By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    13 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવવા મામલે 2 આરોપીઓની ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરતના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવવા મામલે 2 આરોપીઓની ધરપકડ

agragujaratnews
Last updated: 2024/02/11 at 1:16 AM
2 years ago
Share
સુરતના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવવા મામલે 2 આરોપીઓની ધરપકડ
SHARE

  • આરોપી અશ્વિન ઉર્ફે ગોપાલ નાથાભાઇ ઉલ્વાની ધરપકડ
  • આરોપી સુશાંત ઉર્ફે દલાલ શીતલ ચાલની ધરપકડ કરાઈ
  • અડાજણ પોલીસે ચાર પૈકીના બે આરોપીની કરી ધરપકડ

સુરત શહેરના અડાજણના બિલ્ડરને ઠગ ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી પાલનપુર જકાત નાકા ખાતે નૂતન રો-હાઉસના મકાનમાં બોલાવી દમદાટી આપી નકલી પોલીસે રૂપિયા ૩૦ લાખ પડાવી લીધા હતાં. અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં ઠગ ટોળકી પૈકી મુખ્ય સૂત્રધાર અને દલાલને પકડી પાડ્યાં હતાં.

અડાજણમાં રહેતા 40 વર્ષીય વ્યવસાયે બિલ્ડર

અડાજણમાં રહેતા 40 વર્ષીય વ્યવસાયે બિલ્ડર એક પાનના ગલ્લા પર નિયમિત જતાં હોય ત્યાં તેમની મુલાકાત સુશાંત સાથે થઇ હતી. સુશાંતે બિલ્ડરને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લઈ મોબાઇલમાં કેટલીક યુવતીઓના ફોટાં બતાવ્યા હતા. મોડલ ટાઇપની યુવતીઓના ફોટા જોઈ બિલ્ડર લલચાયા હતાં. સુશાંતે તેમણે પાલનપુર જકાતાનાકા ખાતે આવેલા નૂતન રો-હાઉસના એક મકાનમાં મળવા બોલાવ્યા હતાં. અહીં મકાનમાં જતા બિલ્ડર સાથે રૂમમાં એક યુવતી ગઈ હતી, બિલ્ડર કંઇક વાતચીત કરે ત્યાં સુધીમાં તો ૪ યુવકો ત્યાં રૂમમાં ધસી ગયા હતા.

અસલ પોલીસની સ્ટાઇલમાં પહોંચેલી ઠગ ટોળકી

તેઓએ અડાજણ પોલીસ મથકના ડી-સ્ટાફ તરીકે ઓળખ આપી હતી, બિલ્ડર સમક્ષ સીનસપાટા ઉભા કર્યા હતાં. અસલ પોલીસની સ્ટાઇલમાં નોટપેડ સહિતના કાગળો લઈ પહોંચેલી ઠગ ટોળકીએ કાયદેસરનો પોલીસ કેસ કરી ધરપકડ કરવાનો દમ મારવા સાથે મીડિયા બોલાવી બદનામ કરવાની પણ ધમકી આપી હતી. વારંવાર ફોન પર વાત કરવાનો ડોળ કરવા સાથે અંદરોઅંદર વાતચીત કરી પીસીઆર ક્યાં પહોંચી? મીડિયાવાળા આવ્યા કે નહિ ? એવું કહીં પ્રેશર ઉભું કર્યુ હતુ.

અડધો કલાકમાં જ રૂ 30 લાખની વ્યવસ્થા કરાઇ હતી

પોલીસ જેવી લાકડી બતાવી એક રૂમમાં ગોંધી રાખી માર પણ માર્યો હતો. ગભરાઈ ઉઠેલા બિલ્ડરે પતાવટ કરવાની વાત કરી તો નકલી પોલીસે સમાધાન પેટે રૂ ૩૦ લાખ માંગ્યા હતા. બિલ્ડર એ હદે ગભરાઇ ગયા હતાં કે, તેમણે એક ફ્રેન્ડને પૈસા માટે કોલ કરતા અડધો કલાકમાં જ રૂ 30 લાખની વ્યવસ્થા કરાઇ હતી. જે રકમ ઠગ ટોળકીને આપી દેવાઇ હતી અને બિલ્ડરને મુક્ત કરી દેવાયા હતાં. દરમિયાન બિલ્ડરને પરિચિતોને ઘટના અંગે વાત કરતાં નકલી પોલીસ તેઓને છેતરી ગઈ હોવાનું માલુમ પડતા સમગ્ર મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો હતો.

મુખ્ય સૂત્રધાર અશ્વિન ઉર્ફે ગોપાલ અને દલાલ સુશાંતની ધરપકડ કરી

અડાજણ પોલીસે ખંડણી, મારપીટ સહિતની કલમો અંતર્ગત સુશાંત શીતલ ચાલ, અશ્વિન ઉર્ફે ગોપાલ નાથાભાઇ ઉલ્વા રબારી, મહેશ વિહા ભાઇ ઉલ્વા રબારી અને અન્ય બે અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો, અડાજણ પોલીસે પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર અશ્વિન ઉર્ફે ગોપાલ અને દલાલ સુશાંતની ધરપકડ કરી હતી.

અશ્વિન અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં પકડાઈ ચૂક્યો

અશ્વિન અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં અડાજણ પોલીસના હાથે પકડાઇ ચૂક્યો છે. આ ઉપરાંત પણ તેને અનેકને ફસાવ્યા છે. અડાજણ પોલીસ અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે,જયારે પકડાયેલા બે આરોપી ઓને કોર્ટમાં રજુ કરતા,સુરત ની કોર્ટે જ્યુડીશયલ કસ્ટડી નો હુકમ કરતા બંને આરોપી લાજપોર જેલ મોકલી પવામાં આવ્યા છે.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
રાજકોટ

રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત

Editor By Editor 4 days ago
EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?