આણંદમાં વધુ એક હનીટ્રેપ કાંડ, આરોપી કોન્સ્ટેબલ સહિત 3 ઝડપાયા
આણંદમાં હનીટ્રેપની ઘટનાઅમદાવાદના વેપારીને ફસાવાયો અંગતપળોનો વીડિયો શૂટ કરી પૈસાની માગણી કરાઈ…
દિવાળી દરમિયાન મુસાફરોને નહીં પડે હાલાકી, GSRTCએ કરી આ મોટી જાહેરાત
દિવાળી પહેલા મોટી જાહેરાતલોકોને મળશે મોટી રાહત મુસાફરોને નહીં પડે હાલાકી દિવાળીનો…
પ્રેરણાદાયી! પોતાનીઆંખે અંધારૂ પણ અન્યો માટે પ્રકાશ રેલાવે છે ગુજરાતની આ બહેનો
દિવાળી છે ઉજાસનો પ્રતીકચક્ષુ દિવ્યાંગ બહેનો બનાવે છે દીવા લોકો માટે આ…
સુરત ખાખીનો માનવીય ચહેરો, કિશોરી બેભાન થતાં પોલીસે કરી સહાયતા
સુરત પોલીસે મહેકાવી માનવતાકિશોરની બેભાન થતાં તેને ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી આ…
સાબરમતીના તીરે વીરોને વંદન, 1લાખ લોકોની હાજરીમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ
સીઆર પાટિલની હાજરીસીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના મંત્રીઓ હાજરકેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ…
‘આપણે મોબાઈલ ક્ષેત્રમાં આયાતકારથી નિકાસકાર બન્યાં’ 7મી મોબાઈલ કોંગ્રેસના ઉદઘાટનમાં PM મોદી
તેમણે કહ્યું કે પહેલાની સરકારો આઉટડેટેડ મોબાઈલની જેમ હેંગ થઈ જતી હતી100…
ભાવનગરમાં સાયલન્ટ કિલરે લીધો ભોગ, 3દિવસમાં 8ના હૃદય થંભી ગયા
ભાવનગરમાં 8 લોકોના હાર્ટએટેકથી મોત3 દિવસમાં 8ના મોતથી હડકંપ નાની ઉંમરના લોકોમાં…
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડમાં સામેલ થશે ઈશા, આકાશ અને અનંત અંબાણી, 90%થી વધુ મતો સાથે શેરધારકોએ પ્રસ્તાવ મંજૂર કર્યો
ઈશા, આકાશ અને અનંત અંબાણીને ભારે બહુમતી સાથે નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક…
ચેતજો ગુજરાતીઓ! એકલા જૂનાગઢ જિલ્લામાં 6મહિનામાં 290થી વધુના હદયરોગથી મોત
જૂનાગઢ જિલ્લામાં 290થી વધુના મોતહૃદયરોગ સંબંધિત બીમારીઓથી મોત ગુજરાતમાં વધી રહ્યો છે…
RBI: ક્રેડિટ બ્યુરોએ 30 દિવસમાં ફરિયાદ ઉકેલવી, નહીં તો દરરોજ 100 રૂપિયાનો ભરવો પડશે દંડ
RBIએ ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરોને કહ્યું છે કે ગ્રાહકોની ફરિયાદો…


