By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અરબી સમુદ્રમાં હવે ભારતીય જાહજનું અપહરણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અરબી સમુદ્રમાં હવે ભારતીય જાહજનું અપહરણ

agragujaratnews
Last updated: 2024/01/05 at 7:36 PM
2 years ago
Share
અરબી સમુદ્રમાં હવે ભારતીય જાહજનું અપહરણ
SHARE

ગત સપ્તાહે અરબી સમુદ્ર મા વિદેશી ફ્લેગ ધરાવતા પણ ભારતીય ખલાશીઓ ચલાવતા ક્રૂડ ઓઇલ તેલ વાહક જાહજ પર ડ્રોન દ્વારા હુમલા બાદ હવે માળવાહક જાહજ નું સોમાલિયા પાસે અપહરણ થવાની ઘટના આવનારા દિવસો માટે ની અરબી સમુદ્ર મા ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા દેખાડે છે.
હજુ હમણાં હમણાં બહાર આવેલ વિગત મુજબ અરબી સમુદ્ર મા લાઈબેરીયન દેશ નો ફ્લેગ ધરાવતી અને તેમાં ૧૫ ભારતીય ખલાશીઓ સાથે બ્રાઝીલ ના પોર્ટ દો અકુ થી બહેરીન ના ખલીફા બિન સલમાન પોર્ટ પર જવા નીકળેલ જાહજ કે જે આગામી ૧૧ તારીખ ના પહોંચવાનું હતું તેનું અપહરણ કરવામાં આવ્યા નું મરીન ટ્રાફીક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
હકીકત મા આ જાહજ સાથે મરીન વેસલ્સ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા થયેલ ટ્રેકિંગ રિપોર્ટ મુજબ ગત તારીખ ૩૦.૧૨.૨૩ પછી તેનો સંપર્ક તૂટી ગયો હોય તેની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન આ હકીકતો આજ જાહેર કરવામાં આવતા સન્નાટો છવવા સાથે ભારતીય સુરક્ષા એજેનસીઝ ને સક્રિય બનવવા મા આવેલ છે.
અરબી સમુદ્ર મા તૈનાત્ ભારતીય યુદ્ધ જહાજ આઈ.એન એસ ચેન્નાઇ રવાના
આ ભારતીય ખલાશીઓ ના જાહજ નું અપહરણ સોમાલિયા પાસે થી થયું હોય અને તે જિોગ્રાફીકલ પ્રમાણે અરબ સાગર માંથી આફ્રિકન દેશ મા આવવા જવા માટે ના રૂટ નો વિસ્તાર હોય નવા વર્ષ થી રેડ સી મા ઉત્પન્ન થયેલ તણાવ અને ઇઝરાઈલ-હમાસ્ યુદ્ધ ના પગલે અરબી સમુદ્ર મા ફ્રન્ટ લાઈન પોઝિશન સંભાલી રહેલ પાંચ પૈકી ના એક યુદ્ધ જહાજ આઈ.એન.એસ.ચેન્નાઇ ને હાલ આ અપહૃત થયેલ જાહજ ને શોધવા માટે મોકલવામાં આવ્યા નું બહાર આવેલ છે.

યમન્ ના હુતિ આંતકવાદી હુમલા બાદ આફ્રિકા ના સોમાલિયા પાસે ભારતીય ખલાશીઓ સાથે ના લાઈબ્રેરીયન ફ્લેગ ધરાવતા માલ વાહક જાહજ નું અપહરણ. શુ હવે રેડ સી બાદ અરબ સમુદ્ર આંતરારાષ્ટ્રીય આંટકાવાદી માટે નું એપી સેન્ટર બન્યું છે? તેવો પ્રશ્ન આ ઘટના બાદ ઉભો થવા પામેલ છે.
ત્યારે આ ઘટના સામાન્ય્ અપહરણ ની નહી પણ આંતરારાષ્ટ્રીય આંતકવાદીઓ ની મોડ ઓપરેંડી નો એક ભાગ હોય તેના ગંભીર પડઘા આવનારા દિવસો મા હવે અરબી સમુદ્ર મા જોવા મળે તેવી શક્યતા પણ નાકારી શકાતી નથી.

 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
રાજકોટ

સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર

Editor By Editor 6 days ago
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?