બંધકોને મુક્ત કરવા વાટાઘાટો શરૂ, નેતન્યાહુએ ગાઝા પર વિજય મેળવવાનો લીધો સંકલ્પ
હમાસ-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ યથાવતહમાસે ગાઝામાં યુદ્ધવિરામ ફરજિયાત ગણાવ્યો અત્યાર સુધીમાં 19,000થી વધુ…
માઉન્ટ આબુમાં તાપમાન બે ડિગ્રી પર યથાવત્
માઇનસ એક ડિગ્રી તાપમાન રહેતા ઠેર ઠેર બરફની ચાદર પથરાયેલી જોવા મળી…
4 મહિનાનું શિશુ ચક્રવાતમાં ફંગોળાયું, ઝાડ પરથી જીવતું મળ્યું
અમેરિકાના ટેનેસીમાં સર્જાયેલો ચમત્કાર, બાળક સંપૂર્ણપણે સ્વસ્થ, સલામતહવામાન વિભાગે ચક્રવાતની કોઇ ચેતવણી…
એજ્યુકેશન લોન યોજનાની આકરી શરતોથી વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સબસિડીથી વંચિત
એજ્યુકેશન લોનમાં સબસિડીની ગાઇડલાઇનમાં હજારો વિદ્યાર્થીઓને અન્યાયગ્રેજ્યુએશન બાદ જનારા વિદ્યાર્થીએ સર્ટિફિકેટ કોર્સ…
અરે કોઇને કહેતા નહી તમે કેટલું કમાઓ છો, ઇન્કમટેક્સવાળા આવશે,PM મોદીની ચુટકી
PM મોદીએ નમો ઘાટ પર કાશી તમિલ સંગમની બીજી સીઝનનું ઉદ્ઘાટન કર્યું…
દાઉદ ઈબ્રાહિમ હોસ્પિટલમાં દાખલ, સો.મીડિયા પર ઝેર અપાયું હોવાનો દાવો
અજાણી વ્યક્તિએ ઝેર આપ્યા હોવાનો સોશિયલ મીડિયા પર દાવો ગેંગના પૂર્વ સભ્યએ…
કેન્સર, માનસિક, એઇડ્સ જેવી બીમારીથી કંટાળીને દરરોજ 4થી 5 દર્દીના આપઘાત
રાજ્યમાં બીમારીથી તંગ આવી એક વર્ષમાં 1,747એ જિંદગી ટૂંકાવીસૌથી વધુ માનસિક બીમારીવાળા…
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, તમિલનાડુ, કેરળમાં ભારે વરસાદની શક્યતા
તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપમાં હજુ ભારે વરસાદની શક્યતા જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ…
અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેનના કાફલાને નડ્યો અકસ્માત
રાષ્ટ્રપતિ બાઈડનની સુરક્ષામાં મોટી ચૂક આવી સામે ડેલાવિયરના વેમિંગ્ટનમાં કાફલાનો અકસ્માત પ્રેસિડેન્ટના…
મ્યુનિ. પાંચ કરોડના ખર્ચે ત્રણ કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ કલેક્શન સેન્ટર બનાવશે
બંધ બોડીના સેન્ટરમાં કાટમાળનો નિકાલ, ધૂળની રજકણથી છુટકારોવૃક્ષારોપણ સાથેના ચારે બાજુથી બંધ…


