By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    1 second ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    1 hour ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    2 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    3 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: RCBની જીત બાદ એરપોર્ટ પર દેખાયું કપલ,શું વિરુષ્કા વિદેશ જવા રવાના થયા?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

RCBની જીત બાદ એરપોર્ટ પર દેખાયું કપલ,શું વિરુષ્કા વિદેશ જવા રવાના થયા?

Last updated: 2025/06/05 at 2:19 PM
4 days ago
Share
RCBની જીત બાદ એરપોર્ટ પર દેખાયું કપલ,શું વિરુષ્કા વિદેશ જવા રવાના થયા?
SHARE

IPL 2025માં RCBની જીત બાદ ક્રિકેટર વિરાટ કોહલીની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ ચર્ચાનો વિષય છે. કારણ કે 18 વર્ષ બાદ IPL 2025માં RCBની ઐતિહાસિક જીતે ઈતિહાસ રચ્યો છે. IPL 2025નો ખિતાબ જીત્યા બાદ વિરાટ કોહલી મેદાનમાં જ ભાવુક થયો હતો ત્યાર બાદ તે તેની પત્નીને ગળે વળગીને જીતની ખુશી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો.

RCBની જીત બાદ એરપોર્ટ પર જોવા મળ્યું કપલ

આ કપલ RCBની જીત બાદ બેંગ્લોરમાં જીતની પરેડમાં પણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ આજે એરપોર્ટ પર ‘વિરુષ્કા’ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યા હતા. ગુરુવારે સવારે અનુષ્કા શર્મા તેના ક્રિકેટર પતિ કિંગ કહોલી સાથે એરપોર્ટ પર ભવ્ય એન્ટ્રી કરતી જોવા મળી હતી. આ દરમિયાન આ કપલ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યું હતું.

સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યું કપલ

વિરાટ કહોલીના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઈટ શર્ટ, બ્લૂ ડેનિમ સાથે કેપ અને ગોગલ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. જ્યારે અનુષ્કા શર્મા એરપોર્ટ પર બ્લેક ટીશર્ટ, બ્લૂ ડેનિમ અને ગોગલ્સ પહેરેલી જોવા મળી હતી. વિરાટ અને અનુષ્કાનો આ આરામદાયક લુક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો અને બંને પર ફેન્સ પોતાનો અઢળક પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. આ કપલની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શું ‘વિરુષ્કા’ વિદેશ જવા રવાના થયા?

ILP 2025 ફાઇનલમાં આરસીબીની જીત બાદથી આ કપલ સતત સાથે જોવા મળી રહ્યું છે. ફેન્સ પણ આ કપલને સાથે જોવાનું પસંદ કરે છે. હાલમાં વિરાટ અને અનુષ્કા IPLમાં જીતનો આનંદ માણી રહ્યા છે. કદાચ હવે આ કપલ વિદેશ જવા રવાના થઈ ગયું હશે.

You Might Also Like

Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RCBએ જે બોલરને તક ન આપી, તેને  હેટ્રિક લઈને કમાલ કરી
સ્પોર્ટ્સ

RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી

By 10 hours ago
સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
Iranને ઇઝરાયેલના પરમાણુ કાર્યક્રમના દસ્તાવેજોનો ખજાનો હાથ લાગ્યો ?
Piyush Chawlaની ક્રિકેટ યાત્રા નાની પણ ખૂબ સફળ રહી… Bye Bye Piyush
Bengaluruમાં ચિન્નાસ્વામીની બહાર ફેન્સની ભીડ, એરપોર્ટ પર ડેપ્યુટી CMએ વિરાટનું કર્યું સ્વાગત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?