By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંસદભવનના સમગ્ર વિસ્તારમાં બેરિકેડિંગ, સુરક્ષા ટીમો સતર્ક બની
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સંસદભવનના સમગ્ર વિસ્તારમાં બેરિકેડિંગ, સુરક્ષા ટીમો સતર્ક બની

agragujaratnews
Last updated: 2023/12/14 at 11:04 AM
2 years ago
Share
સંસદભવનના સમગ્ર વિસ્તારમાં બેરિકેડિંગ, સુરક્ષા ટીમો સતર્ક બની
SHARE

  • સંસદ પરિસરમાં થઈ ઘૂસણખોરી
  • 2 વ્યક્તિઓએ હાથમાં સ્પ્રે અને ગેસના શેલ સાથે કરી ઘૂસણખોરી
  • સાંસદોએ શખ્સોને પકડી સુરક્ષા જવાનોના હવાલે કર્યા

નવી દિલ્હી ખાતે સંસદની સુરક્ષામાં મોટી ચૂક હોવાની સામે આવી છે. જેમાં લોકસભામાં ચાલુ ગૃહની કાર્યવાહીમાં બે શખ્સ ઘુસ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જેના કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સાંસદના મહેમાન તરીકે વ્યક્તિ આવ્યો હતો. એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 વ્યક્તિઓ સંસદની બહાર હોવાની વિગતો સામે આવી છે.

આ મામલે એક મોટી અપડેટ એ પણ સામે આવી છે કે હવે સમગ્ર સંસદભવનના વિસ્તારમાં બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને પાર્લામેન્ટ ભવનની બહાર પણ ફોરેન્સિક ટીમ આવી ગઈ છે અને સંસદમાં ફેંકવામાં આવેલા ગેસની તપાસ કરાઈ છે. અત્યાર સુધીની માહિતી અનુસાર સંસદમાં ઘૂસણખોર શખ્સો દ્વારા વાપરવામાં આવેલું ગેસ એ હાનિકારક ગેસ ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પકડાયેલા શખ્સો પાસેથી ફોરેન્સિક વિભાગની ટીમે કલર સ્પ્રે પણ જપ્ત કર્યું હતું અને હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાને પણ અલર્ટ બનાવી પોલીસ અને સુરક્ષાબળોની ટીમોને સતર્ક કરી દેવામાં આવી છે. હવે આ દબોચી લેવાયેલા શખ્સોની તપાસ થશે એવી માહિતી સામે આવી છે. જાણકારી અનુસાર આ મામલે દિલ્હી પોલીસની ટીમે સંસદ ભવનની અંદર પ્રવેશ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

શું હતી ઘટના?

આ અંગેની માહિતી અનુસાર, લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે દર્શક ગેલેરીમાંથી એક શખ્સ કુદીને અંદર આવ્યો છે. આ દરમિયાન દર્શક ગેલેરીમાંથી એક વ્યક્તિ વેલમાં ધસી આવ્યો હતો. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં યુવક સાંસદોના ટેબલ પર કૂદતો નજર આવ્યો છે. તેમને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા હતા. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

કોણ છે બંને શખ્સ

લોકસભાની કાર્યવાહી દરમિયાન જે બે લોકો પ્રવેશ્યા તેમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદના નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે બંને લોકો મૈસુરના સાંસદ પ્રતાપ સિમ્હાના નામે લોકસભા વિઝિટર પાસ દ્વારા આવ્યા હતા જે બંને કલર સ્મોક એટલે કે રંગીન ધૂમાડાના સેલ સાથે વિરોધ કરવાના હતા. બંને દોડતા દોડતા નીકળ્યા હતા અને પોલીસે બંનેને ટ્રાન્સપોર્ટ ભવન સામેથી ઝડપી લીધા હતા. બંનેની ઓળખ થઈ ચૂકી છે જેમાં એક 42 વર્ષની મહિલા છે. જે હિસારની છે અને તેનું નામ નિલમ કૌર સિંઘ છે. જ્યારે બીજો 25 વર્ષનો યુવક મહારાષ્ટ્રનો છે અને તેનું નામ અમોલ ધનરાજ શિંદે છે.

કોંગ્રેસ નેતાએ આપી માહિતી

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. સાંસદોએ તેને પકડી લીધો અને સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા. નોંધનીય છેકે, સુરક્ષા ભંગ છે કારણ કે આજે આપણે 2001 માં તેમના જીવનનું બલિદાન આપનાર લોકોની પુણ્યતિથિ છે. સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, અચાનક બે લોકો વિઝિટર ગેલેરીમાંથી લોકસભામાં કૂદી પડ્યા. બંનેની ઉંમર 20 વર્ષની આસપાસ છે. આ લોકો ડબ્બા લઈને જતા હતા. આ ડબ્બાઓમાંથી પીળા રંગનો ગેસ નીકળી રહ્યો હતો. બેમાંથી એક વ્યક્તિ દોડીને સ્પીકરની ખુરશીની સામે પહોંચી ગયો. તેઓ કેટલાક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ ગેસ ઝેરી હોવાની આશંકા છે. 13 ડિસેમ્બર 2001 પછી સંસદની સુરક્ષામાં ક્ષતિનો આ એક મોટો મામલો છે

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
રાજકોટ

બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ

Editor By Editor 6 days ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?