By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    6 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: America: અમેરિકામાં ઈઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું, 900 વિદ્યાર્થીઓની અટકાયત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

America: અમેરિકામાં ઈઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું, 900 વિદ્યાર્થીઓની અટકાયત

agragujaratnews
Last updated: 2024/04/29 at 1:26 PM
2 years ago
Share
America: અમેરિકામાં ઈઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું, 900 વિદ્યાર્થીઓની અટકાયત
SHARE

  • અમેરિકાની આશરે 30 યુનિવર્સિટીમાં એન્ટિ ઈઝરાયલ પ્રોટેસ્ટ પહોંચ્યું
  • પ્રદર્શનકારીઓએ હાર્વર્ડ યુનિવર્સિટી સંકુલમાં જૉન હાર્વડ સ્ટેચ્યૂ પર પેલેસ્ટાઈન ધ્વજ લગાવ્યો
  • ગાઝામાં નરસંહારના વિરોધમાં અમેરિકામાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન તેજ થયું

 જગત જમાદાર અમેરિકામાં ઈઝરાયલ વિરુદ્ધ પેલેસ્ટાઈનના ટેકામાં વિરોધ પ્રદર્શન સતત વધતું જઈ રહ્યું છે. અમેરિકી વિદ્યાર્થીઓએ ગાઝા પટ્ટીમાં નરસંહારના વિરોધમાં માર્ગો પર ઉતરી પડયાં છે. અમેરિકાની આશરે 30 યુનિવર્સિટીમાં ઈઝરાયલ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 900થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં જ્યાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જોન હાર્વર્ડની પ્રતિમા પરથી અમેરિકન ધ્વજ હટાવીને તેની જગ્યાએ પેલેસ્ટિનિયન ધ્વજ લગાવી દીધો હતો. અમેરિકાની અનેક યુનિવર્સિટીઓમાં એક પછી એક દેખાવો ઉગ્ર બની રહ્યા છે. આ ઘટના શનિવારે ત્યારે બની જ્યારે વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન સમાપ્ત કરવાનો ઈન્કાર કરી દીધો.

 

હાર્વર્ડના પ્રવક્તાએ આ ઘટનાને યુનિવર્સિટીની નીતિનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોલંબિયા યુનિવર્સિટી, ઇન્ડિયાના યુનિવર્સિટી, એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી અને વોશિંગ્ટન યુનિવર્સિટી સહિત અમેરિકાના લગભગ 900 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે

અગાઉ, સેંકડો વિદ્યાર્થીઓએ સધર્ન કેલિફોર્નિયા કેમ્પસમાં ટેન્ટ લગાવીને પ્રદર્શન કર્યું હતું. કેટલાક વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સુરક્ષા વિભાગના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. બાદમાં પોલીસને પણ સ્થળ પર બોલાવવી પડી હતી. તેવી જ રીતે, સેંકડો વિદ્યાર્થીઓએ હાર્વર્ડ યુનિવર્સિટીના યાર્ડ કેમ્પસમાં ઈમરજન્સી રેલીનું પણ આહ્વાન કર્યું હતું. આ બધું ત્યારે થયું જ્યારે યુનિવર્સિટીએ માત્ર આઈડી ધારક વિદ્યાર્થીઓને કેમ્પસમાં પ્રવેશવાનો આદેશ જારી કર્યો હતો. યુએસ સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર માઈક જોન્સને પરિસ્થિતિને સંભાળવા માટે નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાનું સૂચન કર્યું હતું. તમને જણાવી દઈએ કે અમેરિકામાં મોટા ખતરાનો સામનો કરવા માટે નેશનલ ગાર્ડ્સ તૈનાત છે.

શું છે આંદોલનકારી વિદ્યાર્થીઓની માંગ?

અમેરિકામાં વિરોધ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓએ ગાઝામાં કાયમી યુદ્ધવિરામની માંગ કરી છે. આ સાથે તેણે અમેરિકા દ્વારા ઈઝરાયેલને આપવામાં આવતી સૈન્ય મદદ રોકવાની પણ માંગ કરી છે. યુનિવર્સિટી સત્તાવાળાઓ અને પોલીસ અધિકારીઓએ પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરી છે. કોલંબિયા સહિત ઘણી યુનિવર્સિટીઓના સેંકડો વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બાઈડેન અને નેતન્યાહૂએ શું કહ્યું ?

અમેરિકામાં ઈઝરાયલ વિરોધી પ્રદર્શનને ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ ખતરનાક જણાવ્યું. તેમને આ પ્રદર્શનને રોકવા માટે કડક કાર્યવાહીની માંગ કરી છે. એટલું જ નહિ નેતન્યાહૂએ આ પ્રદર્શનોની સરખામણી નાઝી જર્મની સાથે પણ કરી દીધી હતી. વ્હાઈટ હાઉસે આ પ્રદર્શનોને વખોડતા આની સરખામણી આતંકવાદીઓની ભાષા સાથે કરી છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આને ટીકા કરી છે. બાઈડેને મીડિયાને જણાવ્યું કે ઈઝરાયલ વિરુદ્ધ થતા પ્રદર્શનોને વખોડયા હતા તેમજ એવા લોકોની પણ ટીકા કરી કે જેઓ પેલેસ્ટાઈનમાં શું ચાલી રહ્યું છે તેની ખબર નથી

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
રાજકોટ

5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર

Editor By Editor 5 days ago
મોંઘવારીનો વધુ એક ડામ! ટોલટેકસમાં ૧૦%નો વધારો
 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ: ટિકિટ ચેકિંગ દ્વારા એક વર્ષમાં ₹10.95 કરોડની આવક મેળવી
રાજકોટ બસપોર્ટમાં આચાર સંહિતાના ભંગ બદલ પગલાં ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?