By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh: સૂફી જૂથોએ કડક સુરક્ષા વચ્ચે પયગંબર મોહમ્મદના જન્મદિવસ કરી ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh: સૂફી જૂથોએ કડક સુરક્ષા વચ્ચે પયગંબર મોહમ્મદના જન્મદિવસ કરી ઉજવણી

agragujaratnews
Last updated: 2024/09/17 at 12:11 AM
2 years ago
Share
Bangladesh: સૂફી જૂથોએ કડક સુરક્ષા વચ્ચે પયગંબર મોહમ્મદના જન્મદિવસ કરી ઉજવણી
SHARE

બાંગ્લાદેશના સૂફી જૂથોએ સોમવારે પયગંબર મોહમ્મદના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. તાજેતરમાં સૂફી દરગાહો પર થયેલા હુમલા બાદ સુરક્ષા કડક કરવામાં આવી હતી. દક્ષિણપંથી જૂથોએ દરગાહને બિન-ઇસ્લામિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાવ્યું હતું. રાજધાની ઢાકા અને અન્ય મોટા શહેરોમાં સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે સૂફી જૂથોની રેલી પર વધારાની દેખરેખ રાખી હતી. સૂફી જૂથોએ દક્ષિણપંથી ઈસ્લામિક સંગઠનોને મુસ્લિમ સંતોનું સન્માન કરવાની અપીલ કરી હતી. તેમણે ઇસ્લામમાં પ્રેમ અને આંતરધર્મ સમરસતાનો પ્રચાર કરનારા સંતોની ભૂમિકાને યાદ અપાવી હતી.

સ્લામિક ધર્મગુરુ સૈયદ સૈફુદ્દીન અહેમદે વિનંતી કરી

ઈદ-એ-મિલાદુન નબી રેલી પહેલા ઈસ્લામિક ધર્મગુરુ સૈયદ સૈફુદ્દીન અહેમદે કહ્યું કે, “જે લોકોએ સૂફી દરગાહો પર હુમલો કર્યો છે અથવા સ્થળોમાં આગચંપી કરી છે, અમે તેમને વિનંતી કરીએ છીએ કે, તેઓ આવી જઘન્ય પ્રવૃત્તિઓથી દૂર રહે.” સૈફુદ્દીને વચગાળાની સરકારને મંદિરોની સલામતી સુનિશ્ચિત કરવા અને જે નુકસાન થયું છે તેનું પુનઃનિર્માણ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, પયગંબર મોહમ્મદ સર્વસમાવેશકતાનો ઉપદેશ આપે છે અને કટ્ટરવાદનો અસ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે, કટ્ટરપંથીઓ હવે સામાજિક શાંતિ અને સદભાવના નષ્ટ કરવા પર તત્પર છે. સૂફી જૂથો પયગંબર મોહમ્મદનો જન્મદિવસને મિલાદુન નબીની ઉજવણી કરે છે. જ્યારે દક્ષિણપંથી ઇસ્લામિક જૂથો આવી પ્રથાઓનો વિરોધ કરે છે.

હવે દરગાહ, સંસ્કૃતિ અને સભ્યતાઓ તૂટી રહી છે

ગયા અઠવાડિયે ઉત્તર-પૂર્વ સિલહટમાં પ્રખ્યાત સૂફી સંત શાહ પરાનની દરગાહ પર થયેલા હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટિપ્પણી કરી હતી કે, વિદ્યાર્થી પ્રેરિત ચળવળ ભેદભાવ તોડવા માટે છે. પરંતુ હવે દરગાહ, સંસ્કૃતિ અને સભ્યતાઓ તૂટી રહી છે.

કડક કાર્યવાહી કરવાનો આદેશ

આ ઘટનાઓ બાદ વચગાળાની સરકારના વડાના કાર્યાલયે સૂફી દરગાહો તથા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો પર નફરતી ભાષણો અને હુમલાઓ સામે ચેતવણી જારી કરી હતી અને કાયદા અમલીકરણ એજન્સીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

Editor By Editor 4 days ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?