By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    9 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત

AgraGujarat Rajkot
Last updated: 2025/06/09 at 10:26 AM
10 months ago
Share
USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત
SHARE

અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શન તેજ થઇ રહ્યુ છે. અમેરિકી ઇમિગ્રેશન ઓફિસર્સ દ્વારા કરવામાં આવેલી રેડના વિરોધમાં ત્રીજા દિવસે પણ પ્રદર્શન યથાવત છે. હજારો લોકો અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થતા શહેરમાં ફેડરલ ડિટેન્શન સેન્ટર પાસે ટીયર ગેસ છોડાયા હતા. જ્યારે કેલિફોર્નિયાના ગર્વનર ગેવિન ન્યૂસમ અને અન્ય સ્થાનીય નેતાઓના વિરોધ છતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇ કાલે શહેરમાં નેશનલ ગાર્ડ તહેનાત કરી દીધા.

નેશનલ ગાર્ડને તહેનાત કરાયા

ગર્વનર ન્યૂસમે ઔપચારિક રૂપથી વ્હાઇટ હાઉસને અનુરોધ કર્યો કે તેઓ નેશનલ ગાર્ડની ગેરકાયદેસર તહેનાતીને પરત લે અને સૈનિકોનું નિયંત્રણ રાજ્ય સરકારને પરત કરે, સાથે જ ચેતવ્યા કે તેમની ઉપસ્થિતિથી ક્ષેત્રમાં તણાવ વધારે વધશે. યુએસ નોર્ધન કમાન્ડ અનુસાર, કેલિફોર્નિયાના નેશનલ ગાર્ડના 300 સભ્યોને લોસ એન્જલસ શહેરમાં 3 જગ્યા પર તહેનાત કર્યા. તેઓનું કામ સંઘીય કર્મચારીઓ અને સંપત્તિની સુરક્ષા કરવાનું છે. નેશનલ ગાર્ડની તહેનાતીથી જેનો ન માત્ર સામાન્ય નાગરિકો પરંતુ કૈલિફોર્નિયાના ગર્વનર ગેવિન ન્યૂસમે પણ વિરોધ કર્યો છે 


સ્થિતિ નહી સુધરે તો મરીનને તહેનાત કરાશે- રક્ષા સચિવ

પ્રદર્શનકારીઓમાં એટલો રોષ છે કે કારને આગ ચાંપી દીધી. નેશનલ ગાર્ડના જવાનો અને પોલીસની પાસે જઇને તેમના વિરોધમાં અપમાનજનક નારા લગાવ્યા. મહત્વનું છે કે સેન્ટ્રલ ઇમિગ્રેશનના અધિકારીઓ દ્વારા મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરતા લોકો ભડક્યા હતા. વિરોધ પ્રદર્શન વધારે થતા રાષ્ટ્રપતિએ નેશનલ ગાર્ડને તહેનાત કરી દીધી હતી. આ સાથે અમેરિકી રક્ષા સચિવે જણાવ્યું કે જો સ્થિતિ સુધરશે નહી અને વિરોધ વધતો જ જશે તો મરીનને તહેનાત કરાશે.


લોસ એન્જલસમાં વિરોધ કેમ ?

ફેડરલ ઇમિગ્રેશન વિભાગ દ્વારા ગત અઠવાડિયે શુક્રવારે રાતે રેડ પાડવાથી લોકો ભડક્યા છે. ઠેર ઠેપ વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ આખા શહેરમાં ફેલાઇ ગયો છે. પ્રદર્શનકારી ડાઉનટાઉન ફેડરલ બિલ્ડિંગની બહાર એક્ઠા થયા . જ્યાં ફેડરલ ડિટેન્શન સેન્ટર પણ છે. લોસ એન્જલસના દક્ષિણમાં કોમ્પટન અને પૈરામાઉન્ટમાં ભારે વિરોધ થયા.

સ્થાનિક રિપોર્ટ અનુસાર કેટલાક પ્રદર્શનકારીઓએ અધિકારીઓ પર ચીજ વસ્તુઓ ફેંકી એટલે તણાવ વધી ગયો. પછી પોલીસે લોકોને એકત્ર થયુ ગેરકાયદેસર જાહેરાત કર્યુ અને ભીડને વેર વિખેર કરવાનો પ્રયાસ કરવાનો આદેશ આપ્યો. પોલીસે પ્રદર્શન કારીઓ પર નિયંત્રણ માટે ટિયરગેસના શેર અને ફ્લૈશ0-બૈંગ ગ્રેનેડનો ઉપયોગ કર્યો. વ્હાઇટ હાઉસનું કહેવુ છે કે નેશનલ ગાર્ડને સંઘીય કર્મીઓ અને સંપત્તિની સુરક્ષા માટે તહેનાત કરાયા છે. જેમાં ડિટેન્શન સેન્ટર પણ સામેલ છે. શહેરમાં એક અઠવાડિયા દરમિયાન ધરપકડ કરવામાં આવેલા અપ્રવાસિઓની સંખ્યા 100થી વધારે થઇ ગઇ જેના કારણ લોકોમાં વધુ નારાજગી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad1
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
રાજકોટ

આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે

Editor By Editor 9 hours ago
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?