By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    13 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમિત શાહ અમદાવાદમાં 12 ઈવી ચાર્જિંગ સ્ટેશનનું 12 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમિત શાહ અમદાવાદમાં 12 ઈવી ચાર્જિંગ સ્ટેશનનું 12 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે

agragujaratnews
Last updated: 2024/02/11 at 12:12 AM
2 years ago
Share
અમિત શાહ અમદાવાદમાં 12 ઈવી ચાર્જિંગ સ્ટેશનનું 12 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે
SHARE

  • અમદાવાદના સ્ટ્રેટેજિક સ્થાનો પર ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે
  • આધુનિક EV સોલ્યુશન્સ માટે જાણીતી મોબિલેન કંપની છે
  • નાગરિકોને પ્લગ એન્ડ પ્લે ચાર્જની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં 12 EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. મોબિલેન કંપની દ્વારા નિર્મિત આ ચાર્જિંગ સ્ટેશનોની મદદથી અમદાવાદની હવાને વધુ સ્વચ્છ બનાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધી ઝીરો કાર્બન ઉત્સર્જનના વિઝનને સાર્થક કરવાની દિશામાં મદદ મળશે. અમદાવાદના સ્ટ્રેટેજિક સ્થાનો પર આ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હોવાથી, નાગરિકોને બહોળી સુવિધાનો લાભ મળશે.

આધુનિક EV સોલ્યુશન્સ માટે જાણીતી મોબિલેન કંપની

ભારતમાં બહોળો વ્યાપ ધરાવતી અને તેના ફાસ્ટ ચાર્જિંગ અને આધુનિક EV સોલ્યુશન્સ માટે જાણીતી મોબિલેન કંપની દ્વારા આ સુવિધા વિકસિત કરવામાં આવી છે. આ 12 ચાર્જિંગ સ્ટેશન પર ભારતમાં પ્રથમ વખત, નાગરિકોને પ્લગ એન્ડ ચાર્જની સુવિધા મળશે, જેથી વધારે ગૂંચવણ વિના સહજતાથી વાહન ચાર્જિંગ થઇ શકશે. આ ચાર્જિંગ સ્ટેશન્સની મદદથી ટુ વ્હિલર, 3 વ્હિલર અને 4 વ્હિલર વાહનોને ચાર્જિંગ સુવિધા મળશે. તેના લીધે અમદાવાદમાં રહેતા અને બહારથી પ્રવાસ કરતા ટ્રાવેલર્સ માટે EV ચાર્જિંગની સમસ્યા દૂર થશે, અને રાજ્યમાં EV વેચાણને પ્રોત્સાહન મળશે.

મોબિલેનના સ્થાપક ગુંજન મહેતા

આ પ્રસંગે મોબિલેનના સ્થાપક ગુંજન મહેતાએ જણાવ્યું હતું કે, અમારા ચાર્જિંગ સ્ટેશનો વ્યૂહાત્મક રીતે શહેરની આસપાસના મુખ્ય વિસ્તારોમાં, હાઇવે પર સ્થિત છે. તેના દ્વારા અમે એ સુનિશ્વિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે તમે જ્યાં પણ હોવ, ત્યાં હંમેશા નજીકમાં વિશ્વસનીય અને સુલભ ચાર્જિંગ પોઈન્ટ મળી રહે. રિયલ-ટાઇમ ઍક્સેસિબિલિટીની માહિતીને કારણે અમારું નેટવર્ક અલગ તરી આવે છે. તે ચાર્જિંગ સ્ટેશનોની શ્રૃંખલા માત્ર જ નથી. તે સ્વચ્છ, હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. સાથે મળીને, એક સમયે એક ચાર્જિંગ પોઇન્ટની મદદથી અમે શહેરી વિસ્તારને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, મોબિલેન કંપની દ્વારા આ ચાર્જિંગ સુવિધા શરૂ થવાથી, શહેરના EV વપરાશકર્તાઓની ચાર્જિંગની સમસ્યા દૂર કરવામાં તેમજ અમદાવાદની હવાને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ઊર્જાના વિઝન અનુસાર હરિયાળું ભવિષ્ય બનાવવાની દિશામાં આ એક મહ્તવપૂર્ણ કામગીરી છે. આવનારો સમય EVનો છે, અને સમગ્ર વિશ્વમાં મોટાપાયે તેના પર કામ થઇ રહ્યું છે. આ EV ક્રાંતિમાં ગુજરાત રાજ્ય એક અગ્રણી યોગદાન આપનાર રાજ્ય તરીકે આગળ આવી રહ્યું છે, તે આપણા માટે ગૌરવની વાત છે.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
ગાંધીનગર

 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ

Editor By Editor 5 days ago
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?