By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    49 minutes ago
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    2 hours ago
    BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
    BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
    3 hours ago
    Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
    Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
    4 hours ago
    WTC ફાઈનલમાં હાર બાદ પેટ કમિન્સનું મોટું નિવેદન, જણાવ્યું ક્યાં થઈ ભૂલ?
    WTC ફાઈનલમાં હાર બાદ પેટ કમિન્સનું મોટું નિવેદન, જણાવ્યું ક્યાં થઈ ભૂલ?
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladeshમાં રમઝાન પહેલા ફેબ્રુઆરીમાં થઇ શકે છે ચૂંટણી, Muhammad Yunusની જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladeshમાં રમઝાન પહેલા ફેબ્રુઆરીમાં થઇ શકે છે ચૂંટણી, Muhammad Yunusની જાહેરાત

AgraGujarat Rajkot
Last updated: 2025/06/13 at 9:33 PM
1 day ago
Share
Bangladeshમાં રમઝાન પહેલા ફેબ્રુઆરીમાં થઇ શકે છે ચૂંટણી, Muhammad Yunusની જાહેરાત
SHARE

બાંગ્લાદેશમાં વર્ષ 2026માં ચૂંટણીઓ યોજાઇ શકે છે. આ મામલે એક મહત્ત્વપૂર્ણ બેઠક લંડનમાં યોજાઇ હતી. મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યૂનુસ અને બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહમાનની વચ્ચે વાતચીત થઇ હતી. આ બેઠકમાં રમઝાન પહેલા ચૂંટણીઓ યોજવા અંગે સંવાદ ચર્ચા-વિચારણા થઇ હતી. મહત્ત્વપૂર્ણ સુધારા બાદ ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઇ શકે છે. બીએનપીએ આ પ્રસ્તાવનું સ્વાગત કર્યુ હતુ.

ચૂંટણીઓ માટે યોજાઇ બેઠક

બાંગ્લાદેશમાં આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે એક બેઠક યોજાઇ હતી. જેમાં સંકેત આપવામાં આવ્યા હતા. કે બાંગ્લાદેશમાં વર્ષ, 2026માં ચૂંટણીઓ યોજાઇ શકે છે. લંડનમાં મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યૂનુસ અને બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહમાનની વચ્ચે બેઠક યોજાઇ હતી. આ સમયે ખલીલુર રહમાન અને શફીકુલ આલમ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાંગ્લાદેશની પરિસ્થિતિ જોઇને તેમા હવે સુરક્ષિત અને કડક સરકારની જરુર છે.

રમઝાન પહેલા થઇ શકે છે ચૂંટણી

મુખ્ય સલાહકાર પ્રોફેસર યૂનુસે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, તેઓએ અગાઉ પણ જાહેરાત કરી હતી કે વર્ષ 2026માં ચૂંટણી યોજાઇ શકે છે. જો તમામ સુધારાઓ થઇ જશે તો ફેબ્રુઆરીમાં ચૂંટણીની મૌસમ જોવા મળશે. બીએનપીએ આ પ્રસ્તાવને ગંભીરતાથી લીધો છે. અને તેનું સ્વાગત કર્યુ છે. તેઓ પક્ષ તરફથી આભાર પણ માન્યો છે. આ બેઠક અને પ્રસ્તાવ બાંગ્લાદેશની સ્થિતિ અને દિશા સુધારવા માટેનો મહત્ત્વનો નિર્ણય સાબિત થઇ શકે છે. 

You Might Also Like

Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ

Americaમાં 2 સાંસદોને ઘરમાં મારી ગોળી, મહિલા સાંસદ અને તેમના પતિનું મોત

Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત

Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'

Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Taiwan Earthquake: તાઈવાનમાં ધરા ધ્રુજી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

Taiwan Earthquake: તાઈવાનમાં ધરા ધ્રુજી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
Kedarnath Helicopter Emergency Landing: DGCAએ કરી કડક કાર્યવાહી, લીધો આ નિર્ણય
Donald Trump વિરુદ્ધ કેલિફોર્નિયા સરકારનું મોટુ એક્શન, ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?