By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અટલ સરવોરમા પ્રથમ રવિવારે જ ભીડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

અટલ સરવોરમા પ્રથમ રવિવારે જ ભીડ

agragujaratnews
Last updated: 2024/05/06 at 7:44 PM
2 years ago
Share
અટલ સરવોરમા પ્રથમ રવિવારે જ ભીડ
SHARE

૫,૦૦૦ની ક્ષમતા સામે ૨૦,૦૦૦ લોકો ઉમટી પડતા ધક્કામુક્કીઃ ટોળાને કાબુમાં લેવા પોલીસ બોલાવવી પડી

રાજકોટના અટલ સરવોરને પાંચ દિવસ પહેલા શહેરની જનતા માટે ખૂલું મૂકવામાં આવ્યું છે. પરંતુ મહાનગરપાલિકાએ તેમાંથી કમાવવાની ગણતરી કરતાં પરિસ્થિતિ વણસી હતી. અટલ સરવોરમાં પ્રવેશ ફી ૨૫ રૂપિયા રાખી અને સાહેલાણીઓના ખિસ્સા ખંખેરવાની પેરવી આદરી છે. અટલસરોવરના લોકાપર્ણના પહેલા રવિવારે જ હજારોની જનમેદની ઉમટી પડી હતી અને ટીકીટ તેમજ પ્રવેશ માટે અંધાધૂંધી થઈ હતી. ભારે ભીડ ઉમટી પડતાં કેટલાક લોકો ટીકીટ વગર પણ પ્રવેશી ગયા હતા અને તંત્ર પણ વ્યવસ્થા કરવામાં વામણું સાબિત થયું હોય તેવો ઘાટ સર્જાયો હતો. લોકોને કાબુમાં કરવા માટે પોલીસ બોલાવવી પડે હતી. ટીકીટ માટે લાંબી લાઇન લાગતાં ટીકીટ બારી પણ બંધ કરવી પડી હતી. ૧૦ ટીકીટ બારી હોવા છતાં પણ બહાર લાંબી લાઇન લાગી હતી. પાંચ હજારની ક્ષમતા સામે ત્રણ કલાકમાં જ ૨૦ હજારથી વધુ લોકો ઉમટી પડતા અંધાધૂંધી સર્જાઇ હતી.

અટલ સરવોરમાં માત્ર વિવિધ રાઇડ્સની ફી વસુલવાને બદલે પ્રવેશ માટેની ફી વસુલતા લોકોને કલાકો સુધી ગેટ પાસે લાંબી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું લાંબી લાઇનમાં ઉભા રહી અકળાય ગયેલા કેટલાક લોકોએ ટીકીટ લેવાનું પણ ટાળ્યું હતું અને અંદર જતાં રહ્યા હતા. હજારોની મેદની એકત્રિત થતાં ધક્કામુક્કી થતાં બાળકો સાથે આવેલા પરિવર હેરાન પરેશાન થતાં તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

અટલસરોવર ખૂલું મુકાયા બાદ પ્રથમ રવિવાર હોવાથી લોકોમાં ભારે રોમાંચ હતો પરંતુ આ તમાંમ રોમાંચ પળ વારમાં ઓસરી ગયો હતો. મહાપાલીકયા દ્વારા કામાંવવાની દાનત રાખતા તેનો ભોગ લોકોએ બનવું પડ્યું હતું. અન્ય સ્થળોએ પ્રવેશ ફી નહિ હોવાથી લોકોને આ પ્રકારની હાલાકી પડતી નહીં હોવાનો સૂર પણ ઉઠ્યો હતો.

અટલ સરોવર માં ફી વસૂલવામાં બાબતે સતાધીશોનું ધ્યાન દોરવા છતાં પણ આંખ આડા કાન કરવામાં આવ્યા છે જેના કારણે પ્રવેશ ફી વસુલમાં આવી રહી છે અને લોકો પર બોજ નાખવામાં આવ્યો  છે. રૂ.૫૧ લાખમાં કરોડોની ફી વસુલવાની જાણે કે મૂક પરવાનગી આપવામાં આવી છે. મહાપાલિકને ફી ની માત્ર નહિ જેવી આવક થતી હોય જેના કારણે લોકોને અસહ્ય તકલીફ વેઠવી પડી રહી છે. રવિવારે અસુવિધાનો આભવ પણ જોવા મળ્યો હતો જેના પરથી ઉધડો લઈ તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તેવો સૂર સહેલાણીઑમાં ઉઠ્યો છે.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
ગાંધીનગર

ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું

Editor By Editor 7 hours ago
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?