By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    20 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh Anti-quota Protests: બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી જતા દેખો ત્યાં ઠારના આદેશ અપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh Anti-quota Protests: બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી જતા દેખો ત્યાં ઠારના આદેશ અપાયા

agragujaratnews
Last updated: 2024/07/21 at 10:46 AM
2 years ago
Share
Bangladesh Anti-quota Protests: બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી જતા દેખો ત્યાં ઠારના આદેશ અપાયા
SHARE

  • અનામત પ્રથાને લઈ હિંસક પ્રદર્શન બાદ કર્ફયૂ લદાયો
  • સ્થિતિ કાબૂ કરવા સૈન્ય માર્ગ પર ઉતર્યું
  • સમગ્ર બાંગ્લાદેશમાં ચાર દિવસથી મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું

 પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની આગ દિવસેને દિવસે વિકરાળ બનતી જઈ રહી છે. અનામત વિરોધી પ્રદર્શન હિંસક થતા સરકારે આખા દેશમાં કર્ફયૂ લાદી દેવાની નોબત આવી છે. જો કે, હવે તો સ્થિતિ એવી સ્ફોટક થઈ છે કે યુવાનો હાથમાં તલવાર લઈ નીકળી પડયા છે ત્યારે સેના અને પોલીસને શેખ હસીના સરકારે હવે દેખો ત્યાં ઠારના આદેશ આપી દેવા પડયા છે. અનામત વિરોધી પ્રદર્શનમાં આખા બાંગ્લાદેશમાં 100થી વધુ લોકો મોતને ભેટી ચુક્યા છે, સેંકડો ઈજાગ્રસ્ત છે જ્યારે સ્થિતિ ડામાડોળ બની ગઈ છે.

 રહેણાક વિસ્તારોમાં સૈન્ય પહોંચ્યું

બાંગ્લાદેશમાં વધતી હિંસાને લઈ આખું વિશ્વ ચિંતિત છે. યુવાનોની નારાજગી શેખ હસીના સરકારને ભારે પડી શકે છે. એટલે સુધી કે જો બધું ઠીક નથી થયું તો બાંગ્લાદેશ ગૃહયુદ્ધમાં તબદિલ થઈ શકે છે. બાંગ્લાદેશમાં ઘણા વર્ષો પછી જોવા મળ્યું કે રહેણાક વિસ્તારોમાં સૈન્યની ગાડીઓ દોડી રહી છે. પોલીસે બેકાબૂ ભીડને કાબૂ કરવા કચડી પણ નાખી હોવાનું સામે આવ્યું છે.

 

બાંગ્લાદેશના વિદ્યાર્થીઓના હાથમાંથી આંદોલન નીકળી ગયું

બાંગ્લાદેશમાં અનામત પ્રથા વિરોધી પ્રદર્શન અને હિંસામાં 100થી વધુ લોકો મરી ચુક્યા છે. એનાથી વધુ સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. આમ છતાં સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. આકાશમાં હેલિકોપ્ટર ઉડી રહ્યા છે. એનાથી લોકો પર નજર રખાઈ રહી છે. હિંસા અંગેની તપાસમાં એવું સામે આવ્યું છે કે, આ વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓથી વધુ દેશ વિરોધી શક્તિઓનાં હાથમાં આવી ગયું છે.

ઈમરજન્સી જેવી સ્થિતિ, ટીવી-ચેનલ બંધ

બીજી તરફ આખા બાંગ્લાદેશમાં મોટાપાયે હિંસા અને આગચંપી જોવા મળી રહી છે ત્યારે સેંકડો કચેરીઓને આગને હવાલે કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં આ સમયે કટોકટી જેવી સ્થિતિ બની ચુકી છે. સરકાર મજબૂરીમાં ઢાકા અને બીજા શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરવું પડયું છે. ઘણી સમાચાર ચેનલોના પ્રસારણ પર રોક મૂકી દેવામાં આવી છે. ઘણી બાંગ્લાદેશી ન્યૂઝ પોર્ટલ-વેબસાઈટ આ સમયે ખુલી નથી રહ્યા. આ સ્થિતિ યુવાનોમાં વધુ આક્રોશ પેદા કરીને હિંસાને તરફ ધકેલી શકે છે.

ચીન, પાકિસ્તાનનો હિંસામાં હાથ

એવી પણ માહિતી સામે આવી રહી છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનને વધુ ફેલાવવાનું કામ જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ કરી રહ્યું છે. આ સંગઠનને લઈ લાંબા સમયથી પાકિસ્તાન અને ચીનનું મોટું સમર્થન મનાઈ રહ્યું છે. આનું વધુ શક્તિશાળી થવું ભારત દેશ માટે પણ સારી વાત નથી. આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલી બિંસાની અસર ભારત પર પડી શકે છે. આ સમયે બાંગ્લાદેશથી જે પલાયન થઈ રહ્યા છે તેનું એપીસેન્ટર પણ ભારત જ બનશે. આવામાં સમગ્ર સ્થિતિને અવગણવી ન જોઈએ.

 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિવેકાનંદ યુથુ કલબ દ્વારા ઉનાળાની ગરમીમાં બસ સ્ટેશનમાં છાસ વિતરણનો પ્રારંભ
રાજકોટ

વિવેકાનંદ યુથુ કલબ દ્વારા ઉનાળાની ગરમીમાં બસ સ્ટેશનમાં છાસ વિતરણનો પ્રારંભ

Editor By Editor 21 hours ago
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?