- છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી
- પીએમ મોદી કરી રહ્યા છે પ્રચાર
- વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર
છત્તીસગઢમાં બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તેજ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. તેવામાં પીએમ મોદી છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. છત્તીસગઢનાં મુંઘેલીમાં બીજેપીની મહા વિજય સંકલ્પ રેલીને પીએમ મોદી સંબોધી રહ્યા છે.