શુભમન ગિલે બાબરનો નંબર-1નો તાજ છીનવ્યો, સચિનનો રેકોર્ડ પણ તોડયો
બોલર્સમાં ભારતનો સિરાજ નંબર-1 બોલર બન્યો, કોહલી ચોથા ક્રમે પહોંચ્યોબાબરના 824ની સરખામણીમાં…
ખાનગી જીવન વીમા કંપનીના નવા બિઝનેસ પ્રીમિયમની આવકમાં વધારો
- સરકારી માલિકીની એલઆઈસીના બિઝનેસમાં ઘટાડોUpdated: Nov 9th, 2023મુંબઈ : ઓકટોબરમાં દેશની…
અમીરગઢ ચેકપોસ્ટ પર લક્ઝરી બસમાંથી રૂ.4.26 કરોડના ડ્રગ્સ સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ
મહિલા પાસેથી 4.268 કિગ્રા ડ્રગ્સ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરીમેથએમ્ફીટામાઈન…
જયપુરથી દિલ્હી આવી રહેલી બસમાં લાગી ભીષણ આગ, 2ના મોત
રાજસ્થાનના જયપુરથી દિલ્હી આવી રહેલી એક સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી…
હેરિસને પાંસળીના સ્નાયુ ખેંચાવાની ઈજા, ઇંગ્લેન્ડ સામે રમે તેવા સંકેત
રઉફના MRI સ્કેનનો રિપોર્ટ સકારાત્મક છેન્યૂઝીલેન્ડ સામે મેચ બાદ પાંસળીમાં દુખાવો થયો…
આંકલાવ સરકારી હોસ્પિટલમાં કિડનીના દર્દીઓને ડાયાલિસીસ માટે નથી મળતી સહાય
છેલ્લા 8 મહિનાથી દર્દીઓને નાસ્તો તેમજ ભાડાના નાણાં ન મળતા હાલાકીએક ડાયાલિસીસમાં…
10 રાજ્યોમાં 55 સ્થળોએ NIAની મેગા રેડ, 44 દલાલની ધરપકડ
NIAએ બીએસએફ અને રાજ્ય પોલીસ દળ સાથે મળીને મેગા રેડ પાડી માનવ તસ્કરીના…
પાંચ પરાજય બાદ ઇંગ્લેન્ડે વિજયનો સ્વાદ ચાખ્યો, નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું
પાકિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશ કરવા ઇંગ્લેન્ડને હરાવવાના પ્રયાસ કરશેનેધરલેન્ડ્સની ટીમ 37.2 ઓવરમાં 179…
'ગાઝા બાળકોનું કબ્રસ્તાન બન્યું' સંયુક્ત રાષ્ટ્રના સચિવનું દર્દ છલકાયું
સંયુક્ત રાષ્ટ્રના સચિવ એન્ટોનિયો ગુટેરેસનું નિવેદન ગાઝાની સ્થિતિ માનવીય સંકટથી ઘણી ઉપર…
આણંદ પાલિકાની આજની સામાન્ય સભા તોફાની બને તેવા એંધાણ
શહેરમાં આવેલી ડીવાયએસપીની કચેરી પોલીસ વિભાગના નામે કરવાનો વિવાદીત મુદ્દોરેલવે વિભાગ દ્વારા…


