કાલોલમાં પોલીસ સ્ટેશનની RAFની પ્લાટુને મુલાકાત લીધી
શહેરના કાયદો-વ્યવસ્થા અંગે પરિચય કવાયતનાં ભાગરૂપેપોલીસ અને અગ્રણી નાગરિકો સાથે માહિતીસભર મુલાકાત…
સ્વર્ગ નગરીએ ઓઢી બરફની ચાદર, આહ્લાદ્ક દ્રશ્યો જોઇ પ્રવાસીઓ ખુશખુશાલ
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા સફેદ ચાદરથી ઢંકાયુ ગુલમર્ગ પ્રવાસીઓની ખુશી થઇ બમણી સ્વર્ગની…
જામ્યો ત્રિપાખયો જંગ! હુથીએ ઇઝરાયેલ તરફ જતા જહાજોને બનાવ્યું નિશાન
ઇઝરાયલ-હમાજ યુદ્ધ વચ્ચે યમનના હુથી જૂથ ત્રાટક્યુંહુથી જૂથે કાર્ગો જહાજ પર બેલેસ્ટિક…
ગરુડેશ્વરમાં ડૉક્ટરનાં પુત્ર વિરુદ્ધ મહિલાની છેડતીની ફરિયાદ નોંધાઈ
મહિલા પાસે બીભત્સ માગણી કરતા એટ્રોસિટી દાખલ થઈએટ્રોસીટી સહિતની કલમો સાથે ગુનો…
બ્રહ્માંડની કોઈ તાકાત નથી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવે: PM નરેન્દ્ર મોદી
આ માત્ર કાનૂની નિર્ણય નથી, પરંતુ 'આશાનું કિરણ' છે બ્રહ્માંડની કોઈ પણ…
પાકિસ્તાનની SCના જજને બરતરફ કરવા મામલે પૂર્વ ISI ચીફને નોટિસ
2018માં હાઇકોર્ટના જજને સેવામાંથી બરતરફ કરવાના કેસમાં સુનાવણીપૂર્વ ISI વડા લેફ્ટનન્ટ જનરલ…
અંકલેશ્વર ભરૂચીનાકા પાસેનાં ડ્રેઇન બોક્સનાં કામમાં ગોબાચારી જણાઈ
પાલિકાના સત્તાધીશોને પ્રજાની સેફ્ટીની કોઈ પડેલી નથીડ્રેઇન બોક્સના હોલમાં બાળક ગરકાવ થઇ…
વારાણસીના પ્રવાસે જશે PM મોદી, ઢોલ-નગારા અને ફુલોથી કરાશે સ્વાગત
પીએમ મોદી આજે સાંજે વારાણસીના પ્રવાસે કાશી-તમિલ સંગમની બીજી આવૃતિનું કરશે ઉદ્ઘાટન…
બ્રિટિશ સાંસદોએ PM મોદીના કર્યા વખાણ, કહ્યું- "ભારત હવે પ્રગતિના પંથ પર"
લંડનમાં રિસર્જન્સ ઓફ અ ન્યૂ ઈન્ડિયા કાર્યક્રમનું આયોજનબ્રિટનમાં ભારતના હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામી…
ઝઘડિયા તા.ના પડવાણિયા ગામે 3.25 લાખના દાગીનાની ચોરી
બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યુંમકાનમાલિક મકાન બંધ કરીને બહાર ગયા હતા આટલી…


