એક જ વર્લ્ડ-કપમાં ચોથી અને ઓવરઓલ 21મી સદી સાથે ડી-કોકે ત્રણ-કોર્ડ સર્જ્યા
એક જ વર્લ્ડ કપમાં ચાર સદીના ગિબ્સના રેકોર્ડને પણ સરભર કર્યોડી કોકએ…
નિક્કી હેલીને તેમના જ ગૃહરાજ્યમાં સમર્થન નહીં
ટ્રમ્પના સમર્થકોમાંના 82 ટકા લોકોનું સમર્થનઅમેરિકામાં આવતા વર્ષે પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી…
દિવાળી પૂર્વે ઝાલાવાડના 129 ગામોને નવા તલાટી મળશે
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તલાટીની ભરતીમાં સ્થળ પસંદગીની પ્રક્રિયા યોજાઈતલાટીઓને નીમણૂક પત્ર…
DYSP અમન ઠાકુરની હત્યાનાં સ્થળે જમ્મુ કાશ્મીર પોલીસની કાર્યવાહી, સંપત્તિ કરાઈ જપ્ત
2019 માં કર્નલનો જીવ બચાવવા જતાં શહીદ થયા હતાં અમન ઠાકુર2011 બેચના…
સૂર્યકુમારનો અનોખો અંદાજ, વેશ પલટી મરીન ડ્રાઈવ પહોંચ્યો
વર્લ્ડકપ 2023 વચ્ચે ભારતીય ખેલાડીનો અનોખો અંદાજસૂર્યા પોતાની ઓળખ છુપાવી પહોંચ્યો મરીન…
જોર્ડને ઇઝરાયેલથી રાજદૂતને બોલાવ્યા પરત! નેતન્યાહૂના રાજદ્વારીને દેશની બહાર રહેવા સૂચના
યુદ્ધ વચ્ચે અમેરિકાના સહયોગી જોર્ડનનો નિર્ણયવિવિધ મુદ્દાઓને લઇ ઈઝરાયેલમાંથી રાજદૂતોની ઘર વાપસીયુદ્ધ…
પ્લાસ્ટિકના ઉપયોગને લઈ AMCની આકરી કાર્યવાહી, 6 એકમો કર્યા સીલ
અમદાવાદ મનપાની મોટી કાર્યવાહીપ્લાસ્ટિકના ઉપયોગના પગલે 6 એકમો સીલ લાંભા અને વટવા…
બિહારમાં બની મોટી દુર્ઘટના, 18 લોકો થયા લાપતા, 3નો બચાવ
બોટમાં સવાર 12 લોકો લાપતા3 મહિલાઓના મોતના સમાચાર 3 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા…
હાર્દિક પંડ્યા આગામી મેચમાંથી બહાર! ભારતીય વાઇસ કેપ્ટનની વાપસી પર મોટું અપડેટ
હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં ઇજાગ્રસ્ત ફોલો થ્રૂમાં તેનો પગ વળી જવાથી…
ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો 26મો દિવસ, નેતન્યાહુએ જયઘોષનો કર્યો હુંકાર! 8,525 પેલેસ્ટાઈનના મોત
26માં દિવસે ઇઝરાયેલ-હમાસ વચ્ચે લોહિયાળ યુદ્ધ યથાવત વિદેશી નાગરિકો ગાઝાથી ઇજિપ્તના રફાહ ક્રોસિંગમાં…


