By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    5 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
    23 minutes ago
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    1 hour ago
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    2 hours ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    3 hours ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025 Final: વિરાટ કોહલી થયો આઉટ, અનુષ્કા શર્મા થઈ હતાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025 Final: વિરાટ કોહલી થયો આઉટ, અનુષ્કા શર્મા થઈ હતાશ

Last updated: 2025/06/03 at 10:57 PM
6 days ago
Share
IPL 2025 Final: વિરાટ કોહલી થયો આઉટ, અનુષ્કા શર્મા થઈ હતાશ
SHARE

પંજાબ કિગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વચ્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ત્યારે સૌપ્રથમ બેંગ્લુરુની ટીમે બેટિંગ કરતા 190 રન બનાવ્યા છે. જેમાં વિરાટ કોહલીએ 43 રન ફટકાર્યા છે. ત્યારે ફાઈનલની મેચમાં જ્યારે વિરાટ કોહલી આઉટ થયો તો સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો.

ફેન્સની આશા પર ફરી વળ્યું પાણી

વિરાટ કોહલી આઉટ થતાં જ સ્ટેન્ડમાં બેઠેલી તેની પત્ની અનુષ્કા શર્માના ચહેરાના હાવભાવ જ બદલાઈ ગયા અને ચોંકી ઉઠી હતી. વિરાટ કોહલી તે સમયે આઉટ થયો જ્યારે ટીમને તેમની સૌથી વધારે જરૂર હતી. ફેન્સને આશા હતી કે સેટ થઈને બેટિંગ કરી રહેલા દિગ્ગજ ભારતીય બેટ્સમેન લાંબી ઈનિંગ રમશે પણ આ આશા પર પાણી ફરી વળ્યું હતું.

RCBને સપોર્ટ કરવા પહોંચી હતી અનુષ્કા શર્મા

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા RCBની દરેક મેચમાં ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં પહોંચી જાય છે. ત્યારે આજે પણ સફેદ શર્ટ અને બ્લુ ડેનિમમાં અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલી અને આરસીબીને સપોર્ટ કરવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી હતી. જો કે વિરાટ જ્યારે આઉટ થયો તો અનુષ્કા હેરાન થઈ ગઈ હતી અને તેનું રિએક્શન હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મેચમાં વિરાટ કોહલી 35 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો છે. અફઘાનિસ્તાનના ખેલાડી અજમતુલ્લાહ ઉમરજઈએ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. 

You Might Also Like

Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ

Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bangalore ભાગદોડની ઘટના પર BCCI કરશે કાર્યવાહી? કહ્યું-અમે ચૂપ ન રહી શકીએ…
સ્પોર્ટ્સ

Bangalore ભાગદોડની ઘટના પર BCCI કરશે કાર્યવાહી? કહ્યું-અમે ચૂપ ન રહી શકીએ…

By 2 days ago
વટસાવિત્રી વ્રત : પતિના દીર્ઘાયુ માટે કરાતું વ્રત
IPL ફાઇનલમાં તૂટયા વ્યુઅરશિપના તમામ રેકોર્ડ, આટલા કરોડ લોકોએ લાઈવ જોયું
Final મેચમાં કોહલીને મળવા આવ્યો એક ખાસ મિત્ર, આપી જાદુની જપ્પી
War: રશિયાના અધિકારીઓ ઉત્તર કોરિયા પહોંચ્યા, આંતરરાષ્ટ્રીય મુદ્દે થશે ચર્ચા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?