By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    45 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: આસામ: કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથીની સફારીની પ્રવાસીઓએ માણી મજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

આસામ: કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથીની સફારીની પ્રવાસીઓએ માણી મજા

agragujaratnews
Last updated: 2023/11/01 at 8:02 AM
2 years ago
Share
આસામ: કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથીની સફારીની પ્રવાસીઓએ માણી મજા
SHARE

  •  વર્લ્ડ હેરિટેજ સાઈટ નેશનલ પાર્ક કાઝીરંગામાં હાથી સફારી શરૂ થઈ ગઇ
  • એલિફન્ટ સફારી દર વર્ષે 1 નવેમ્બરે શરૂ કરવામાં આવે
  • દૂર-દૂરથી પ્રવાસીઓ આ ખાસ સવારીનો આનંદ માણવા આવી પહોંચે 

દેશી અને વિદેશી પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ નેશનલ પાર્ક કાઝીરંગામાં હાથી સફારી શરૂ થઈ ગઇ છે. એલિફન્ટ સફારી દર વર્ષે 1 નવેમ્બરે શરૂ કરવામાં આવે છે. દૂર-દૂરથી પ્રવાસીઓ આ ખાસ સવારીનો આનંદ માણવા આવી પહોંચે છે.

વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા

હાથી સફારીના પ્રથમ દિવસે સ્થાનિક પ્રવાસીઓની સાથે વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. કાઝીરંગા નેશનલ પાર્ક ઓથોરિટીએ વિદેશી પ્રવાસીઓનું ફૂલમ ગમચા સાથે સ્વાગત કર્યું હતું. કાઝીરંગા નેશનલ પાર્કના ડીએફઓ રમેશ કુમાર ગોગોઈએ હાથીની પૂજા કર્યા બાદ રિબન કાપીને હાથી સફારીને પ્રવાસીઓ માટે ખુલ્લો મુક્યો હતો. આજે હાથીની પીઠ પર સવારીના પ્રથમ દિવસે કાઝીરંગાનો સુંદર નજારો અને આસામનો મહિમા જોઈને પ્રવાસીઓ ખુશ થઈ ગયા હતા.

સુંદર નજારો અને આસામનો મહિમા જોઈને પ્રવાસીઓ ખુશ થઈ ગયા 

પાર્કના ડીએફઓ રમેશ કુમાર ગોગોઈએ જણાવ્યું હતું કે કોહરાના મિહિમુખમાં 10 વિભાગીય હાથીઓ અને બાગરી જંગલ વિસ્તારમાં 25 ખાનગી હાથીઓ સાથે હાથી સફારીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એક તો જંગલ તેમા પણ હાથી પર સવારી પર્યયકો જીવનભર આ આનંદને ભૂલી ન શકે. 

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન
સ્પોર્ટ્સ

IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન

By 6 days ago
Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
SA vs AUS WTC Final: ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મેચ?
World Yoga Day 2025 : અમદાવાદમાં 10 હજારથી વધુ લોકોએ કર્યા યોગા
Sports: રોહિત અને વિરાટ બાદ 29 વર્ષના ખેલાડીએ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?