By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અયોધ્યા રામમંદિર દેશના તમામ લોકો માટે ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતિકઃ નિતીન ગડકરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

અયોધ્યા રામમંદિર દેશના તમામ લોકો માટે ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતિકઃ નિતીન ગડકરી

agragujaratnews
Last updated: 2024/01/16 at 2:07 AM
2 years ago
Share
અયોધ્યા રામમંદિર દેશના તમામ લોકો માટે ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતિકઃ નિતીન ગડકરી
SHARE

  • લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાએ રામ મંદિરને સર્વોચ્ચ શિખરે લાવી દીધુ
  • રામ મંદિર આંદોલનએ દેશને ગૌરવ-સન્માન અપાવવાની લડત હતી
  • ગડકરી એ કહ્યું કે, હિન્દુત્વનો ઈતિહાસ આપણા દેશનો ઈતિહાસ છે

અયોધ્યામાં નિર્માણ થઈ રહેલાં રામ મંદિરના અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ગડકરીએ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં રામમંદિર આંદોલનને યાદ કરીને કહ્યું કે, રામ મંદિર આદોલન એ માત્ર મંદિર માટે જાગૃતિ અભિયાન નથી પરંતુ બધાને ન્યાય મળી રહે તે માટેનો પ્રયાસ હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હિન્દુત્વનો ઈતિહાસ આપણા દેશનો ઈતિહાસ છે.

અડવાણીની રથયાત્રા વિશે શું કહ્યું

વધુમાં ગડકરીએ કહ્યું કે, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની ‘રથયાત્રા’ એ અયોધ્યા રામ મંદિરના મુદ્દાને દેશમાં સર્વોચ્ચ શિખરે લાવી દીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલ, બીજેપીના વરિષ્ઠ નેતા ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, ઘણા સાધુઓ અને શંકરાચાર્યો રામ મંદિર માટે લડત આપી હતી અને આ પ્રયાસો ભારતના ઈતિહાસ, સંસ્કૃતિ અને વારસાને ગૌરવ અને સન્માન પરત લાવવાની લડત હતી. જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં રામ મંદિર બનશે તેથી દેશમાં રહેતા તમામ લોકો માટે ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતીક છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કહેતાં કે,

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “રાજકીય લાભ માટે ભૂતકાળમાં ‘સેક્યુલર’ શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું, પરંતુ આપણો સમાજ શરૂઆતથી જ ‘સેક્યુલર’ છે. સેક્યુલરિઝમનો અર્થ ‘સર્વ ધર્મ સમભાવ’ એટલે કે તમામ ધર્મો માટે સમાન સન્માન છે.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર કહેતા હતાં કે, ભારતમાં તમામ શાસકો હિંદુ હોવા છતાં, બહુ ઓછી સંખ્યામાં વિદેશીઓ અમારા પર રાજ કરે છે. કારણ કે, અમારી વચ્ચે એકતાનો અભાવ હતો.”

ભારતીય સંસ્કૃતિ હિન્દુત્વનો પર્યાય

ગડકરીએ કહ્યું કે, ભારતીયોએ જાતિથી ઉપર ઊઠીને હિંદુ સંસ્કૃતિ, હિંદુ ઈતિહાસ અને હિંદુ જીવનશૈલીને સમર્પિત કરવું જોઈએ અને હિન્દુ એ ભારતીય સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિ હિન્દુત્વનો પર્યાય છે. હિન્દુત્વ સંકુચિત નથી, કોમવાદી નથી અને જાતિવાદી નથી. હિંદુ ધર્મમાં દરેકનો સમાવેશ થાય છે, તે રાષ્ટ્રનું ગૌરવ છે.

ગડકરીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વાત કરી હતી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ સુપ્રીમ કોર્ટના 2019ના અયોધ્યા ચુકાદા વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, તે સમયે અમે અપેક્ષા રાખતા હતા કે ઇતિહાસ, સત્ય અને પુરાવાના આધારે ન્યાય મળવો જોઈએ અને સુપ્રીમ કોર્ટે પ્રભુ રામ ચંદ્રના અનુયાયીઓને તે ન્યાય આપ્યો.” આ મુદ્દો સાંપ્રદાયિક કે જાતિ સંબંધિત નથી, પણ રાષ્ટ્રીય છે અને લોકો હવે ખુશ છે કે, ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આપણે બધાને 22 જાન્યુઆરીએ તેની મુલાકાત લેવાનો અવસર મળશે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
રાજકોટ

 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે

Editor By Editor 2 days ago
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
રાજકોટની દિકરી ખેલો ઇન્ડિયામાં દાખવશે કૌવત, મેડલ મેળવવા મજબૂત દાવેદાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?