By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    2 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: આજે માંડલિયા પરિવારની દીકરીનું આરંગેત્રમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

આજે માંડલિયા પરિવારની દીકરીનું આરંગેત્રમ

agragujaratnews
Last updated: 2023/12/30 at 8:15 PM
1 year ago
Share
આજે માંડલિયા પરિવારની દીકરીનું આરંગેત્રમ
SHARE

 કલા ગુરુ જીગ્નેશ સુરાણી અને  ક્રિષ્ના સુરાણીના માર્ગદર્શન હેઠળ હિમાની માંડલિયા ભરતનાટ્યમની સાધનાના ભાગ રૂપે પ્રથમ વખત જાહેર મંચ પર કરશે પદાર્પણ

આપણે માનીએ છીએ કે જીવનના દરેક પાસાઓ અને વસ્તુઓનું સર્જન ઈશ્વર દ્વારા કરવામાં આવેલું છે તો નૃત્ય પણ તેમાં અપવાદ નથી.ભાવ રાગ અને તાલના ત્રિવેણી સંગમ થી જન્મેલી અમૃત ધારા એટલે ભરતનાટ્યમ.આ નૃત્ય શૈલી દક્ષિણ ભારતના તામિલનાડુ વિસ્તારની છે. શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ માની સૌથી પ્રાચીન અને પ્રચલિત શૈલી જે 5000 વર્ષોથી અવિરત રીતે એક અથવા બીજા સ્વરૂપે રજૂ થઈ રહી છે અને થતી રહેશે. હજારો વર્ષોથી મંદિરમાં ભગવાનની આરાધના રૂપે દેવદાસીઓ આ નૃત્ય રજૂ કરતા, પરંતુ વર્તમાન સમયમાં નૃત્યકારો દ્વારા મંદિરની સાથે રંગમંચ પર પણ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવે છે.આરંગેત્રમ શબ્દનો શાબ્દિક અર્થ રંગમંચ આરોહણ તેમજ તાત્વિક અર્થ દીક્ષાંત સમારોહ થાય છે. વર્ષોની સતત નૃત્ય સાધના અને કુશળ ગુરુના માર્ગદર્શન હેઠળ પદ્ધતિસરની તાલીમ લીધા બાદ કલાકાર પ્રથમ વખત જાહેર મંચ પર  પદાર્પણ કરે છે. નૃત્યના આરાધ્ય નટરાજ અને નૃત્ય ગુરુના આશીર્વાદ લઈને નૃત્ય સાધિકા પોતાની કલા પ્રત્યેની પ્રતિબદ્ધતા, શારીરિક અને માનસિક ક્ષમતા તેમજ પ્રતિભાને લોક સમુદાય સમક્ષ રજૂ કરે છે.

રાજકોટના જ્યોતિબેન તથા રાજેશભાઈ માંડલીયાની દીકરી હિમાનીનું આરંગેત્રમ આજ રોજ સવાણી પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે સાંજે 5:30 કલાકે યોજાવા જઈ રહ્યું છે. હિમાની માંડલિયા બીસીએનો અભ્યાસ કરી રહ્યા છે. નૃત્ય ક્ષેત્રમાં તેણીએ મધ્યમાં પૂર્ણ સુધીની તાલીમ મેળવેલ છે. છેલ્લા છ વર્ષથી નૃત્ય ક્ષેત્રમાં જોડાઈને સઘન મહેનતથી ગુરુ જીગ્નેશ સુરાણી અને  ક્રિષ્ના સુરાણીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યા છે. આ તાલીમ ક્યારે સાધનામાં પરિવર્તિત થઈ ગઈ એ ખબર જ ના રહી. આજે તે નૃત્યના આરાધ્યદેવ શ્રી નટરાજ, કુળદેવી માતાજી,માતા પિતા અને ગુરુજનોના આશીર્વાદથી પોતાની સાધનાને આરંગેત્રમ રૂપે પ્રસ્તુત કરશે.

આરંગેત્રમમાં તેણી પુષ્પાંજલિ,રામસ્તુતિ,અલ્લા રીપુ, જતીશ્વરમ, શબ્દમ, વર્ણમ, તિલ્લાના રજૂ કરશે. ગાયનમાં સાથ આપશે,વિદ્યા શ્રીનિવાસન, મૃદંગમમાં શ્રી નિવાસન વાયોલિનમાં સારદા પ્રસન્ન દાસ,બાસુરીમાં ફેનિલ સોની તબલામાં રમણીકભાઈ માલકીયા સાથ આપશે. કલા ગુરુ જીગ્નેશભાઈ સુરાણી અને તેમના નાના બહેન ક્રિષ્નાબેન સુરાણીએ 2007માં શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ તેમજ ગુરુ શિષ્ય પરંપરા આગળ વધારવા તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સની સ્થાપના કરેલ. આ સંસ્થામાં નૃત્ય વિદ્યાર્થીઓને વિશારદ અલંકારની ડિગ્રી સાથે જીવનના સાચા મૂલ્યો પણ શીખવવામાં આવે છે ગુજરાતના અનેક શહેરોમાં કાર્યરત આ સંસ્થાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નૃત્ય પ્રસ્તુતિ કરી રહ્યા છે. આરંગેત્રમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુ મૈશિલી દેસાઈ,બરોડા,ગુરૂ કાનન વિરાટ ભટ્ટ કેનેડા,રાજકોટ મેયર નયનાબેન પેઢલીયા, આરએસએસ પ્રાંત સંઘ સંચાલક મુકેશભાઈ મલકાણ, પ્રાંત વ્યવસ્થાપક પ્રમુખ આરએસએસ નરેન્દ્રભાઈ દવે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીલાંબરીબેન દવે તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. પરમ શાંતિધામ નર્મદાના શ્રી જીતાત્માનંદ સ્વામી ખાસ હાજર રહી આશીર્વાદ પાઠવશે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Strawberry Moon: દુનિયાના અલગ-અલગ દેશોમાં જોવા મળ્યો 'દુલર્ભ નજારો', જુઓ તસવીરો
આંતરરાષ્ટ્રીય

Strawberry Moon: દુનિયાના અલગ-અલગ દેશોમાં જોવા મળ્યો 'દુલર્ભ નજારો', જુઓ તસવીરો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
WTC 2025 Final: પેટ કમિન્સે કરી મોટી માગ, ઈચ્છે છે મોટો ફેરફાર
Business: SIP ઇનફ્લો : મે મહિનામાં રોકાણપ્રવાહ 26,688 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે
Americaમાં 2 સાંસદોને ઘરમાં મારી ગોળી, મહિલા સાંસદ અને તેમના પતિનું મોત
Baba Siddiqueની હત્યાના માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?