By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    39 minutes ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    2 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    3 hours ago
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    4 hours ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે સમી સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે સમી સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

agragujaratnews
Last updated: 2024/01/10 at 9:38 PM
1 year ago
Share
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે સમી સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
SHARE

ગાંધીનગર 

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ રજૂ કરાઈ

દેશ વિદેશના પ્રતિનિધિઓ તથા મહેમાનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી પ્રભાવિત થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ કરાવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા દેશ વિદેશના પ્રતિનિધિઓ તથા મહેમાનો પધાર્યા છે.
આ સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે સમી સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ પર ગરબા સહિતના નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
દેશ-વિદેશના મહેમાનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પધારેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ભાજપના વોર્ડ પ્રમુખોની સેન્સમાં બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ માયાબેનને ઉંધા ચશ્મા પહેરાવ્યા

વિધાનસભામાં શાસકપક્ષને ભીડવશે વિપક્ષો

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સાથે કરી મુલાકાત : ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય

બાર કાઉન્સીલ દ્વારા લો હેરાલ્ડની નવી વેબસાઇટ-મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરાઇ

GMERSની ગ્રાન્ટેડ કોલેજોમાં ફી ખાનગીની જેમ તોડવામાં આવતી હોવાની ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Rohit Sharma વનડેમાંથી લેશે સંન્યાસ? 2027 વર્લ્ડકપ માટે BCCIની તૈયારી!
સ્પોર્ટ્સ

Rohit Sharma વનડેમાંથી લેશે સંન્યાસ? 2027 વર્લ્ડકપ માટે BCCIની તૈયારી!

By 6 days ago
Boundary Catchના નિયમમાં થયો ફેરફાર, બેટ્સમેનને મળી રાહત
Lordsમાં ભારતીય ટીમે કરી પ્રેક્ટિસ, ઓસ્ટ્રેલિયન મીડિયાને લાગ્યા મરચાં! જાણો કારણ
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
Israel Attacks Iran: ઈઝરાયલના ઈરાક પર હુમલા બાદ અમેરિકાનું મોટુ નિવેદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?