Rajkot: સામાન્ય પાર્કિંગ મુદ્દે પિતા-પુત્ર પર હુમલો
રાજકોટમાં સામાન્ય પાર્કિંગ કરવા મુદ્દે હુમલો પિતા-પુત્રને ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ…
Pakistan News: જેલમાં રહેલા ઈમરાન ખાને સેનાને માફી માગવા શા માટે કહ્યું?
છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનના અદિયાલા જેલમાં સબડતા ઈમરાન ખાનની શાન હજી ઠેકાણે…
Bharuchના આમોદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર થયા પાણી-પાણી
ભરૂચના આમોદમાં વરસાદની ધમાકેદાર બેટિંગઆમોદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શહેરની મોટાભાગની દુકાનોમાં…
Middle East Tension: મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે ભારતીયો માટે એલર્ટ, વતન જવાની સલાહ
ઈઝરાયલ, ઈરાન, લેબેનોન, હમાસ વચ્ચે ગમે ત્યારે ભીષણ યુદ્ધની આશંકાહમાસ અને ઈઝરાયલ…
Rajkot: ગણેશ ગોંડલના ફરિયાદી રાજુ સોલંકીને કોર્ટમાં રજૂ કરાયો
આરોપીને રાજકોટની સેશન કોર્ટમાં રજુ કરવામાં આવ્યો 5 દિવસના રિમાન્ડની માંગ સાથે…
Bangladesh Protest: બાંગ્લાદેશમાં હિંસામાં ફરી વધારો, હિંસક ઝપાઝપીમાં 27નાં મોત,12થી વધુ ઘાયલ
Bangladesh Protest: બાંગ્લાદેશમાં હિંસામાં ફરી વધારો, હિંસક ઝપાઝપીમાં 27નાં મોત,12થી વધુ ઘાયલ…
Vadodara: ડભોઈમાં ધોધમાર વરસાદ, ઢાઢર નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા
ડભોઈમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાબંબોજ ગામના મુખ્ય માર્ગે પાણીમાં ગરકાવ નદીના…
Somalia: સોમાલિયાના સમુદ્ર કિનારે લોહિયાળ આતંકી હુમલો, 32 લોકોનાં મોત, સેંકડો ઈજાગ્રસ્ત
Somalia: સોમાલિયાના સમુદ્ર કિનારે લોહિયાળ આતંકી હુમલો, 32 લોકોનાં મોત, સેંકડો ઈજાગ્રસ્ત…
Panchmahalના ઘોઘંબા ગ્રામપંચાયતની જમીનમાં મોટા ભૌગોલિક ફેરફાર થયા,સરપંચથી લઈ સ્થાનિકો દોડતા થયા
ઘોઘંબા ગ્રામ પંચાયતની જમીનમાં મોટો ભૌગોલિક ફેરફાર આખા ગામ માં ધરતીકંપ આવ્યો…
US Election: મીડિયા ડિબેટની તારીખ અને ચેનલને લઈ ટ્રંપ-કમલા વચ્ચે શાબ્દિક યુદ્ધ
ટ્રમ્પ અને કમલા હેરિસ કરવા માગે છે અલગ-અલગ ચેનલ પર ડિબેટ અમેરિકન…


