By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    11 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: એશ્લે ગાર્ડનર બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ અને મિચેલ માર્શ એલન બોર્ડર મેડલથી સન્માનિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

એશ્લે ગાર્ડનર બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ અને મિચેલ માર્શ એલન બોર્ડર મેડલથી સન્માનિત

agragujaratnews
Last updated: 2024/02/01 at 11:30 AM
2 years ago
Share
એશ્લે ગાર્ડનર બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ અને મિચેલ માર્શ એલન બોર્ડર મેડલથી સન્માનિત
SHARE

  • મેડલની રેસમાં માર્શે સુકાની પેટ કમિન્સ તથા સ્ટિવ સ્મિથને પાછળ રાખી દીધા
  • લાયન બેસ્ટ ટેસ્ટ પ્લેયર બન્યો
  • ગાર્ડનરે પૂરી સિઝનમાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

મહિલા ઓફ સ્પિનર ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનર તથા પેસ બોલિંગ ઓલરાઉન્ડર મિચેલ માર્શે અનુક્રમે બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ તથા એલન બોર્ડર મેડલનું સન્માન હાંસલ કરીને 2024ના ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પુરસ્કારોમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. માર્શે પ્રથમ વખત એલન બોર્ડર મેડલ હાંસલ કર્યો છે. ગાર્ડનર અગાઉ 2022માં એવોર્ડ હાંસલ કરી ચૂકી છે. બેલિન્ડા ક્લાર્ક એવોર્ડની રેસમાં ગાર્ડનરે બીજા ક્રમે રહેલી એલિસ પેરી (134)ની તુલનામાં 147 વોટ હાંસલ કર્યા હતા અને એનાબેલ સધરલેન્ડ 106 વોટ સાથે ત્રીજા ક્રમે રહી હતી. એલન બોર્ડર મેડલની રેસમાં માર્શને 223 વોટ મળ્યા હતા. પેટ કમિન્સને 144 તથા સ્ટિવ સ્મિથને 141 વોટ મળ્યા હતા.

ગાર્ડનરે પૂરી સિઝનમાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેના કારણે ઓસ્ટ્રેલિયન વિમેન્સે સાઉથ આફરીકામાં આઇસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ જીતીને ઇન્ટરનેશનલ સ્તરે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. વિમેન્સ એશિઝ જાળવી રાખવા ઉપરાંત ભારતમાં વન-ડે તથા ટી20 શ્રેણી પણ જીતી હતી. તમામ ફોર્મેટમાં ગાર્ડનરે 24.94ની સરેરાશથી 499 રન બનાવવા ઉપરાંત 66 રનમાં આઠ વિકેટના બેસ્ટ પ્રદર્શન સાથે 19.39ની સરેરાશથી 56 વિકેટ હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમની સફળતામાં મહત્ત્વનું યોગદાન આપનાર ઓલરાઉન્ડર એલિસ પેરીને વિમેન્સ વન-ડે તથા ટી20 પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ અપાયો હતો. મિચેલ માર્શે મેન્સ વન-ડે પ્લેયર ઓફ ધ યરનો પુરસ્કાર પણ જીત્યો હતો. તેણે વર્લ્ડ કપમાં પૂણે ખાતે બાંગ્લાદેશ સામે 177 રનની અણનમ ઇનિંગના ટોપ સ્કોર સાથે પૂરા વર્ષ દરમિયાન વન-ડેમાં 858 રન બનાવ્યા હતા. ઓફ સ્પિનર નાથાન લાયનને શેન વોર્ન મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરના એવોર્ડનું સન્માન મળ્યું હતું. સાઉથ આફરીકા અને ભારતના પ્રવાસમાં ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમમાં સફળ પુનરાગમન કરનાર જેસન બેહરિનડોર્ફને વર્ષના સર્વશ્રેષ્ઠ ટી20 ખેલાડી તરીકેનો પુરસ્કાર અપાયો હતો.

એવોર્ડ સમારંભમાં ઓસ્ટ્રેલિયાના ડોમેસ્ટિક ક્રિકેટર્સને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના કેમરુન બેનક્રોફ્ટને મેન્સ તથા સોફી ડે તથા એલિસ વિલાનીને વિમેન્સ ડોમેસ્ટિક પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ અપાયો હતો. મેથ્યૂ શોર્ટ અને વિમેન્સ બિગ બેશ લીગમાં સિડની થંડર માટે રમનાર શ્રીલંકાની ચામરી અટાપટ્ટુને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજકોટ

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Editor By Editor 4 days ago
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?