અશોક ગેહલોતની સુરક્ષા વધારાઇ, કરણી સેનાના આંદોલનને લઇને જણાયો ખતરો
પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સુરક્ષામાં વધારો ADG ઈન્ટેલિજન્સે આપી સુરક્ષા ગોગામેડીની હત્યા…
દર્દનાક…પુત્રને હાર્ટએટેક આવતા માતા પણ અનંતની વાટે, રાજ્યમાં 7ના મોત
પુત્રના મોતથી માતાને લાગ્યો આંચકો56 વર્ષીય પુત્ર બાદ 86 વર્ષીય માતાએ પણ…
13 ડિસેમ્બરે MP-છત્તીસગઢમાં શપથગ્રહણ સમારોહ, PM મોદી આપશે હાજરી
13 ડિસેમ્બરે MP-છત્તીસગઢમાં શપથગ્રહણ સમારોહ PM મોદી શપથ ગ્રહણ સમારોહમાં આપશે…
મોરબીના બગથળા નજીક ફેક્ટરીમાં બોઈલર ફાટતા ભીષણ આગ, 2ના મોત
ધુમાડાના ગોટેગોટા ઉડ્યા2 શ્રમિકોના મોત થયા હોવાની જાણકારી ક્રિષ્ના હોસ્પિટલે ઘાયલોને ખસેડાયા…
મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધી, 30 દિવસમાં સરકારી મકાન ખાલી કરવા નોટિસ
ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધીલોકસભાની સદસ્યતા કરવામાં આવી છે રદ હવે…
ભાજપમાં નવી પેઢીને સત્તા હસ્તાંતરણનું ગુજરાત મોડલ ત્રણેય રાજ્યોમાં વિસ્તર્યું!
દાયકાઓ સુધી મૂળિયા ઊંડા ઉતારવા મોદીએ ઝીણુંઝીણું કાંત્યુંમધ્યપ્રદેશ અને રાજસ્થાન, છત્તીસગઢમાં 'ગુજરાત…
ધીરજ સાહુ ITરેડ: PMમોદીએ કોંગ્રેસને ગણાવી 'મની હિસ્ટ', શેર કર્યો વીડિયો
ધીરજ સાહુના ઘરે આઇટી રેડનો સાતમો દિવસ રાંચી સ્થિત ઘરમાં ચાલી રહી…
લાઇસન્સની પરીક્ષા રદ થતાં 10 હજારને ધક્કો પડયો
રાજ્યની 37 RTO અને 225 ITIમાં રોજની પાંચ-પાંચ હજાર એપોઇન્ટમેન્ટમંગળવારે રાજ્યભરમાં સર્વર…
રાજસ્થાન: 'સરપ્રાઇઝ માટે તૈયાર રહો', BJP નેતાનું મોટુ નિવેદન
રાજસ્થાનના CMને લઈ ભાજપ નેતાનું નિવેદન રાજસ્થાનમાં પણ ચોંકાવનાર નામ હશે :…
65 કરોડથી વધુના લેણાં બાકી છતાં AMC નવી એડવર્ટાઈઝિંગ પોલિસી લાવવા ઉતાવળી
નવી નીતિમાં પોતાને લાભ થાય તેવા 'સુધારા' કરાવવા સ્થાપિત હિતો સક્રિયઆઉટડોર એજન્સીઓની…


