By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટિબાયોટિક દવા નહીં મળે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટિબાયોટિક દવા નહીં મળે

agragujaratnews
Last updated: 2024/01/19 at 3:36 AM
2 years ago
Share
હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટિબાયોટિક દવા નહીં મળે
SHARE

  • એન્ટિબાયોટિક દવાઓનો સિંગ-ચણાની માફક વપરાશ કરતા લોકો માટે માઠા સમાચાર
  • AMR આધુનિક ચિકિત્સાના ઘણા લાભોને ખતરામાં નાખે છે
  • કેન્દ્ર સરકારે ડૉક્ટરો માટે આવી દવાઓને પ્રિસ્ક્રાઇબ કરવા માટે ચોક્કસ કારણ લખવું ફરજિયાત કરી દીધું

દેશમાં એન્ટિબાયોટિક દવાના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે ડૉક્ટરો માટે આવી દવાઓને પ્રિસ્ક્રાઇબ કરવા સમયે તેને માટે ચોક્કસ કારણ લખવું ફરજિયાત કરી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા ડાઇરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ(DGHS)એ તેના સંદર્ભમાં એક તત્કાળ અપીલ કરત દેશના તમામ મેડિકલ કોલેજો, મેડિકલ એસોસિયેશનો અને ફાર્માસિસ્ટ એસોસિયેશનોના ડૉક્ટરોને પત્ર લખ્યા છે. પહેલી જાન્યુઆરીએ લખાયેલા આ પત્રમાં DGHSએ ફાર્માસિસ્ટ સંગઠનોને ફક્ત યોગ્ય ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન પર જ એન્ટિબાયોટિક દવાઓ આપવાનું અને એન્ટિબાયોટિક્સનું કાઉન્ટર વેચાણ બંધ કરવા કહ્યું છે. આ એડવાઇઝરીમાં ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીમાં દેખાયેલાં લક્ષણો અંગે ચોક્કસ જાણકારી આપવાનું કહેવાયું છે, કે જેના માટે એન્ટિબાયોટિક દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી હોય.

કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે ડૉક્ટરો આ દવાઓના દુરુપયોગને રોકવા માટે અથવા પોતે જ તેના વધારે ઉપયોગને રોકવા તેના ઉપયોગનું ચોક્કસ ઉદ્દેશ કે જરૂરિયાત સ્પષ્ટ દર્શાવે.

સરકારે આ પગલું કેમ ઉઠાવ્યું?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર આ પગલાંને એન્ટિબાયોટિક દવાઓના વધારે પડતાં ઉપયોગ પર અંકુશ લગાવવાની દિશામાં એક મોટા પગલાં તરીકે જોવામાં આવે છે. વાસ્તવમાં વધારે પડતી એન્ટિબાયોટિક દવાઓ લેવાના કારણે શરીર એન્ટિ માઇક્રો – બાયલ રેઝિસ્ટન્સ અથવા AMR થઈ જાય છે એટલે કે શરીરનું ડ્રગ રેઝિસ્ટન્સ વધી જાય છે. નોંધનીય છે કે વર્તમાન સમયમાં AMR વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયું છે.

AMR આધુનિક ચિકિત્સાના ઘણા લાભોને ખતરામાં નાખે છે

ડૉક્ટરો અને ચિકિત્સા સંઘોને મોકલવામાં આવેલા પત્રમાં DGHSએ જણાવ્યું છે કે એએમઆર આધુનિક ચિકિત્સાના ઘણા લાભોને ખતરામાં નાખે છે. DGHSએ તમામ હિતધારકોને જણાવ્યું હતું કે ઇલાજ નિષ્ફળ હોવાના કારણે લાંબા સમય સુધી સંક્રામકતા જળવાયેલી છે. આ સંજોગોમાં સારવાર માટે હાઇ ડોઝ ધરાવતી દવાઓની જરૂર પડે છે. પરંતુ આ દવાઓ ખૂબ જ મોંઘી હોય છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત
ગુજરાત

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

Editor By Editor 2 days ago
રાજકોટની દિકરી ખેલો ઇન્ડિયામાં દાખવશે કૌવત, મેડલ મેળવવા મજબૂત દાવેદાર
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
 ઊનાળાની સિઝનમાં ચાર મહિના માટે વકિલોને કાળો કોર્ટ પહેરવામાં મુકિત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?