વેરો રિકવર કરવા મહિનામાં 200 મિલકતોમાં બોજો નાખવાનો ટેક્સ ખાતાને ટાર્ગેટ અપાયો
AMCની નવનિયુક્ત રેવન્યૂ કમિટિએ ટાર્ગેટ સેટ કર્યોશુક્રવારે એક જ દિવસમાં બાકી વેરાવાળી…
જ્ઞાનવાપી વિવાદમાં હાઇકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો, ASI સર્વે પર દલીલો
અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્ઞાનવાપી અને વિશ્વેશ્વર મંદિર વિવાદ કેસમાં થઈ સુનાવણી જ્ઞાનવાપી પરિસરનો ASI…
એમએસ ધોની સહિત આ દિગ્ગજ ખેલાડીઓ પણ છેલ્લી વખત IPLમાં જોવા મળશે
IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે IPL 2024 મહેન્દ્ર સિંહ ધોની…
આજથી સૂર્યની ઉત્તર દિશા તરફ ગતિથી દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થતી
શુક્રવારે લાંબામાં લાબી રાતનો અનુભવ થયોશનિવારથી હવે દિવસ ક્રમશઃ લાંબો થતો જશે…
શ્વાસ પર સંકટ: દિલ્હીના 28 વિસ્તારોમાં AQI 300ની ઉપર
દિલ્હી બાદ ગ્રેટર નોઈડાની હવા સૌથી વધુ પ્રદૂષિતદિલ્હીમાં સરેરાશ હવાની ગુણવત્તા ખૂબ…
ભારતીય ટીમના ટોચના બોલરને ઈજાનો પ્રશ્ન, હવે શું કરશે રોહિત શર્મા
ટીમ ઈન્ડિયા 10 ડિસેમ્બરથી આરંભ કરશે ટૂરસાઉથ આફ્રિકાની ટીમ સામે રમાશે વનડે,…
વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલના કરાટે ટ્રેનરે ધોરણ-5ની વિદ્યાર્થિનીઓને બીભત્સ વીડિયો બતાવતાં હોબાળો
આ સ્કૂલના કરાટે ટ્રેનરની શરમજનક હરકતથી વાલીઓમાં રોષ ભભૂક્યોટ્રેનરને સસ્પેન્ડ કર્યા બાદ…
IAF ફાઇટર જેટ માટે બનાવાયા ‘મેડ ઇન ઈન્ડિયા’ ડિજિટલ મેપ
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ડિજિટલ મેપ બનાવ્યોપહાડી વિસ્તારોમાં અકસ્માતની શક્યતા ઘણી ઘટી જશે…
આ ભારતીય ક્રિકેટરે એનિમલને ગણાવી 'Disaster', ડિલીટ કરી પોસ્ટ
ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટે 'એનિમલ' ફિલ્મ વિશે ટ્વિટ કર્યું હતું જયદેવ ઉનડકટે…
સુરતમાં સુરાના અને કંસલ ગ્રૂપના મળી કુલ 22 સ્થળ પર ITના દરોડા
કરોડો રૂપિયાની રોકડ અને જ્વેલરી તેમજ 12થી વધુ બેંકલોકર્સ સીઝ100થી વધુના કાફલા…


