By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચીનના ડ્રોન પાવરથી અમેરિકા ગભરાયુ!UAVની મદદથી ચીન અને પાકિસ્તાનને હરાવશે ભારત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ચીનના ડ્રોન પાવરથી અમેરિકા ગભરાયુ!UAVની મદદથી ચીન અને પાકિસ્તાનને હરાવશે ભારત

agragujaratnews
Last updated: 2023/12/26 at 6:17 PM
2 years ago
Share
ચીનના ડ્રોન પાવરથી અમેરિકા ગભરાયુ!UAVની મદદથી ચીન અને પાકિસ્તાનને હરાવશે ભારત
SHARE

  • ચીનની નાપાક હરકતને જોઈને વિશ્વમાં ફફડાટનો માહોલ
  • ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર નજર રાખી રહ્યું છે ચીન
  • ડ્રોન પાવર એ આધુનિક લશ્કરી વ્યૂહરચનાનું એક મહત્વનું પાસું

ચીન તેની સૈન્ય તાકાતમાં વધારો કરી રહી છે ત્યારે બીજી તરફ અમેરિકામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીનના ડ્રોન પાવરની વધતી જતી શક્તિને કારણે અમેરિકામાં મોટી આફત આવે તો પણ કંઈ કહેવું મુશ્કેલ છે. ચીનની સેના પોતાની જાતને ટેક્નોલોજીકલ રીતે અપગ્રેડ કરવામાં લાગેલી છે જેના કારણે અમેરિકન એજન્સીઓને લાગે છે કે તે તાઈવાન અને સૈન્ય મથકોમાં અમેરિકા સાથે સ્પર્ધા કરવા માટે આવું કરી રહી છે.

ચીનની નાપાક હરકતને જોઈને વિશ્વમાં ફફડાટનો માહોલ છે અને આ સાથે જ ભારત માટે પણ ચિંતાનો વિષય ગણી શકાય.ચીન ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર નજર રાખવાની ક્ષમતા પણ વધારી રહ્યું છે પરંતુ તેની સામે ભારત તેની ભારતીય સેના દિવસેને દિવસે વધુ શક્તિશાળી બની રહી છે અને હવે તેની સૈન્ય શક્તિ વધારવા માટે આત્મનિર્ભરતા વધારી છે.

ચીનની અવળચંડાઈ અમેરિકા માટે મુશ્કેલી સમાન

અહેવાલ અનુસાર, પૂર્વી ચીનમાં શાંઘાઈની અંદર 350 માઇલના અંતરે એક સૈન્ય મથક પર બે WZ-8 રોકેટ-સંચાલિત ડ્રોન છે અને જે અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ્સથી સજ્જ છે. ત્યારે હવે ચીન રીઅલ-ટાઇમ મેપિંગ ડેટા એકત્રિત કરવામાં અને ભવિષ્યના સંઘર્ષો માટે વ્યૂહરચના તૈયાર કરવામાં મદદ કરી શકે છે.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર નજર રાખી રહ્યું છે ચીન

ચીન સમગ્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર નજર રાખવા માટે તેની ક્ષમતા વધારી રહ્યું છે તેથી લશ્કરી ક્ષેત્રમાં તેની વધતી શક્તિ માત્ર તાઈવાન અને અમેરિકા માટે જ નહીં પરંતુ ભારત સહિત સમગ્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ખતરો છે. ભારત સરહદ પર ચીન અને પાકિસ્તાન સાથે વ્યવહાર કરવા માટે માનવરહિત એરિયલ વ્હીકલ (UAV) સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે.

ડ્રોન પાવર એ આધુનિક લશ્કરી વ્યૂહરચનાનું એક મહત્વનું પાસું છે કારણ કે ડ્રોન ટેકનોલોજી નોંધપાત્ર રીતે વિસ્તરી રહી છે. આવી સ્થિતિમાં ભારત પણ પોતાની ડ્રોનની ક્ષમતા વધારવામાં વ્યસ્ત છે. જુલાઈમાં એન્ટોનિયો બોનાડાસ અને સિમોન બર્થોલ્ટે વ્યૂહાત્મક સંશોધનમાં જણાવ્યું હતું કે ચીન ભારત સાથેની સરહદે લોજિસ્ટિક્સ સપોર્ટ, સર્વેલન્સ, યુદ્ધના નુકસાનનું મૂલ્યાંકન, આર્ટિલરી સ્પોટિંગ, સ્નિપિંગ અને સંચાર માટે યુએવીનો ઉપયોગ કરે છે. તે જ સમયે, પાકિસ્તાને પણ છેલ્લા 4 વર્ષમાં ભારત સાથેની સરહદ પર ડ્રોન શક્તિ વધારી છે.

પાકિસ્તાન સરહદ પરના ભારતીય વિસ્તારમાં હથિયારો, દારૂગોળો, ડ્રગ્સ અને નકલી ભારતીય ચલણ મોકલવા માટે ડ્રોનનો ઉપયોગ કરે છે. જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને પાકિસ્તાન તરફથી આવી ગતિવિધિઓ જોવા મળી રહી છે. આ રીતે તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ લોકો અને અલગતાવાદી નેતાઓને મદદ કરે છે.

પાકિસ્તાને ભારતીય સરહદે એન્ટી ડ્રોનનો વિસ્તાર કર્યો છે અને ભારતીય વિસ્તારમાં આવી ગતિવિધિઓની ઓળખ કર્યા બાદ સુરક્ષા દળોએ તેમની સામે કાર્યવાહી પણ કરી છે. જુલાઈ મહિનામાં સૂર્ય કૃષ્ણ અને આશિમા સિંહે કાર્નેગી ઈન્ડિયામાં જણાવ્યું હતું કે 2020થી 2022 સુધીમાં સરહદ પર પાક ડ્રોનની સંખ્યા 77 થી વધીને 311 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2020માં 77 ડ્રોનની ઓળખ કરવામાં આવી હતી. 2021માં 104 ડ્રોન અને વર્ષ 2022માં 311 ડ્રોન જોવામાં આવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે સરહદ પર ભારત સાથે મુકાબલો કરવા માટે પાકિસ્તાન ડ્રોનની મદદ લઈ રહ્યું છે.

ભારત તેની ડ્રોન શક્તિ કેવી રીતે વધારી રહ્યું છે

ભારત બંને પાડોશી દેશોની ડ્રોન શક્તિઓનો સામનો કરવા માટે પણ તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ, સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (DRDO) ભારતીય સંરક્ષણ વિભાગને અત્યાધુનિક લશ્કરી સાધનો પ્રદાન કરી રહ્યું છે. હાલમાં DRDOએ સ્વદેશી હાઈ-સ્પીડ ફ્લાઈંગ-વિંગ UAVનું કર્ણાટકના ચિત્રદુર્ગમાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. પિન્ટુ મહાલાએ ઓક્ટોબર 2022ના જર્નલ ઓફ ડિફેન્સ સ્ટડીઝમાં જણાવ્યું હતું કે હાલનાં વર્ષોમાં ભારતે ચીન અને પાકિસ્તાનની સરહદ પર તેની ડ્રોન શક્તિનો વિસ્તાર કર્યો છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો
રાષ્ટ્રિય

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

Editor By Editor 4 hours ago
 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?