By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    23 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    1 hour ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    3 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Asian Champions Trophy : ભારતની 5મી જીત, કોરિયાને 5-0થી હરાવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Asian Champions Trophy : ભારતની 5મી જીત, કોરિયાને 5-0થી હરાવ્યું

agragujaratnews
Last updated: 2023/11/03 at 10:56 PM
2 years ago
Share
Asian Champions Trophy : ભારતની 5મી જીત, કોરિયાને 5-0થી હરાવ્યું
SHARE

  • એશિયન ચેમ્પિયન ટ્રોફી 2023
  • સલીમા ટેટેના ફીલ્ડ ગોલથી ભારતને મળી લીડ
  • ભારતે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોરિયાને હરાવ્યું

ઝારખંડ મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ના લીગ તબક્કાની છેલ્લી મેચમાં ભારતે કોરિયાને 5-0થી હરાવ્યું અને તેની પાંચમી જીત નોંધાવી છે. આજે અહીં ભારત અને કોરિયા વચ્ચે રમાયેલી લીગ સ્ટેજની મેચની છઠ્ઠી મિનિટે સંગીતાના શાનદાર પાસને કારણે સલીમા ટેટેએ ફિલ્ડ ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. મેચની 36મી મિનિટે ભારતને મળેલા પેનલ્ટી કોર્નરને નવનીત કૌરે કન્વર્ટ કરીને સ્કોર 2-0 કર્યો હતો.

36મી મિનિટે સલીમા ટેટેએ ત્રીજો ગોલ કર્યો

36મી મિનિટે જ સલીમા ટેટેએ ત્રીજો શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતનો સ્કોર 3-0 કર્યો હતો. વંદના કટારિયાએ 49મી મિનિટે નવનીત કૌરના શાનદાર પાસ પર ચોથો ગોલ કર્યો હતો. નેહાએ ભારત માટે પાંચમો ગોલ રમતની સાત સેકન્ડ પહેલા કર્યો અને આ સાથે ભારતે મેચ 5-0થી મેચ જીતી છે.

થાઈલેન્ડ સામે મલેશિયાની જીત

અગાઉ અન્ય એક મેચમાં મલેશિયાએ થાઈલેન્ડને 2-0થી હરાવ્યું હતું. થાઈલેન્ડ અને મલેશિયા વચ્ચેની મેચની શરૂઆત ઘણી ધીમી રહી હતી. મેચના પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો એકપણ ગોલ કરી શકી નહતી. બીજા ક્વાર્ટરમાં મલેશિયાની મોહમ્મદ નૂરે 25મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. આ પછી મેચના ચોથા ક્વાર્ટરની 52મી મિનિટે મલેશિયાના નૂર યાસિનીએ બીજો ગોલ કર્યો હતો. મલેશિયાએ અંત સુધી પોતાની લીડ જાળવી રાખી હતી અને થાઈલેન્ડને 2-0થી હરાવ્યું હતું. મલેશિયાએ અત્યાર સુધીમાં પાંચ મેચ રમી છે, જેમાં એકમાં જીત, એક ડ્રો અને ત્રણમાં હાર થઈ છે. જ્યારે થાઈલેન્ડ અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચ હારી ગયું છે.

You Might Also Like

W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના

England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન

13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન

Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ

India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન
આંતરરાષ્ટ્રીય

World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
WTC ફાઈનલના પહેલા દિવસે પડી 14 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા બેકફૂટ પર
Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા
World News: મોસાદે 'રાઇઝિંગ લાયન'ને કેવી રીતે આપ્યો અંજામ, શું હતી યોજના?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?