશનમાં ઘટાડો જોવા મળે છે.

You Might Also Like

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો

 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ધર્મ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

Editor By Editor 1 day ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?