By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિવાદો વચ્ચે ફરી કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીની કરી મિમિક્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

વિવાદો વચ્ચે ફરી કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીની કરી મિમિક્રી

agragujaratnews
Last updated: 2023/12/25 at 11:14 AM
2 years ago
Share
વિવાદો વચ્ચે ફરી કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીની કરી મિમિક્રી
SHARE

  • ઉપરાષ્ટ્રપતિ તેમના પદની બંધારણીય ગરિમાને નષ્ટ કરી રહ્યા છે
  • કલ્યાણ બેનર્જીએ ફરી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તેમજ પીએમ મોદીની નકલ કરી
  • ઉપરાષ્ટ્રપતિની નકલ કરવી એક કળા: કલ્યાણ બેનર્જી

TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એકવાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની નકલ કરી છે. કલ્યાણ બેનર્જીના સંસદીય ક્ષેત્ર શ્રીરામપુરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ટીએમસી નેતાએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તેમજ પીએમ મોદીની નકલ કરી હતી. તેમણે કહ્યું કે અમે સંસદની બહાર મિમિક્રી કરી, પરંતુ પીએમ મોદીએ સંસદની અંદર મિમિક્રી કરી. તેમણે જગદીપ ધનખરને પણ દોષી ઠેરવ્યા અને કહ્યું કે તે દેશ-વિદેશ સુધી એક મામુલી મુદ્દે રડ્યા હતા. તેમજ તેમની સરખામણી શાળાના નાના બાળકો સાથે કરી હતી.

જગદીપ ધનખરે પોતાને ખેડૂતનો પુત્ર ગણાવ્યા

કલ્યાણ બેનર્જીએ રેલીમાં કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર તેમના પદની બંધારણીય ગરિમાને નષ્ટ કરી રહ્યા છે. કારણ કે પદના લોભથી તેઓ વડાપ્રધાન મોદીને માન આપવાને બદલે તેમને શરણે જાય છે. જ્યારે ધનખરે પોતાને ખેડૂતનો પુત્ર ગણાવ્યા ત્યારે કલ્યાણે કહ્યું કે જોધપુરમાં ધનખરની કરોડોની સંપત્તિ છે. દિલ્હીમાં લક્ઝુરિયસ ફ્લેટ છે. તે દરરોજ લાખો રૂપિયાનો સૂટ પહેરે છે. તેમણે ખેડૂતની પુત્રી સાક્ષી મલિકની નિવૃત્તિ અને જાટ પુત્ર બજરંગ પુનિયાને પદ્મશ્રી એવોર્ડ પરત કરવાના મુદ્દે ધનખરના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

પીએમ મોદીની મજાક ઉડાવી

તેમણે સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે ઈતિહાસના પાના પર પોતાનું નામ લખવા માટે વડાપ્રધાન મોદીએ ઉતાવળમાં નવી સંસદ ભવનનું નિર્માણ કરાવ્યું, પરંતુ બદલામાં તેમણે સાંસદોની સુરક્ષા સાથે સમાધાન કર્યું. માત્ર એક ભાજપના સાંસદ કે જેમણે તે 2 લોકોને પાસ આપ્યા હતા. તેને બચાવવા માટે વિરોધ પક્ષોના 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિની નકલ કરવાની ઘટનાને એક કળા ગણાવતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિએ એક નાનકડા શાળાના બાળકની જેમ નાની નાની વાત પર હોબાળો મચાવ્યો હતો.

સુભેન્દુ અધિકારીને શ્રીરામપુરથી લોકસભા ચૂંટણી લડવાનો પડકાર

ટીએમસી નેતાએ કહ્યું કે હું ફક્ત મારા લોકસભા મતવિસ્તારના લોકો માટે જ જવાબદાર છું, હું અન્ય કોઈને જવાબદેહ નથી. ભારત છોડો આંદોલનની ઘટનાનો ઉલ્લેખ કરતા કલ્યાણે કહ્યું કે 42 નું ઉલ્ટું 24 પર આવી ગયું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકાર પાડવી પડશે. તેમણે સુભેન્દુ અધિકારી પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે જો તેમને હાઈકોર્ટનું રક્ષણ ન મળ્યું હોત તો તેઓ જેલના સળિયા પાછળ હોત. તેમને સુભેન્દુ અધિકારી જેવા નેતાઓ પાસેથી શીખવાની જરૂર નથી. જે પોતે સવારથી રાત સુધી બંગાળના મુખ્યમંત્રીને ગાળો આપતા રહે છે. આ બંગાળની સંસ્કૃતિ નથી. આ સાથે તેમણે સુભેન્દુ અધિકારીને શ્રીરામપુરથી લોકસભા ચૂંટણી લડવાનો પડકાર પણ આપ્યો હતો.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
ગાંધીનગર

 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ

Editor By Editor 4 days ago
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?