By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું ઝારખંડથી ફેસબુક પર ડમી એકાઉન્ટ બન્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું ઝારખંડથી ફેસબુક પર ડમી એકાઉન્ટ બન્યું

agragujaratnews
Last updated: 2024/02/17 at 12:06 PM
2 years ago
Share
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું ઝારખંડથી ફેસબુક પર ડમી એકાઉન્ટ બન્યું
SHARE

  • ગઠિયાએ ‘હું આર્મીમાં છું તમને સસ્તું ફર્નિચર આપીશ તેમ કહી પૈસા માંગ્યા’
  • શંકરભાઈ ચૌધરીના સ્ટાફને જાણ થતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
  • સાયબર ક્રાઇમની બે ટીમો ઝારખંડ પહોંચીને આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું ફેસબુક પર ડમી એકાઉન્ટ બનાવીને ગઠીયાએ અલગ અલગ વ્યકિતને મેસેજ કર્યા હતા. જેમાં હું આર્મીમાં છું મારે ફર્નિચર વેચવાનું છે તો તમને સસ્તામાં આપી દઇશ તેમ કહીને પૈસા માંગ્યા હતા. જેની જાણ શંકર ચૌધરીના સ્ટાફને થતાં સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા આઇપી એડ્રેસના આધારે ડમી એકાઉન્ટ ઝારખંડમાં કોઇ શખ્સે બનાવ્યુ હોવાનું સામે આવ્યું હતું. આથી સાયબર ક્રાઇમની બે ટીમો ઝારખંડ પહોંચીને આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

બનાસકાંઠામાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું ફેસબુક પર તેમના ફોટા અને નામ સાથે એક ડમી એકાઉન્ટ બન્યું હતું. આટલું જ નહીં, ગઠીયો અલગ અલગ વ્યકિતને તે આર્મીમાં હોવાનો મેસેજ મોકલતો હતો. આ ઉપરાંત, મેસેજનો કોઇ વ્યકિત જવાબ આપે એટલે શખ્સ ફર્નિચરના ફોટો મોકલીને કહેતો કે, અમારું પોસ્ટિંગ અન્ય જગ્યાએ થયેલ છે આથી મારે ફર્નિચર વેચવાનું છે તો તમને સસ્તામાં પડશે તેમ કહીને પૈસાની માંગણી કરી હતી. પરંતુ સામેવાળા વ્યકિતને શંકા થતાં તેઓએ પેમેન્ટ ટ્રાન્સફર કર્યું ન હતું. બીજી તરફ, ડમી એકાઉન્ટ અંગે શંકર ચૌધરીના સ્ટાફને જાણ થતાં તેઓએ તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આથી સાયબર ક્રાઇમે તપાસ કરતા આઇપી એડ્રેસ, લોકેશન ઝારખંડનું આવતુ હોવાથી બે ટીમ તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા રવાના થઇ હતી. મહત્વનું છે કે, આ સાયબર ક્રાઇમ નોર્મલ રીતે આરોપી પકડાય ન ત્યાં સુધી અરજદાર પાસે FIR લેવાને બદલે માત્ર અરજી લઇને તપાસ કરતી હોય છે. એક રાજકીય નેતાનું એકાઉન્ટ ડમી બનતા સાઇબર ક્રાઇમની ટીમ દોડતી થઇ હતી.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
રાજકોટ

કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન

Editor By Editor 4 days ago
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા રામનવમીએ નિ:શુલ્ક છાશવિતરણ કેન્દ્રના ૫૪માં વર્ષનો થયો પ્રારંભ
 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?