By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    3 hours ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Amit shah in Gujarat : શાનમાં સમજે એ સૌરાષ્ટ્રની જનતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Amit shah in Gujarat : શાનમાં સમજે એ સૌરાષ્ટ્રની જનતા

agragujaratnews
Last updated: 2024/04/27 at 12:59 PM
2 years ago
Share
Amit shah in Gujarat : શાનમાં સમજે એ સૌરાષ્ટ્રની જનતા
SHARE

  • સુરતમાં ખાતુ ખોલવાનું કામ પતી ગયુ : અમિત શાહ
  • તમારો મત નરેન્દ્રમોદીને PM બનાવવા માટેનો છે : અમિત શાહ
  • રમેશ ધડૂક સાચા જનસેવક છે : અમિત શાહ
આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના ગુજરાતમાં સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવી ગયા છે. તેઓ દિવસ દરમિયાન 3 પ્રચાર સભા કરશે. સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. શુક્રવારે રોડ-શો માટે ચાલતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.આજે તેઓએ પહેલી જનસભા રાજકોટના જામકંડોરણા ખાતે કરી હતી,જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
અમિત શાહે કોને યાદ કર્યા
જામકંડોરણાની સભાની શરૂઆતમાં જ અમિત શાહે વિઠ્ઠલ રાદડીયાને શ્રધ્ધાજલિ આપી યાદ કર્યા હતા.બીજી તરફ રમેશ ધડૂક સાચા સમાજ સેવક છે અને તેમણે લોકો માટે ખૂબ કામ કર્યુ છે.સાથે સાથે તેમણે સૌરાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળોને પ્રણામ કર્યા હતા.તો અમિત શાહે સ્ટેજ પરથી કહ્યું કે,સૌરાષ્ટ્ર એ મહાત્માગાંધીની ભૂમિ છે.નરેન્દ્ર મોદીએ ગામે ગામ વિજળી પહોચાડી છે.રાજકોટમાં મેડીકલ કોલેજો વધી અને એઈમ્સની હોસ્પિટલ પણ આવી ગઈ છે.વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં મે 239 લોકસભામાં પ્રચાર કર્યો છે અને આજે ગુજરતામાં આવ્યો છુ.કોરોના કાળમાં મનસુખ માંડવિયાએ જરા પણ ગભરાવ્યા વિના કામ કર્યું છે.સૌરાષ્ટ્રમાં ગુંડાગીરી અને અપહરણ થતા હતા તે બંધ થઈ ગયા.પોરબંદરવાળા મોદી સરકારની આ ગેરંટી લઇને હું આવ્યો છુ,કાશ્મીરમાં પહેલાં બોમ્બ ધડાકા થતા, ઘુસણખોરી થતી તે બધુ અટકી ગયુ છે.કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી ભાજપ સરકારે,તો જામકંડોરણાવાળા કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે,કમળનું બટન દબાવો તો યાદ રાખજો કે મત મોદીને મળે છે,બાકી બચેલી 25 બેઠકો પર હેટ્રિક કરવાની છે,વધુમા તેમણે કહ્યું કે ભાજપને તમામ 26 બેઠકો મળવાની છે,જ્યાં જઇએ ત્યાં મોદી – મોદીના નારા લાગે છે,
વિપક્ષ પર કર્યા પ્રહાર
અમિત શાહે જામકંડોરણામાં જાહેર જનસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યુ બંન્ને તબક્કામાં રાહુલ બાબાના સુપડાં સાફ થઈ ગયા છે.કોગ્રેસ મહાત્માં ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ ભુલી ગઈ છે.કોગ્રેસે 10 વર્ષમાં ખાડા જ ખોદયા છે.રાહુલબાબા કહેતા હતા કે 370 કલમ હટશે તો લોહી વહેશે,ભાજપ કહે છે કોઈની તાકાત નથી કે પથ્થર ફેંકાય.કોંગ્રેસે અયોધ્યાને મુદ્દાને વર્ષો સુધી લટકાવ્યો છે એ લોકો પણ જાણે છે. કોંગ્રેસ વોટબેંકની રાજનીતી કરે છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરની જેલ બંધ કરી હતી.
પંચમહાલમાં અમિત શાહ સભા ગજવશે
અમિત શાહ જામકંડોરણામાં જાહેર સભા સંબોધીન બાદ આજે ભરૂચ જશે. બપોરે 3 વાગ્યે ભરૂચ લોકસભામાં પણ જાહેર સભાનું આયોજન કરાયું છે. એટલું જ નહીં, પંચમહાલ લોકસભા માટે સાંજે 6 વાગ્યે સભા ગજવશે અને ત્યારબાદ અમિત શાહ મધ્ય ગુજરાત જશે.  
વડોદરામાં યોજાશે રોડ-શો
વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાન બેઠક પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. દિવસેને દિવસે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે વડોદરામાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીના પ્રચારઅર્થે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ખુદ વડોદરામાં રોડ શો યોજશે,રોડ શોને ધ્યાને રાખીને સેન્ટ્રલ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસની ટીમે એરપોર્ટથી લઇને રોડ શોની શરૂઆત અને અંતના પોઇન્ટ સુધી સ્થળ નિરીક્ષણ કર્યું છે.રણમુક્તેશ્વરથી લઇને માર્કેટ ચાર રસ્તા સુધી તેમનો રોડ શો ચાલશે.
તૈયારીઓને અપાયો આખરી ઓપ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા લોકસભાના ઉમેદવાર ડો.હેમાંગ જોષીના સમર્થનમાં શનિવારે રોડ શો યોજશે. તે પૂર્વે શહેર ભાજપ સંગઠન અને વડોદરા પાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પાલિકાએ 3 કિમીના રૂટ પર ખાડાઓનું પેચવર્ક કરી, ડિવાઈડરોનાં રંગરોગાન સાથેની કામગીરી કરી હતી. જ્યારે સંગઠનની ટીમે જુદા જુદા સ્થળે સ્ટેજ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
 





You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધો.૧ અને ૨માં વિદ્યાર્થીઓને રિઝલ્ટ નહી પરંતુ હોલિસ્ટિક પ્રોગેસ કાર્ડ અપાશે
રાજકોટ

ધો.૧ અને ૨માં વિદ્યાર્થીઓને રિઝલ્ટ નહી પરંતુ હોલિસ્ટિક પ્રોગેસ કાર્ડ અપાશે

Editor By Editor 2 hours ago
 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત
ગુજરાત IPS એસોસિએશનના પ્રમુખ તરીકે અમદાવાદ કમિશનરની નિયુકિત
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?