By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Kieron Pollardએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, T20માં મચાવી ધૂમ
    Kieron Pollardએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, T20માં મચાવી ધૂમ
    4 minutes ago
    RJ Mahvashને આ વસ્તુનો ડર, ચહલની કથિત ગર્લફ્રેન્ડે પોસ્ટમાં કહી દિલની વાત
    RJ Mahvashને આ વસ્તુનો ડર, ચહલની કથિત ગર્લફ્રેન્ડે પોસ્ટમાં કહી દિલની વાત
    1 hour ago
    Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
    Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
    3 hours ago
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    9 hours ago
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    10 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ચાર્જમાં ત્રણ ગણો વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ચાર્જમાં ત્રણ ગણો વધારો

agragujaratnews
Last updated: 2023/10/29 at 10:18 AM
2 years ago
Share
રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ચાર્જમાં ત્રણ ગણો વધારો
SHARE

ઢોર છોડવાનો ચાર્જ હવે ૬૦૦૦ : પરમિટ અથવા લાયસન્સ લેવું ફરજિયાત : ઢોર નોંધણીમાં પણ ખોટી માહિતી આપનાર સામે લેવાશે પગલા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ વકરે નહીં અને આ ઢોરના કારણે કોઈ મનુષ્યનું જીવ ન જોખમાય તે માટેની મનપાએ તકેદારી હાથ ધરી છે. તાજેતરમાં નીમાયેલા નવા હોદ્દેદારોએ માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે અમુક નવા નિયમો અમલમાં મૂક્યા છે.

આજરોજ નવા હોદ્દેદારોની અધ્યક્ષતામાં મળેલી એક મિટિંગમાં રખડતા ઢોર મામલે  કડક નિયમો લેવાયા છે. જેમાં સૌપ્રથમ એવું નક્કી કરાયું છે કે રખડતા ઢોર તંત્ર દ્વારા પકડવામાં આવે અને તે ઢોર માલિક તેને છોડાવવા આવે ત્યારે જે ચાર્જ લેવાય છે તેમાં ત્રણ ગણો વધારો જીકી દેવામાં આવ્યો છે. જેમાં પહેલીવાર ઢોર પકડાઈ તો 3000 વસૂલ કરવામાં આવશે, તે જ ઢોર બીજીવાર પકડાય તો 4500 અને તે જ ઢોર ત્રીજીવાર પકડાય તો છોડાવવા માટે નો ચાર્જ 6000 વસૂલવામાં આવશે.

આ ઉપરાંત અન્ય પણ કડક નિયમો અમલમાં મુકાયા છે. તે જણાવ્યા મુજબ કોઈ શહેરના આસામી દ્વારા વ્યક્તિગત રીતે ઉપયોગમાં લેવાતા પશુઓને રાખવામાં આવતા હોય તો તે પશુપાલક દ્વારા મનપામાંથી પરમિટ લેવી ફરજિયાત છે. આ ઉપરાંત જો કોઈ પશુપાલક વ્યવસાયની દ્રષ્ટિએ પશુઓ રાખતા હોય અને આ પશુઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધનું વેચાણ કરી ધંધો કરાતો હશે તો તે પશુપાલકોએ લાયસન્સ લેવું ફરજિયાત છે.

આ ઉપરાંત જે પશુપાલકો તેમના પશુઓ રાખતા હોય તે અંગેની નોંધણી કોર્પોરેશનમાં કરાવવાની હોય છે.તેમાં દર્શાવ્યા પ્રમાણે  ઢોર વધારે હશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. આમ આવા કડક નિયમો નવી કમિટીની અધ્યક્ષતામાં લેવામાં આવ્યા છે.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે

વિઝનરી લીડર અને અદ્ભુત મેનેજમેન્ટ નિષ્ણાત ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસના ડૉ. ફાધર જોમોન થોમ્માનાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

TAGGED: agra gujarat, ANIMAL, rajkot
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું
આંતરરાષ્ટ્રીય

Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી
Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ
WTC ફાઈનલમાં સાઉથ આફ્રિકાની જીતનો હીરો રહ્યો આ ખેલાડી, ફાઈનલમાં મચાવી ધૂમ
Thailandમાં Air Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?