By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બંધ મિલો સહિતના એકમો જૂની ફોર્મ્યુલા_હેઠળ હોવાથી 900 કરોડનો ટેક્સ _વસૂલી શકાતો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બંધ મિલો સહિતના એકમો જૂની ફોર્મ્યુલા_હેઠળ હોવાથી 900 કરોડનો ટેક્સ _વસૂલી શકાતો

agragujaratnews
Last updated: 2024/04/15 at 4:37 AM
2 years ago
Share
બંધ મિલો સહિતના એકમો જૂની ફોર્મ્યુલા_હેઠળ હોવાથી 900 કરોડનો ટેક્સ _વસૂલી શકાતો
SHARE

  • કાનૂની વિવાદો પેન્ડિંગ હોવાના કારણે ટેક્સના બાકી નાણાં સલવાયા
  • બાકી લેણાં માટે 18 ટકાના દરે વ્યાજ અમલી હોવાથી ટેક્સની મુદ્દલ કરતાં વ્યાજ વધી ગયું
  • AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ઉપર 18 ટકા લેખે વ્યાજ વસૂલ કરવામાં આવે છે

મ્યુનિ. દ્વારા 2001થી પ્રોપર્ટી ટેક્સ માટે નવી ફોર્મ્યુલા અમલમાં મૂકાઈ હતી. આ ફોર્મ્યુલા હેઠળ અંદાજે રૂ. 900 કરોડથી વધુ રકમનો પ્રોપર્ટી ટેક્સ વિવિધ કારણોસર વસૂલ કરાતો નથી અને જૂની ટેક્સ ફોર્મ્યુલા હેઠળ બંધ મિલો સહિત એકમો, પક્ષકારોનો કરોડોના ટેક્સની રકમ પણ વસૂલ થઈ શકતી નથી. જૂની ટેક્સ ફોર્મ્યુલા અંતર્ગત કરોડોની પ્રોપર્ટી ટેક્સની બાકી રકમમાં ટેક્સની મુદ્દલ કરતાં વ્યાજની રકમ વધી ગઈ છે. AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ઉપર 18 ટકા લેખે વ્યાજ વસૂલ કરવામાં આવે છે, જેના કારણે મિલકતવેરાના બાકી લેણાંમાં મુદ્દલની સરખામણીએ 18 ટકા લેખે વ્યાજની રકમ ખૂબ જ વધી ગઈ છે. જૂની ટેક્સ ફોર્મ્યુલાના બાકીદારો પૈકી કેટલાક બાકીદારો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયા હોવાથી કોર્ટ કેસનો ચુકાદો ન આવે અને કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી ટેક્સની વસૂલાત થાય તેમ નથી.

શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વ પટ્ટામાં બંધ પડેલી મિલોના કરોડોના પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં વસૂલવામાં પણ AMCને ખૂબ મુશ્કેલી પડે છે. બંધ પડેલી મિલના બાકી લેણાંના કિસ્સામાં AMC દ્વારા નોટિસો આપવામાં આવતી હોવા છતાં મિલ બંધ હોવાને કારણે તેને ‘સીલ’ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. અમદાવાદમાં બંધ પડેલી મિલોના કિસ્સામાં જો કોઈ બિલ્ડર- ડેવલપર કે ઉદ્યોગપતિ દ્વારા બંધ મિલની જમીન ખરીદવામાં આવે તો જ AMCના પ્રોપર્ટી ટેકસના બાકી લેણાંની આવક થઈ શકે છે. બંધ મિલોનો ટેક્સ બાકી હોય ત્યાં સુધી જમીનનું ટાઈટલ ક્લીયર થઈ શકતું ન હોવાથી જો કોઈ પક્ષકાર દ્વારા બંધ મિલની જમીન ખરીદવામાં આવે તો સૌથી પહેલાં AMCનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં આવે છે. આમ, બંધ મિલની જમીન ખરીદીનો સોદો ન થાય ત્યાં સુધી મ્યુનિ.ના મિલકતવેરાના નાણાં વસૂલ થઈ શકતા નથી.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો
ગીર સોમનાથ

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

Editor By Editor 3 days ago
 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા રામનવમીએ નિ:શુલ્ક છાશવિતરણ કેન્દ્રના ૫૪માં વર્ષનો થયો પ્રારંભ
 ચૂંટણીનું ગ્રહણ : GPSC દ્વારા ૧૦ જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખમાં ફેરફાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?