By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh: શું ફરી બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના? દીકરા સજીદે જણાવ્યો પ્લાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh: શું ફરી બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના? દીકરા સજીદે જણાવ્યો પ્લાન

agragujaratnews
Last updated: 2024/08/09 at 11:00 AM
2 years ago
Share
Bangladesh: શું ફરી બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના? દીકરા સજીદે જણાવ્યો પ્લાન
SHARE

  • હુમલાના બાદ છેલ્લા 2 દિવસમાં ઘણું બદલાયું છે
  • શેખ હસીના નિશ્ચિત રીતે બાંગ્લાદેશ પરત ફરશેઃ સજીદ
  • સજીદ વાજેદે પાકિસ્તાન પર લગાવ્યો મોટો આરોપ

સોમવારે બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓનો ગુસ્સો સાતમા આસમાને હતો. જેના કારણે પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને સાથે દેશ છોડીને ભાગ્યા. હવે સવાલ એ છે કે વચગાળાની સરકારના શપથ લેવાઈ ચૂક્યા છે અને પ્રદર્શનકારીઓનો ગુસ્સો પણ શાંત છે તો શું શેખ હસીના હવે ફરીથી બાંગ્લાદેશ પરત ફરશે? તેમના દીકરા સજીદ વાજેદે તેને લઈને નિવેદન આપ્યું છે.

શેખ હસીના પરત ફરશેઃ સજીદ વાઝેદ

દીકરા સજીદ વાજેદે કહ્યું કે બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના ફરી વતન પરત ફરી છે. લોકતંત્ર સામાન્ય થયા બાદ તે બાંગ્લાદેશ આવશે. તેઓએ એમ પણ કહ્યું કે હજુ સુધી એ નક્કી થયું નથી કે તે રાજનેતાના રૂપમાં આવશે કે સક્રિય નેતાના રૂપમાં. એક દિવસ પહેલા તેઓએ કહ્યું હતું કે તે બાંગ્લાદેશ પરત નહીં આવે.

પોતાના લોકોને કરશે સુરક્ષિતઃ સજીદ વાજેદ

શેખ હસીનાના દીકરા સજીદ વાજેદ જોયે આગળ કહ્યું કે દેશભરમાં તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર સતત હુમલાના બાદ છેલ્લા 2 દિવસમાં ઘણું બદલાયું છે. હવે તે પોતાના લોકોને સુરક્ષિત રાખવા માટે જે પણ કરવાનું હશે તે કરશે. તેઓ તેમને એકલા નહીં મૂકે. બાંગ્લાદેશની સૌથી મોટી અને જૂની રાજકીય પાર્ટી છે. એવામાં તે પોતાના લોકોથી દૂર નહીં જઈ શકે. લોકતંત્ર સામાન્ય થયા બાદ શેખ હસીના નિશ્ચિત રીતે બાંગ્લાદેશ પરત ફરશે.

સજીદ વાજેદે પાકિસ્તાન પર લગાવ્યો મોટો આરોપ

તેઓએ પાકિસ્તાન પર આરોપ લગાવતા કહ્યું કે દેશમાં અશાંતિને વધારો આપવા પાછળ આઈએસઆઈનો હાથ છે. તેમને વિશ્વાસ છે કે પાકિસ્તાનની અને સોશિયલ મીડિયાના માધ્યમથી સ્થિતિને ભડકાવવાના પ્રયાસ કરાયા હતા. બાંગ્લાદેશમાં હિંસા ભડકતા શેખ હસીના દેશ છોડીને ભારત જતા રહ્યા હતા. સોમવારે ગાઝિયાબાદમાં હિંડન એરબેસ પર ઉતરી હતી. આ પછી તેમને સુરક્ષિત સ્થાને શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. સાથે નોબેલ પુરસ્સ્કાર વિજેતા મોહમ્મદ વચગાળાની સરકારના નેતૃત્વના શપથ પણ લઈ ચૂક્યા છે અને તેમની સાથે 16 સલાહકાર સભ્યોની ટીમ કામ કરશે. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
રાજકોટ

 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો

Editor By Editor 2 days ago
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?